logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છત્રાંગ ગામે ગેરકાયદે બંદૂક સાથે એકની ધરપકડ, ચૂંટણી પૂર્વે પોલીસની કાર્યવાહી પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

2 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago

છત્રાંગ ગામે ગેરકાયદે બંદૂક સાથે એકની ધરપકડ, ચૂંટણી પૂર્વે પોલીસની કાર્યવાહી પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • 📲 यूजमी सोशल सेविंग ऐप जॉइन करें और घर बैठे कमाई करें! 👉 ऐप डाउनलोड करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें 👉 जॉइन करते समय रेफरल कोड जरूर डालें 📱 मोबाइल नंबर: 8209534655 🔑 Referral Code: UM311024 💰 शॉपिंग, रिचार्ज, बिल पेमेंट पर पाएं शानदार कैशबैक 🏠 घर बैठे पार्ट टाइम इनकम का मौका 🇮🇳 100% इंडियन सोशल सेविंग प्लेटफॉर्म 🚀 अभी जॉइन करें और कमाई शुरू करें
    1
    📲 यूजमी सोशल सेविंग ऐप जॉइन करें और घर बैठे कमाई करें!
👉 ऐप डाउनलोड करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें
👉 जॉइन करते समय रेफरल कोड जरूर डालें
📱 मोबाइल नंबर: 8209534655
🔑 Referral Code: UM311024
💰 शॉपिंग, रिचार्ज, बिल पेमेंट पर पाएं शानदार कैशबैक
🏠 घर बैठे पार्ट टाइम इनकम का मौका
🇮🇳 100% इंडियन सोशल सेविंग प्लेटफॉर्म
🚀 अभी जॉइन करें और कमाई शुरू करें
    user_Useme social saving app
    Useme social saving app
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • Referrer=UM311024
    1
    Referrer=UM311024
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • प्रिय गोमतीपुर की जनता और मेरे प्यारे दोस्तों, सीपीआई(एम) पार्टी के उम्मीदवार फैसल अली शौकत अली सिद्दीकी गोमतीपुर वार्ड नंबर 38, अहमदाबाद महानगरपालिका 2026 चुनाव के लिए आपके सामने हाजिर हूँ। गली टूट चुकी है, लेकिन सरकार की कोई सुध नहीं। दोस्तों, यही हकीकत है! ये पूंजीवादी और सत्ता वाले लोग वोट लेकर चले जाते हैं, फिर सारी जिम्मेदारी हम गरीबों और मजदूरों पर छोड़ देते हैं। हम खुद सड़क सुधारें, खुद पत्थर उठाएं, खुद अपने बच्चों का भविष्य बनाएं। क्या यही होना चाहिए? नहीं! सीपीआई(एम) गरीबों और मजदूरों की सच्ची पार्टी है। हम इस व्यवस्था को बदलने के लिए लड़ रहे हैं। हम चाहते हैं कि सरकार काम करे, न कि बुजुर्ग महिलाएं सड़क पर पत्थर ठोकें। हम लड़ेंगे – ✓ साफ-सफाई और अच्छी सड़कों के लिए ✓ पानी, बिजली और बुनियादी सुविधाओं के लिए ✓ मजदूरों के हक, शिक्षा और स्वास्थ्य के लिए आपका एक वोट इस अन्याय को खत्म कर सकता है। आपका एक वोट गोमतीपुर को बदल सकता है। अपना बहुमूल्य वोट देकर फैसल अली सिद्दीकी को विजयी बनाइए। आपका अपना प्यारा दोस्त और हमेशा आपके साथ, फैसल अली शौकत अली सिद्दीकी सीपीआई(एम) उम्मीदवार, गोमतीपुर वार्ड 38 जय मजदूर! जय गोमतीपुर! साथ लड़े, साथ जीते! 🙏
    2
    प्रिय गोमतीपुर की जनता और मेरे प्यारे दोस्तों,
सीपीआई(एम) पार्टी के उम्मीदवार फैसल अली शौकत अली सिद्दीकी
गोमतीपुर वार्ड नंबर 38, अहमदाबाद महानगरपालिका
2026 चुनाव के लिए आपके सामने हाजिर हूँ।
गली टूट चुकी है, लेकिन सरकार की कोई सुध नहीं।
दोस्तों, यही हकीकत है!
