रामदेव बाबा प्रेम मंडल का 12वां वार्षिकोत्सव 6 सितंबर को सूरत। श्री रामदेव बाबा प्रेम मंडल, सूरत की ओर से 12वें वार्षिकोत्सव के अवसर पर विशाल भजन संध्या एवं महा रक्तदान शिविर का आयोजन रविवार, 6 सितंबर 2026 को किया जाएगा। कार्यक्रम माहेश्वरी लक्जुरिया, पर्वत पाटिया, डी.आर. वर्ल्ड के पास, आई माता चौक, सूरत में आयोजित होगा। कार्यक्रम में रामदेव बाबा भक्त मंडल, मगरा क्षेत्र द्वारा भजनों की मनमोहक प्रस्तुति दी जाएगी। वहीं मुख्य कलाकार हर्षिता रामावत (काकड़ा) अपनी मधुर भजनों की प्रस्तुति से श्रद्धालुओं को भक्तिरस में सराबोर करेंगी। मंडल की ओर से बताया गया कि संस्था का प्रमुख उद्देश्य जरूरतमंद परिवारों को चिकित्सा के लिए आर्थिक सहयोग उपलब्ध कराना है। इसी सेवा भावना को आगे बढ़ाते हुए महा रक्तदान शिविर का आयोजन किया जा रहा है, ताकि जरूरतमंद मरीजों को समय पर रक्त उपलब्ध करवाकर उन्हें जीवनरक्षक सहायता दी जा सके। आयोजकों ने श्रद्धालुओं, समाजबंधुओं एवं शहरवासियों से अधिक से अधिक संख्या में उपस्थित होकर भजन संध्या एवं महाप्रसाद का लाभ लेने तथा रक्तदान महादान में सहभागी बनने का आग्रह किया है।
रामदेव बाबा प्रेम मंडल का 12वां वार्षिकोत्सव 6 सितंबर को सूरत। श्री रामदेव बाबा प्रेम मंडल, सूरत की ओर से 12वें वार्षिकोत्सव के अवसर पर विशाल भजन संध्या एवं महा रक्तदान शिविर का आयोजन रविवार, 6 सितंबर 2026 को किया जाएगा। कार्यक्रम माहेश्वरी लक्जुरिया, पर्वत पाटिया, डी.आर. वर्ल्ड के पास, आई माता चौक, सूरत में आयोजित होगा। कार्यक्रम में रामदेव बाबा भक्त मंडल, मगरा क्षेत्र द्वारा भजनों की मनमोहक प्रस्तुति दी जाएगी। वहीं मुख्य कलाकार हर्षिता रामावत (काकड़ा) अपनी मधुर भजनों की प्रस्तुति से श्रद्धालुओं को भक्तिरस में सराबोर करेंगी। मंडल की ओर से बताया गया कि संस्था का प्रमुख उद्देश्य जरूरतमंद परिवारों को चिकित्सा के लिए आर्थिक सहयोग उपलब्ध कराना है। इसी सेवा भावना को आगे बढ़ाते हुए महा रक्तदान शिविर का आयोजन किया जा रहा है, ताकि जरूरतमंद मरीजों को समय पर रक्त उपलब्ध करवाकर उन्हें जीवनरक्षक सहायता दी जा सके। आयोजकों ने श्रद्धालुओं, समाजबंधुओं एवं शहरवासियों से अधिक से अधिक संख्या में उपस्थित होकर भजन संध्या एवं महाप्रसाद का लाभ लेने तथा रक्तदान महादान में सहभागी बनने का आग्रह किया है।
- ભાઈ બહેનના અનમોલ સંબંધની જેમ સુરતમાં કિંમતી રાખડીઓની ડિમાન્ડ રક્ષાબંધન નિમિત્તે સોના-ચાંદીની રાખડીઓનો ટ્રેન્ડ આ વર્ષે ગ્રાહકોમાં ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ અને લેબગ્રોન ડાયમંડની રાખડીઓ ખરીદવાનો ભારે ક્રેઝ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડ સિલ્વર રાખડીઓની ડિમાન્ડ વધી સોના-ચાંદીના ભાવ વધતા બહેનો ભાઈ માટે રાખડી ખરીદીને ભવિષ્યના રોકાણ તરીકે ગોલ્ડ સિલ્વર રાખડીઓની કરી રહ્યા છે પસંદગી ₹500થી લઈને લાખો રૂપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ જ્વેલર્સ દ્વારા ગ્રાહકોના બજેટ મુજબ અલગ-અલગ ડિઝાઇનની કિંમતી રાખડીઓ તૈયાર કરાઈ ધાર્મિક સિમ્બોલ અને ભાઈના નામ વાળી રાખડીઓની માંગ વધુ સ્વસ્તિક, ત્રિશૂળ,ૐ જેવા સ્પિરિચ્યુઅલ સાઇન અને ઇનિશિયલ નામના પ્રથમ અક્ષર વાળી રાખડીઓનું વેચાણ વધ્યું રુદ્રાક્ષ સાથે સોના, ચાંદી અને ડાયમંડ જડિત રાખડીઓની ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ સોના ચાંદી ના ભાવ વધારા છતાં બહેન માટે ભાઈનો પ્રેમ અનમોલ સોના-ચાંદીના ઊંચા ભાવ છતાં બહેનો પોતાના ભાઈ માટે મોંઘીદાટ અને સમૃદ્ધિની પ્રતીક સમાન રાખડીઓ ઉત્સાહભેર ખરીદી રહી છે ભાઈ બહેનના અનમોલ સંબંધની જેમ સુરતમાં કિંમતી રાખડીઓની ડિમાન્ડ રક્ષાબંધન નિમિત્તે સોના-ચાંદીની રાખડીઓનો ટ્રેન્ડ આ વર્ષે ગ્રાહકોમાં ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ અને લેબગ્રોન ડાયમંડની રાખડીઓ ખરીદવાનો ભારે ક્રેઝ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડ સિલ્વર રાખડીઓની ડિમાન્ડ વધી સોના-ચાંદીના ભાવ વધતા બહેનો ભાઈ માટે રાખડી ખરીદીને ભવિષ્યના રોકાણ તરીકે ગોલ્ડ સિલ્વર રાખડીઓની કરી રહ્યા છે પસંદગી ₹500થી લઈને લાખો રૂપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ જ્વેલર્સ દ્વારા ગ્રાહકોના બજેટ મુજબ અલગ-અલગ ડિઝાઇનની કિંમતી રાખડીઓ તૈયાર કરાઈ ધાર્મિક સિમ્બોલ અને ભાઈના નામ વાળી રાખડીઓની માંગ વધુ સ્વસ્તિક, ત્રિશૂળ,ૐ જેવા સ્પિરિચ્યુઅલ સાઇન અને ઇનિશિયલ નામના પ્રથમ અક્ષર વાળી રાખડીઓનું વેચાણ વધ્યું રુદ્રાક્ષ સાથે સોના, ચાંદી અને ડાયમંડ જડિત રાખડીઓની ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ સોના ચાંદી ના ભાવ વધારા છતાં બહેન માટે ભાઈનો પ્રેમ અનમોલ સોના-ચાંદીના ઊંચા ભાવ છતાં બહેનો પોતાના ભાઈ માટે મોંઘીદાટ અને સમૃદ્ધિની પ્રતીક સમાન રાખડીઓ ઉત્સાહભેર ખરીદી રહી છે1
- गुजरात के सूरत सिविल अस्पताल परिसर के स्टेमसेल विभाग में रक्षाबंधन के अवसर पर आयोजित कार्यक्रम1
- सूरत के पाल क्षेत्र स्थित संजीव कुमार ऑडिटोरियम में वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय का दीक्षांत समारोह आयोजित किया गया। कवि वीर नर्मद की जयंती के अवसर पर आयोजित समारोह में गुजरात के राज्यपाल आचार्य देवव्रत मुख्य अतिथि के रूप में मौजूद रहे। राज्यपाल का स्वागत एवं सम्मान किया गया। इस दौरान विद्यार्थियों को स्वर्ण पदक सहित विभिन्न डिग्रियां प्रदान कर सम्मानित किया गया। दीक्षांत समारोह में कुल 37,305 डिग्रियों का वितरण किया गया, जिसमें 93 पीएचडी डिग्री भी शामिल रहीं।1
- સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ1
- રોડ સુવિધા માટે બનાવેલું સર્કલ બન્યું 'હપ્તાખોરીનો અડ્ડો': લિંબાયત ઝોનના અધિકારીઓની રહેમનજર હેઠળ ગેરકાયદે દબાણોનો રાફડો શહેરમાં ટ્રાફિક અને રસ્તાની સુવિધા સુચારુ રૂપે ચાલે તે માટે કરોડોના ખર્ચે સર્કલો બનાવવામાં આવે છે, પરંતુ લિંબાયત ઝોનમાં આવેલું મારુતિ નગર સર્કલ હાલમાં સુવિધાના બદલે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીનો મુખ્ય અડ્ડો બની ગયું હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.1
- श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड1
- સુરતના જરી ઉદ્યોગ દ્વારા તૈયાર થયેલ રાખડી શ્રી રામજીના કાંડે બંધાશે સુરત નો રીયલ જરી ઉદ્યોગ છે સુરતની ઓળખ સુરતના રીયલ જરી ઉદ્યોગકારો દ્વારા ખાસ પહેલ સુરતના ધ જરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખડી અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે સુરતની ઓળખ એવા રીયલ જરી જરદોશી વર્ક થી તૈયાર કરવામાં આવે છે આ ખાસ રાખડી આ રાખડી બનાવવા માટે ત્રણ દિવસનો લાગ્યો છે સમયગાળો ચાંદીના જરદોશી તારથી તૈયાર કરવામાં આવેલ આ રાખડી સાથે જોડાયેલી છે ખાસ ઉધોગકારો અને રાખડી બનાવનાર ની ભાવના કુરિયર માં બાય એર દ્વારા સમયસર અયોધ્યા રામ મંદિર ખાતે સુરતના ઉદ્યોગની પહોંચશે રાખડી જરદોશી વર્ક કરનાર સુરતની બહેનની મહેનત અને લાગણી જોડાયેલી છે આ રાખડી સાથે સુરતના જરી ઉદ્યોગ અને સુરતની ઓળખ જરી જરદોશી વર્ક વધુ વિકસે કે હેતુથી આ રાખડી ભગવાન રામને કરાય છે સમર્પિત સુરતના જરી ઉદ્યોગ દ્વારા તૈયાર થયેલ રાખડી શ્રી રામજીના કાંડે બંધાશે સુરત નો રીયલ જરી ઉદ્યોગ છે સુરતની ઓળખ સુરતના રીયલ જરી ઉદ્યોગકારો દ્વારા ખાસ પહેલ સુરતના ધ જરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખડી અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે સુરતની ઓળખ એવા રીયલ જરી જરદોશી વર્ક થી તૈયાર કરવામાં આવે છે આ ખાસ રાખડી આ રાખડી બનાવવા માટે ત્રણ દિવસનો લાગ્યો છે સમયગાળો ચાંદીના જરદોશી તારથી તૈયાર કરવામાં આવેલ આ રાખડી સાથે જોડાયેલી છે ખાસ ઉધોગકારો અને રાખડી બનાવનાર ની ભાવના કુરિયર માં બાય એર દ્વારા સમયસર અયોધ્યા રામ મંદિર ખાતે સુરતના ઉદ્યોગની પહોંચશે રાખડી જરદોશી વર્ક કરનાર સુરતની બહેનની મહેનત અને લાગણી જોડાયેલી છે આ રાખડી સાથે સુરતના જરી ઉદ્યોગ અને સુરતની ઓળખ જરી જરદોશી વર્ક વધુ વિકસે કે હેતુથી આ રાખડી ભગવાન રામને કરાય છે સમર્પિત1
- સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- कडोदरा में आसामाजिक तत्वों का आतंक, सीसीटीवी फुटेज में कैद * सूरत जिला के पलसाना विस्तार के कडोदरा में देर रात असामाजिक तत्वों ने चाकू छुरा लेकर मचाया आतंक ! गाड़ी की लाइट को लेकर आपसी विवाद में चले चाकू छुरे ! जिसमें चार-पांच लोगों को आई गंभीर चोटें हुए लहू लुहान नजदीकी अस्पताल में कराया गया भर्ति ! इसके बाद कडोदरा जीआईडीसी पुलिस मे मामला दर्ज कराया गया ! जिसमें कडोदरा जीआईडीसी पुलिस आगे की कार्रवाई कर रही है! अब देखना यह है कडोदरा पुलिस क्या ठोस एक्शन लेती है? पलसाना कडोदरा विस्तार में आए दिन असामाजिक तत्वों का आतंक बढ़ता जा रहा है! जिस पर पुलिस को ठोस कदम उठाने की जरूरत है! सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1