logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ

56 min ago
user_Ashaben Khuman
Ashaben Khuman
અડાજણ, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • गुजरात के सूरत सिविल अस्पताल परिसर के स्टेमसेल विभाग में रक्षाबंधन के अवसर पर आयोजित कार्यक्रम
    1
    गुजरात के सूरत सिविल अस्पताल परिसर के स्टेमसेल विभाग में रक्षाबंधन के अवसर पर आयोजित कार्यक्रम
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    5 min ago
  • सूरत के पाल क्षेत्र स्थित संजीव कुमार ऑडिटोरियम में वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय का दीक्षांत समारोह आयोजित किया गया। कवि वीर नर्मद की जयंती के अवसर पर आयोजित समारोह में गुजरात के राज्यपाल आचार्य देवव्रत मुख्य अतिथि के रूप में मौजूद रहे। राज्यपाल का स्वागत एवं सम्मान किया गया। इस दौरान विद्यार्थियों को स्वर्ण पदक सहित विभिन्न डिग्रियां प्रदान कर सम्मानित किया गया। दीक्षांत समारोह में कुल 37,305 डिग्रियों का वितरण किया गया, जिसमें 93 पीएचडी डिग्री भी शामिल रहीं।
    1
    सूरत के पाल क्षेत्र स्थित संजीव कुमार ऑडिटोरियम में वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय का दीक्षांत समारोह आयोजित किया गया। कवि वीर नर्मद की जयंती के अवसर पर आयोजित समारोह में गुजरात के राज्यपाल आचार्य देवव्रत मुख्य अतिथि के रूप में मौजूद रहे। राज्यपाल का स्वागत एवं सम्मान किया गया। इस दौरान विद्यार्थियों को स्वर्ण पदक सहित विभिन्न डिग्रियां प्रदान कर सम्मानित किया गया। दीक्षांत समारोह में कुल 37,305 डिग्रियों का वितरण किया गया, जिसमें 93 पीएचडी डिग्री भी शामिल रहीं।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    34 min ago
  • સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ
    1
    સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ
 નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ 
પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ
સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ
નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ 
પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    56 min ago
  • રોડ સુવિધા માટે બનાવેલું સર્કલ બન્યું 'હપ્તાખોરીનો અડ્ડો': લિંબાયત ઝોનના અધિકારીઓની રહેમનજર હેઠળ ગેરકાયદે દબાણોનો રાફડો શહેરમાં ટ્રાફિક અને રસ્તાની સુવિધા સુચારુ રૂપે ચાલે તે માટે કરોડોના ખર્ચે સર્કલો બનાવવામાં આવે છે, પરંતુ લિંબાયત ઝોનમાં આવેલું મારુતિ નગર સર્કલ હાલમાં સુવિધાના બદલે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીનો મુખ્ય અડ્ડો બની ગયું હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.
    1
    રોડ સુવિધા માટે બનાવેલું સર્કલ બન્યું 'હપ્તાખોરીનો અડ્ડો': લિંબાયત ઝોનના અધિકારીઓની રહેમનજર હેઠળ ગેરકાયદે દબાણોનો રાફડો

શહેરમાં ટ્રાફિક અને રસ્તાની સુવિધા સુચારુ રૂપે ચાલે તે માટે કરોડોના ખર્ચે સર્કલો બનાવવામાં આવે છે, પરંતુ લિંબાયત ઝોનમાં આવેલું મારુતિ નગર સર્કલ હાલમાં સુવિધાના બદલે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીનો મુખ્ય અડ્ડો બની ગયું હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    2 hrs ago
  • श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड
    1
    श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો  અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ.....

પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા....

જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો....

હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...?????

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત

    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
    1
    સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ
    1
    સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી 

સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા 

જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ 

ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી 

હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ 

સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી 

જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ 

    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.