સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ
સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ
જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે
ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું
હતું સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ
- સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ4
- Madan Singh1
- મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે. આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.2
- 🗞️ બ્રેકિંગ ન્યૂઝ | પોરબંદર વિવાદ પોરબંદરમાં વાઈન શોપ શરૂ કરવાની પ્રસ્તાવને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ નિર્ણય સામે કડક વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પાસે વાઈન શોપ શરૂ કરવાનું “દુઃખદ અને નિંદનીય” છે. પોરબંદર દેશના આદર્શો અને અહિંસાનું પ્રતિક છે, ત્યારે આવો નિર્ણય અસંવેદનશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું. કોંગ્રેસે સરકારને આ પ્રસ્તાવ તાત્કાલિક પાછો ખેંચવા અપીલ કરી છે અને ગાંધીજીના સન્માનને જાળવવા માંગ કરી છે. 👉 હાલ આ મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે.1
- अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा माताजी नी प्राण प्रतिष्ठा महोत्सव संपन्न साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ इस अवसर पर मुख्य महेमान महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती अने सोसायटी ना भक्तो करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान जे. बी. भरवाड़ जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया भव्य शोभायात्रा और मूर्ति स्थापना कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया। इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया रिपोट भरतसिंह चौहान अहमदाबाद4
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા વિદેશ જવાનુ પસંદ કરે છે વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે. વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.1