Shuru
Apke Nagar Ki App…
થરાદના કોઠીગામમાં થયેલ ચકચારી હત્યા કેસમાં નામદાર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આરોપીને આજીવન કેદની સજા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠીગામમાં વર્ષ ૨૦૨૪માં સગાઈ બાબતની અદાવત રાખીને એક અગ્રણી વ્યક્તિની કરપીણ હત્યા કરવાના કેસમાં નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપીને તકસિરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે જેને લઈને પંથકમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
વધૉજી ચૌહાણ થરાદ ઢીમા

More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠીગામમાં વર્ષ ૨૦૨૪માં સગાઈ બાબતની અદાવત રાખીને એક અગ્રણી વ્યક્તિની કરપીણ હત્યા કરવાના કેસમાં નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપીને તકસિરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે જેને લઈને પંથકમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે1
- Post by Dashrath thakor1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- લોકપ્રિય લોક ગાયિકા કાજલ મહેરિયા એ પોતાના લગ્ન અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી અને પુખ્તવયે લગ્ન કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મેં કોઈપણ પ્રકારના દબાણ કે ધમકી હેઠળ લગ્ન કર્યા નથી.” આગળ તેમણે ઉમેર્યું કે, “હું દોઢ વર્ષથી અલ્પેશ સાથે સંબંધમાં હતી અને અમારી સહમતીથી જ આ નિર્ણય લીધો છે.” કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે તેમના પરિવારને આ બાબતે પૂર્વ જાણ કરી હતી, પરંતુ પરિવારનો સંપૂર્ણ રાજીપો નહોતો. તેમ છતાં, તેમણે પોતાના જીવનનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો હોવાનું જણાવ્યું. આ સમગ્ર મામલે ચાલી રહેલી અફવાઓ અંગે પ્રતિક્રિયા આપતા કાજલ મહેરિયાએ કહ્યું કે, “હદનો છેડો પાર થયો હોય એમ લાગે છે. કૃપા કરીને ખોટી વાતો પર વિશ્વાસ ન રાખવો.” અંતમાં તેમણે તમામ ચાહકો અને જનતાને અપીલ કરી કે તેઓ સત્ય માહિતી પર જ વિશ્વાસ રાખે અને તેમની વ્યક્તિગત જીવનને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહે.1
- વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી2
- Post by Pankaj Parmar1
- Post by Gujarat crime news1
- વાવ થરાદ જિલ્લા મથકના થરાદ થી ઢીમા ગામને જોડતો મુખ્ય રસ્તા ઉપર રોડની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન એક ટ્રક ક્યાં રોડ વચ્ચે ફસાઈ જતા કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ ગયા છે જેને લઈને વાહન ચાલકો તેમજ ઈમરજન્સી બહાર નીકળવા વાળા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા1