logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લો કરો વાત...નવસારીમાં આશારામના અવતરણ દિવસ નિમિત્તે હરિનામ સંકીર્તન યાત્રા’ યોજાઈ

5 hrs ago
user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારી, નવસારી, ગુજરાત•
5 hrs ago

લો કરો વાત...નવસારીમાં આશારામના અવતરણ દિવસ નિમિત્તે હરિનામ સંકીર્તન યાત્રા’ યોજાઈ

More news from ગુજરાત and nearby areas
  • નવસારીમાં ટ્રાફિકની સમસ્યા થશે ભૂતકાળ! નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન કાલીયાવાડી થી ગ્રીડ સુધીના માર્ગને વધુ પહોળો કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. રસ્તો થશે પહોળો: રસ્તાની મધ્યથી બંને બાજુ 12-12 મીટર એટલે કે કુલ 24 મીટરનો રસ્તો બનાવવાનું આયોજન છે. દબાણ હટાવો ઝુંબેશ: રસ્તામાં નડતરરૂપ તમામ દબાણો અને બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ટ્રાફિક મુક્તિ: હનુમાન મંદિરની આસપાસ અને ગ્રીડ હાઈવે તરફ જતાં ટ્રાફિકની જે સમસ્યા હતી, તે હવે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. નવસારી હવે વધુ સ્માર્ટ અને ખુલ્લા રસ્તાઓ સાથે તૈયાર થઈ રહ્યું છે!
    1
    નવસારીમાં ટ્રાફિકની સમસ્યા થશે ભૂતકાળ! 
નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન કાલીયાવાડી થી ગ્રીડ સુધીના માર્ગને વધુ પહોળો કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે.
રસ્તો થશે પહોળો: રસ્તાની મધ્યથી બંને બાજુ 12-12 મીટર એટલે કે કુલ 24 મીટરનો રસ્તો બનાવવાનું આયોજન છે.
દબાણ હટાવો ઝુંબેશ: રસ્તામાં નડતરરૂપ તમામ દબાણો અને બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ટ્રાફિક મુક્તિ: હનુમાન મંદિરની આસપાસ અને ગ્રીડ હાઈવે તરફ જતાં ટ્રાફિકની જે સમસ્યા હતી, તે હવે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
નવસારી હવે વધુ સ્માર્ટ અને ખુલ્લા રસ્તાઓ સાથે તૈયાર થઈ રહ્યું છે!
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    48 min ago
  • https://www.instagram.com/reel/DWNl0KZiAt7/?igsh=bGZvemt6cmQxNGM0
    1
    https://www.instagram.com/reel/DWNl0KZiAt7/?igsh=bGZvemt6cmQxNGM0
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    11 hrs ago
  • सूरत में खूनी संघर्ष: जोलवा की साईंदीप सोसायटी में भारी आतंक, दो युवकों पर चाकू से जानलेवा हमला। #viralrbharatexpressnews #suratgujarat
    1
    सूरत में खूनी संघर्ष: जोलवा की साईंदीप सोसायटी में भारी आतंक, दो युवकों पर चाकू से जानलेवा हमला।
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    28 min ago
  • સુરત : સુરતમાં નાયરાના પેટ્રોલ પંપ બંધ થતા શહેરના અન્ય પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો સુરતના હીરાબાગ વિસ્તારમાં એચપીના પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર એકઠા થયા પેટ્રોલ પૂરું થઈ જવાની અફવાને લઈ લોકો એક સાથે પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા અડધો કલાક કલાકથી લોકો પેટ્રોલ પુરાવવા માટે વાહન લઈને લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા પેટ્રોલ પૂરું થઈ જવાની અફવાને લઈને લોકોમાં ડરનો માહોલ
    4
    સુરત :
સુરતમાં નાયરાના પેટ્રોલ પંપ બંધ થતા શહેરના અન્ય પેટ્રોલ પંપ ઉપર લાંબી  લાઈનો
સુરતના હીરાબાગ વિસ્તારમાં એચપીના પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો
મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર એકઠા થયા
પેટ્રોલ પૂરું થઈ જવાની અફવાને લઈ  લોકો એક સાથે પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા
અડધો કલાક કલાકથી લોકો પેટ્રોલ પુરાવવા માટે વાહન લઈને લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા
