logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રૂપિયા 200 દંડ આપૈ નથી

2 hrs ago
user_Pankaj Parmar
Pankaj Parmar
પાટણ, પાટણ, ગુજરાત•
2 hrs ago
2230a4d5-02e3-487c-afe1-fd19d8911b02

રૂપિયા 200 દંડ આપૈ નથી

More news from ગુજરાત and nearby areas
  • પાટણનું ટ્રાફિક વધારે વધી ગઈ છે
    1
    પાટણનું ટ્રાફિક વધારે વધી ગઈ છે
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    53 min ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    1 hr ago
  • અમદાવાદ સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ
    4
    અમદાવાદ 
સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં
પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત 
પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય 
વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. 
જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. 
શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. 
અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ
એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત 
રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી
    2
    વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને વિવિધ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને હોસ્પિટલના રજીસ્ટરો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી અને પાવર બેકઅપ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. અંતમાં, તેમણે હોસ્પિટલ સ્ટાફને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને કોઈ પણ અગવડ વિના શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું.
    1
    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને વિવિધ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને હોસ્પિટલના રજીસ્ટરો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી અને પાવર બેકઅપ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. અંતમાં, તેમણે હોસ્પિટલ સ્ટાફને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને કોઈ પણ અગવડ વિના શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું.
    user_Shailesh Vaniya
    Shailesh Vaniya
    Local News Reporter Dasada, Surendranagar•
    2 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠીગામમાં વર્ષ ૨૦૨૪માં સગાઈ બાબતની અદાવત રાખીને એક અગ્રણી વ્યક્તિની કરપીણ હત્યા કરવાના કેસમાં નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપીને તકસિરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે જેને લઈને પંથકમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
    1
    બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠીગામમાં વર્ષ ૨૦૨૪માં સગાઈ બાબતની અદાવત રાખીને એક અગ્રણી વ્યક્તિની કરપીણ હત્યા કરવાના કેસમાં નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપીને તકસિરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે જેને લઈને પંથકમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
    user_વધૉજી ચૌહાણ  થરાદ ઢીમા
    વધૉજી ચૌહાણ થરાદ ઢીમા
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.