Shuru
Apke Nagar Ki App…
ચૌધરી સમાજના યુવાનોની ગાડી પર હુમલો થતા ગાડીને ભારે નુકશાન મોટી માત્રામાં પોલીસ ગોઠવાઈ. #gujaratpolice #GujaratNews #Choudhari #BreakingNews
Gujarat no Avaj
ચૌધરી સમાજના યુવાનોની ગાડી પર હુમલો થતા ગાડીને ભારે નુકશાન મોટી માત્રામાં પોલીસ ગોઠવાઈ. #gujaratpolice #GujaratNews #Choudhari #BreakingNews
More news from ગુજરાત and nearby areas
- ભરૂચ ભરૂચના અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તારથી લક્ઝરિયસ કાળા કલરની ફોર્ચ્યુનર કારની ચોરી. તસ્કરો ઘણા સમયથી નોટીફાઇડ રેસીડેન્સી વિસ્તારમાં ફોર્ચ્યુનર કાર ને બનાવતા હતા નુકશાન. તસ્કરો સફેદ ફોર્ચ્યુનર કાર લઈને આવ્યા અને કાળા કલરની ફોર્ચ્યુનર કાર લઇ ગયા ૐ બંગલોઝમાંથી કારની ચોરી થતા ફોર્ચ્યુનર કાર વાપરતા લોકોમાં ફફડાટ. તસ્કરોની કરતૂતના CCTV આવ્યા સામે કાર માલિકે GIDC પોલીસ મથકે દર્જ કરાવી ફરિયાદ1
- #gujaratpolice #GujaratNews #Choudhari #BreakingNews1
- ભરૂચમાં મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સરકારી-ખાનગી કંપનીઓ દ્વારા માર્ગદર્શન સાથે કેટલીક જગ્યાએ સ્થળ પર જ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા, જે મહિલાઓ માટે સારો અવસર બન્યો.1
- વાલિયા તાલુકા પંચાયતના હોલ ખાતે ભાજપના પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થયેલ દિનેશ વસાવાનો સન્માન સમારોહ યોજાયો હતો. ભાજપ દ્વારા પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે તલોદરા ગામના યુવા દિનેશ ઉર્ફે ટીનાભાઈ વસાવાની નિમણુંક કરવામાં આવી છે. જેઓનું આજરોજવાલિયા તાલુકા પંચાયતના હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો અને પાર્ટીના કાર્યકરો,સરપંચો દ્વારા દિનેશ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- Post by VIJAY VASAVA1
- Post by GUJARAT MANTRA NEWS1