હળવદ નગરપાલિકાની ભેદભાવભરી કાર્યવાહી અને શહેરના પ્રશ્નો મામલે કોંગ્રેસનું આવેદનપત્ર મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેજા હેઠળ હળવદ શહેર કોંગ્રેસ દ્વારા હળવદ નગરપાલિકામાં વિવિધ પ્રજાલક્ષી મુદ્દાઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો દ્વારા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દરમ્યાન ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ ચીફ ઓફિસરની અનિયમિત હાજરીને લઇને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હળવદ શહેરના મુખ્ય રોડનું કામ ગોકળગતિએ ચાલતું હોવાને કારણે નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. શહેરના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે યોગ્ય અને તાત્કાલિક પગલાં લેવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

- Post by Ramesh thakor Halvad1
- જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામમાં ઘણા દાયકાથી એસટી બસ આવી જ ન હોય અને ગ્રામ્ય જનોને અવરજવર માટે તકલીફ પડતી હોય તેવા કપરા સમયમાં મોટી ભરડ ગ્રામ પંચાયતના યુવા સરપંચ આસિફભાઇ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને ગામ સુધી એસટી બસ પહોંચાડી પોતાનું પ્રતિનિધિત્વ બખૂબીથી નિભાવ્યું છે તેમ જ એસટી બસની ટિકિટ લઈ ને પ્રથમ મુસાફર બન્યા હતા તેમજ ગ્રામ્ય જનોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો1
- Post by Dinesh Kalu bhai4
- Post by Vopul luhar1
- બોટાદ તાલુકાના હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ ૩.૨ કરોડના ખર્ચે બનશે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નં ૧૪ માં માનનીય મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા ૩૧/૦૧/૨૦૨૬ ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિના કુમાર અને કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી કયા તબક્કે પહોંચી છે? અને આ છાત્રાલય કુલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે તા.૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું કુમાર છાત્રાલય બનાવવાની કામગીરીમાં લે આઉટ પ્લાન તથા જરૂરી વિગતવાર નકશાઓ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે વિકસતી જાતિનું કુમાર છાત્રાલયનું કામ ૫.૮૫ કરોડ થી વધુના ખર્ચે બનાવવામાં આવશે અને કન્યા છાત્રાલય પર ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના સૂચન ને ધ્યાને લેવામાં આવશે સાથોસાથ પ્રશ્ન નં ૪૯ માં તા. ૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિ એ બોટાદ તાલુકામાં હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવવાની કામગીરી કયા તબક્કે છે, અને ઉક્ત શાળા બનાવવા માટે કુલ કેટલી રકમનો ખર્ચ થશે? તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદ તાલુકાની હડદડ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું બિલ્ડિંગ રૂ! ૩.૨ કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે, લારીધારકોને કડક ચેતવણી, રસ્તા પર ન ઉભા રહેવા સૂચના આવનારા દિવસોમાં પણ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે તેમ જિલ્લા ટ્રાફીક PSI એ. એમ. રાવલે જણાવ્યું..1
- જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો1
- Post by Dinesh Kalu bhai1