પેટ્રોલ પૂરું થઈ જવાની અફવાને લઈને લોકોમાં ડરનો માહોલ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • आज कडोदरा टू सूरत हाईवे पर ऐश्वर्या मिल के सामने कडोदरा पुलिस स्टेशन से मात्र 200 मीटर पहले टावर के बाजू में कचरे का सैलाब लगा हुआ है जहां आए दिन कडोदरा विस्तार और बरेली विस्तार से कचरा का ढेर लगाया जाता है और जला दिया जाता है जिसके चलते चारों तरफ प्रदूषण फैल रहा है और रोड पर आने जाने वालों को जहरीली धुआ से काफी दिक्कत हो रही है ऐसे में रोड के ऊपर कुछ नहीं दिख रहा है खुदा ना खास्ता अगर एक्सीडेंट होता है तो इसकी जवाबदारी कौन लेगा क्या गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड (GPCB) को इसके ऊपर ठोस कदम नहीं उठाना चाहिए जबकि कडोदरा विस्तार में कचरे का ट्रेनर सिस्टम भी है लेकिन वहां पर कचरा नहीं ले जाया जाता और खुले में कचरे के डेर में आग लगा दिया जाता है जिसकी वजह से पशुओं की भी जान का जोखिम बना हुआ इतना प्रदूषण फैलाया जा रहा है क्या सूरत के(GPCB)गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड इसके ऊपर कोई ठोस कदम उठाएगी ? या ऐसे ही लोगों को जीवन के स्वास्थ्य के साथ खिलवाड़ होता रहेगा यह एक चर्चा का विषय है सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    आज कडोदरा टू सूरत हाईवे पर ऐश्वर्या मिल के सामने कडोदरा पुलिस स्टेशन से मात्र 200 मीटर पहले टावर के बाजू में कचरे का सैलाब लगा हुआ है जहां आए दिन कडोदरा विस्तार और बरेली विस्तार से कचरा का ढेर लगाया जाता है और जला दिया जाता है जिसके चलते चारों तरफ प्रदूषण फैल रहा है और रोड पर आने जाने वालों को जहरीली धुआ से काफी दिक्कत हो रही है ऐसे में रोड के ऊपर कुछ नहीं दिख रहा है खुदा ना खास्ता अगर एक्सीडेंट होता है तो इसकी जवाबदारी कौन लेगा क्या गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड (GPCB) को इसके ऊपर ठोस कदम नहीं उठाना चाहिए 
जबकि कडोदरा विस्तार में कचरे का ट्रेनर सिस्टम भी है लेकिन वहां पर कचरा नहीं ले जाया जाता और खुले में कचरे के डेर में आग लगा दिया जाता है जिसकी वजह से पशुओं की भी जान का जोखिम बना हुआ इतना प्रदूषण फैलाया जा रहा है
क्या सूरत के(GPCB)गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड इसके ऊपर कोई ठोस कदम उठाएगी ?
या ऐसे ही लोगों को जीवन के स्वास्थ्य के साथ खिलवाड़ होता रहेगा यह एक चर्चा का विषय है
सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • आज दो करीब दोपहर में 1 बजे भेस्तान संगम चौकड़ी के पास ब्लू बस कंडक्टर से हाथ पाई किया इससे कंडक्टर बुरी तरह घायल हो गया अज्ञात लोगों से हुई थी लड़ाई
    1
    आज दो करीब दोपहर में 1 बजे भेस्तान संगम चौकड़ी के पास ब्लू बस कंडक्टर से  हाथ पाई किया इससे कंडक्टर बुरी तरह घायल हो गया अज्ञात लोगों से हुई थी लड़ाई
    user_Ashish Kumar Tiwari
    Ashish Kumar Tiwari
    Advertising agency ઉધના, સુરત, ગુજરાત•
    23 min ago
  • નવસારી પોલીસ વિભાગમાં મોટા ફેરફાર: 15 PSIની આંતરિક બદલી નવસારી જિલ્લા પોલીસ અધ્યક્ષ દ્વારા વહીવટી સરળતા ખાતર જિલ્લાના 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI) ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની આંતરિક અદલાબદલી. વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે લેવાયો નિર્ણય.
    1
    નવસારી પોલીસ વિભાગમાં મોટા ફેરફાર: 15 PSIની આંતરિક બદલી 
નવસારી જિલ્લા પોલીસ અધ્યક્ષ દ્વારા વહીવટી સરળતા ખાતર જિલ્લાના 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI) ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.
અલગ-અલગ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની આંતરિક અદલાબદલી.
વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે લેવાયો નિર્ણય.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.