ये पूंजीवादी और सत्ता वाले लोग वोट लेकर चले जाते हैं,
फिर सारी जिम्मेदारी हम गरीबों और मजदूरों पर छोड़ देते हैं।
हम खुद सड़क सुधारें, खुद पत्थर उठाएं, खुद अपने बच्चों का भविष्य बनाएं।
क्या यही होना चाहिए?
नहीं!
सीपीआई(एम) गरीबों और मजदूरों की सच्ची पार्टी है।
हम इस व्यवस्था को बदलने के लिए लड़ रहे हैं।
हम चाहते हैं कि सरकार काम करे, न कि बुजुर्ग महिलाएं सड़क पर पत्थर ठोकें।
हम लड़ेंगे –
✓ साफ-सफाई और अच्छी सड़कों के लिए
✓ पानी, बिजली और बुनियादी सुविधाओं के लिए
✓ मजदूरों के हक, शिक्षा और स्वास्थ्य के लिए
आपका एक वोट इस अन्याय को खत्म कर सकता है।
आपका एक वोट गोमतीपुर को बदल सकता है।
अपना बहुमूल्य वोट देकर फैसल अली सिद्दीकी को विजयी बनाइए।
आपका अपना प्यारा दोस्त और हमेशा आपके साथ,
फैसल अली शौकत अली सिद्दीकी
सीपीआई(एम) उम्मीदवार, गोमतीपुर वार्ड 38
जय मजदूर! जय गोमतीपुर!
साथ लड़े, साथ जीते! 🙏
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • Fire safety અને B.U. PERMISSION લેવી કેટલી જટિલ છે? લાંચ આપ્યા વિના ન મળે સવાલ એ છે કે શું આ સત્ય હકીકત છે? #ACBTrap #firesafety #AntiCorruptionBureau #AMC
    1
    Fire safety અને B.U. PERMISSION લેવી કેટલી જટિલ છે? લાંચ આપ્યા વિના ન મળે 
સવાલ એ છે કે શું આ સત્ય હકીકત છે?
#ACBTrap #firesafety #AntiCorruptionBureau #AMC
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    4 hrs ago
  • ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર વિજયનગર ત્રણ રસ્તા પાસે ખાણી-પીણીની લારીઓ અને હોટલોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગ્રાહકો રોડ પર જ વાહનો પાર્ક કરતાં હાઈવે સાંકડો બની જાય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. એસ.ટી. બસના મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે બસ ઉભી રાખવા જગ્યા ન મળતાં તેમને ટ્રાફિક વચ્ચે ચઢવા-ઉતરવું પડે છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
    1
    ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર વિજયનગર ત્રણ રસ્તા પાસે ખાણી-પીણીની લારીઓ અને હોટલોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગ્રાહકો રોડ પર જ વાહનો પાર્ક કરતાં હાઈવે સાંકડો બની જાય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. એસ.ટી. બસના મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે બસ ઉભી રાખવા જગ્યા ન મળતાં તેમને ટ્રાફિક વચ્ચે ચઢવા-ઉતરવું પડે છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • use me social saving appYour friend Bahadur Singh is inviting you to become smart. Also, many around you, are using the Useme App. Download the app to get 1000 useme coins. Step:1 To download this app use my link that is provided below. Step:2 Register yourself using your
    1
    use me social saving appYour friend Bahadur Singh is inviting you to become smart. Also, many around you, are using the Useme App.
Download the app to get 1000 useme coins.
Step:1 To download this app use my link that is provided below.
Step:2 Register yourself using your
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.