Shuru
Apke Nagar Ki App…
પંચમહાલ જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં હાલોલની એમ એન્ડ વી શાહ સ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
Jasmin B Shah
પંચમહાલ જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં હાલોલની એમ એન્ડ વી શાહ સ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
More news from Panch Mahals and nearby areas
- હાલોલ ની શારદા વિદ્યા મંદિર શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ 77 પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિની ભાવના સાથે ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકરના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને આનબાન અને શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ ચતુર્ભુજભાઈ પરીખ તથા રાજેશભાઈ શાહે વિશિષ્ટ હાજરી આપી હતી જ્યારે શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા પ્રસંગને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ જ્યારે શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નાના માસુમ બાળ વિદ્યાર્થીઓ અને અને બાલવાટિકાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ના ગીત સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ,વાલીઓ ટ્રસ્ટીઓએ થતા શાળાના શિક્ષકો સ્ટાફે રંગે ચંગે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી.1
- પંચમહાલ જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં હાલોલની એમ એન્ડ વી શાહ સ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી1
- પંડિત નહેરુ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા લીમડાબરા માં 26મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.1
- નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે ધ્વજવંદન કરાયું1
- મોડાસા તાલુકા ના ગાજણ કંપા ની પ્રાથમિક શાળા માં 26 જાન્યુઆરી નીમીત્તે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. 108 ખબરદાર ન્યૂઝ મોં. 96385006501
- ધંધુકાના કમાન્ડિંગ ઓફિસરને મુખ્યમંત્રી ચંદ્રક અર્પણ કરાયું. #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad #gujarat #ગુજરાત #અમદાવાદગ્રામ્ય #કમાન્ડિંગઓફિસર #offiser #ગ્રામ્ય #gramya1
- નગરપાલિકા ખાતે ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશભાઇ કાયસ્થના હસ્તે ધ્વજવંદન કરાયું1
- *ગાંધીનગર સેક્ટર 3 માં ઠાકોર સમાજ માટે સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય હેતું જમીન ફાળવવામાં આવેલ છે.ત્યાર બાદ રાજકીય સામાજિક આગેવાનો અને સમાજ ઘ્વારા ફાળો ઉઘરાવી આ શીક્ષણ સંસ્થા* *શ્રી સરસ્વતી વિદ્યાલય બનાવવામાં મા આવ્યું હતું* *મળતી માહિતી મુજબ હાંલ અન્યો સમાજ ને ભાડા પેટે આપી ને પોતાના ના સમાજ ના યુવાનો ને શિક્ષણ માથી વંન્ચીત રાખી પોતાના પેટ ભરવા ની નીચ હરકત કરી તેવા સમાજના આગેવાનો ને કાયદીકીય પ્રોસેસ થી આ સંસ્થા સમાજ ના વીદ્યાર્થીઓ ને પાછી મળે તેવા પ્રયાસો કરવા નરેન્દ્રસિંહ ઠાકોર રાહુલ ઠાકોર ને સર્વ ઠાકોર સમાજ યુવાનોને અભ્યાસ અર્થે આ સંકુલ પાછુ મળે તે માટે આ કેમ્પસ માં ઉભા રહીને વિડિઓ ના માધ્યમ થી ઠાકોર સમાજ ને હાકલ કરી છૅ રૂબરૂ મુલાકાત લીધી...* *જવાનસિંહ ઠાકોર અરવલ્લી* *મોં. 9638500650*1
- 📰 मिण्डा में 77वां गणतंत्र दिवस ऐतिहासिक उत्साह के साथ मनाया गया मिण्डा | 26 जनवरी को महात्मा गांधी राजकीय उच्च माध्यमिक विद्यालय, मिण्डा में 77वां गणतंत्र दिवस पूरे हर्षोल्लास, अनुशासन और राष्ट्रभक्ति के प्रबल वातावरण में मनाया गया। कार्यक्रम का शुभारंभ तिरंगा ध्वजारोहण के साथ हुआ, जिसके पश्चात राष्ट्रगान एवं सलामी देकर राष्ट्रीय ध्वज का सम्मान किया गया। समारोह में मिण्डा सरपंच श्रीमान जोगेन्द्र ताकर, जोधराज सिरस्वा, समता सैनिक दल के कमांडो रामकिशोर नायक, नवोदय यूनियन संघ के अध्यक्ष सीताराम नारनौलिया, विद्यालय की प्राचार्या सरिता कुमावत, सुनीता कुमावत (राजीविका बैंक मित्रा) सहित अनेक गणमान्य अतिथियों की गरिमामयी उपस्थिति रही, जिससे कार्यक्रम की शोभा और अधिक बढ़ गई। इस अवसर पर प्रधानाचार्य जगदीश नारायण, सेवानिवृत्त वरिष्ठ अध्यापक मदनलाल खटनावलिया, रतनलाल वर्मा, रतनलाल खटनावलिया, बिरदीचंद, ग्राम सहकारी समिति सचिव रामनिवास कुमावत, किशन खटनावलिया,डा हरिनारायण स्वामी महेश ताखर ओंकारलाल खटनावलिया, कासम खान, नितेश शर्मा, हनुमान नायक, भंवर भारती सहित बड़ी संख्या में शिक्षकगण, विद्यार्थी एवं ग्रामवासी उपस्थित रहे। वक्ताओं ने भारतीय संविधान की गरिमा, लोकतांत्रिक मूल्यों, राष्ट्रीय एकता एवं नागरिक कर्तव्यों पर प्रकाश डालते हुए देशहित में समर्पण भाव से कार्य करने का आह्वान किया। विद्यालय परिसर देशभक्ति के नारों से गूंज उठा और समारोह शांतिपूर्ण, अनुशासित एवं प्रेरणादायी वातावरण में संपन्न हुआ। 🇮🇳 धमाकेदार न्यूज़ हेडलाइंस भेजो1