logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

https://youtube.com/shorts/zylAqHWxw38?feature=share

on 16 December
user_CITY UPDATE
CITY UPDATE
Navsari, Gujarat•
on 16 December

https://youtube.com/shorts/zylAqHWxw38?feature=share

More news from ગુજરાત and nearby areas
  • સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ઉધના પોલીસે 148 ગ્રામ ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ ગાંજા નું વેચાણ કરતા રંગેહાથ ઝડપી પડાયો ઉધના પ્રભુનગર સ્થિત પ્લોટ નંબર 192 માં છાપો છાપો મારી ગાંજાનું વેચાણ કરતા દીપક રાજપૂત ની કરી ધરપકડ ગાંજાના વેચાણ ના 6 લાખથી વધુની રોકડ પણ કરી જપ્ત કુલ 6.73 લાખનો મુદ્દામાલ ઉધના પોલીસે કર્યો જપ્ત વધુ કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી
    1
    સુરત...
સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન
ઉધના પોલીસે 148 ગ્રામ ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ
ગાંજા નું વેચાણ કરતા રંગેહાથ ઝડપી પડાયો
ઉધના પ્રભુનગર સ્થિત પ્લોટ નંબર 192 માં છાપો 
છાપો મારી ગાંજાનું વેચાણ કરતા દીપક રાજપૂત ની કરી ધરપકડ
ગાંજાના વેચાણ ના 6 લાખથી વધુની રોકડ પણ કરી જપ્ત
કુલ 6.73 લાખનો મુદ્દામાલ ઉધના પોલીસે કર્યો જપ્ત
વધુ કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    8 hrs ago
  • ઇન્ડિયન યંગ ગ્રુપના અધ્યક્ષ નુરુભાઈ ચાઈનીઝ દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં વિશાળ ઇફ્તાર પાર્ટી યોજાઈ, જેમાં વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા. કાર્યક્રમમાં દેશની એકતા, ભાઈચારો અને સમરસતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. જેમાં સુરત શહેરના આગેવાનો ઉપસ્થિત હતા
    1
    ઇન્ડિયન યંગ ગ્રુપના અધ્યક્ષ નુરુભાઈ ચાઈનીઝ દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં વિશાળ ઇફ્તાર પાર્ટી યોજાઈ, જેમાં વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા. કાર્યક્રમમાં દેશની એકતા, ભાઈચારો અને સમરસતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. જેમાં સુરત શહેરના આગેવાનો ઉપસ્થિત હતા
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Chorasi, Surat•
    17 hrs ago
  • Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    2
    Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    user_लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    Udhna, Surat•
    9 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • ભગવાનદાસ બેંક ના આરોપી કીર્તિ દેસાઈ એ કરોડો રૂપિયા ની વલસાડ નગરપાલિકા ની ડૈનેજની ઓફિસ પણ વેચી મારેલી મફત ના ભાવે અને સાથે ટાઊનહોલનો દાદર તો વેચેલો પાછો ટાઊન હોલના પાછળ અંદર જવાનો રસ્તો બંધ કરી દુકાનો બનાવી મફત ના ભાવે પોતાના મળતિયાઓ ને આપેલી.કીર્તિ દેસાઈ ને ખુલ્લો પાડતા કહેતો ફરે મે તો ઢગલા બંધ આ રીતે આપેલી.મારુ કય નહિ બગડે કલેક્ટર સાહેબ ભવ્ય વર્મા આ કિતિ દેસાઈ ની તપાસ સોંપી તેના પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરે વલસાડ ના હિતમાં
    1
    ભગવાનદાસ બેંક ના આરોપી કીર્તિ દેસાઈ એ કરોડો રૂપિયા ની વલસાડ નગરપાલિકા ની ડૈનેજની ઓફિસ પણ વેચી મારેલી મફત ના ભાવે અને સાથે ટાઊનહોલનો દાદર તો વેચેલો પાછો ટાઊન હોલના પાછળ અંદર જવાનો રસ્તો બંધ કરી દુકાનો બનાવી મફત ના ભાવે પોતાના મળતિયાઓ ને આપેલી.કીર્તિ દેસાઈ ને ખુલ્લો પાડતા કહેતો ફરે મે તો ઢગલા બંધ આ રીતે આપેલી.મારુ કય નહિ બગડે કલેક્ટર સાહેબ ભવ્ય વર્મા આ કિતિ દેસાઈ ની તપાસ સોંપી તેના પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરે વલસાડ ના હિતમાં
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • 🚨 નવસારીના ગણદેવીમાં શ્વાનનો કહેર! 🚨 ગણદેવીમાં રખડતા શ્વાને બે માસૂમ બાળકોને નિશાન બનાવ્યા. એક બાળકને માથામાં ૧૭ ટાંકા, તો બીજાને ગરદને ગંભીર ઇજા. છેલ્લા ૩ મહિનામાં ૧૫૦થી વધુ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. તંત્ર ક્યારે એક્શન લેશે? 📍 ગણદેવી, નવસારી #Navsari #Gandevi #BreakingNews #DogAttack #SafetyAlert
    1
    🚨 નવસારીના ગણદેવીમાં શ્વાનનો કહેર! 🚨
ગણદેવીમાં રખડતા શ્વાને બે માસૂમ બાળકોને નિશાન બનાવ્યા. એક બાળકને માથામાં ૧૭ ટાંકા, તો બીજાને ગરદને ગંભીર ઇજા. છેલ્લા ૩ મહિનામાં ૧૫૦થી વધુ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. તંત્ર ક્યારે એક્શન લેશે?
📍 ગણદેવી, નવસારી
#Navsari #Gandevi #BreakingNews #DogAttack #SafetyAlert
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    5 hrs ago
  • સુરત... ગરમીનો પારો વધતા આગ ના બનાવ વધ્યા. મહિધરપુરા ખાતે SP આંગડિયા ઓફિસમાં આગનો બનાવ. આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોંહચ્યો... આગ લાગવાનું કારણ અકબંધ.. સમગ્ર ઘટનામાં કોઈને જહાનહાની નહિ..
    4
    સુરત...
ગરમીનો પારો વધતા આગ ના બનાવ વધ્યા.
મહિધરપુરા ખાતે SP આંગડિયા ઓફિસમાં આગનો બનાવ.
આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી.
ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોંહચ્યો...
આગ લાગવાનું કારણ અકબંધ..
સમગ્ર ઘટનામાં કોઈને જહાનહાની નહિ..
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.