Shuru
Apke Nagar Ki App…
ताजा खबर।
રજની ભાઈ પરીખ
ताजा खबर।
More news from ગુજરાત and nearby areas
- संविधान किसने लिखा?1
- ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો દિવસેને દિવસે રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે આ ઉપરાંત પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ટૂંકા સમય ગાળામાં તૈયાર થતાં અને સારું ઉત્પાદન મળી રહે તેવા પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો શાકભાજી પાકો, તરબૂચ, ટેટી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે ખાસ કરીને કોબી જેવા પાકોનું પણ હવે ખેડૂતો વાવેતર કરી તેમાંથી પણ લાખો રૂપિયાનો ઉત્પાદન મેળવી રહ્યા છે આ ઉપરાંત અનેક ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વર્ષ દરમિયાન ચારથી પાંચ જેટલા પાકોનું ઉત્પાદન મેળવતા હોય છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભા જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે કપાસ મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ પોતાના ગામના જ અનેક ખેડૂતો અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય તેવો પાસેથી પ્રેરણા મેળવીને આ ખેડૂતે પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબીની ખેતી કરી રહ્યા છે તેનું વેચાણ પોતે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં કરી રહ્યા છે. આ અંગે ખેડૂત તખતસિંહ મુળુ ભાઈએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું અને ખેતીમાં હું મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને ઉત્પાદન મેળવી રહ્યો છું હું વર્ષ દરમિયાન એક ખેતરમાં ચાર જેટલા પાકો નું વાવેતર કરતો હોવું છું. તમારા ગામની આસપાસના અનેક ખેડૂતો શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી હું પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબી ની ખેતી કરી રહ્યો છું. ખાસ તો આ ત્રણ મહિના જેટલા સમયગાળો ધરાવતો પાક છે જેથી અન્ય પાકોનું વાવેતર પણ આપણે સમયસર કરી શકીએ છીએ. કોબીનું સારું ઉત્પાદન મેળવવા માટે જીવામૃત, નીમ ઓઇલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક ખાતરનો ખૂબ ઓછા પ્રમાણમાં આ ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે મને તેનો ફાયદો થઈ રહ્યો છે. કોબીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું વેચાણ પાલીતાણા, ભાવનગર, મહુવા તેમજ સાવરકુંડલા જેવા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરી રહ્યા છું. હાલને ત્રણ વીઘા કરતા પણ વધુ જમીનમાં આ કોબીનું વાવેતર કરેલું છે જેથી મને આ 9 થી 10 રૂપિયાની આસપાસ એક કિલો નો યાર્ડમાં ભાવ મળી રહ્યો છે જેથી મને એક વીઘામાંથી 50 હજાર રૂપિયા કરતા પણ વધુનું ઉત્પાદન આ ટૂંકા સમયગાળા દરમિયાન મળી રહેશે.1
- લોલીયા મોટા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ચૂંટણી પ્રચાર પૂરજોશ માં અમરેલી જિલ્લા ના લીલીયાતાલુકા ના ભાજપ ના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર લોકો નો મળી રહ્યો છે સારો પ્રતિકસાદ1
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.1
- દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ1
- દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે. નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ખાંભા માં દિવ્ય-ભવ્ય શોભાયાત્રા ખાંભા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદા ની દિવ્ય શોભાયાત્રા નું આયોજન થયું હતું.. આ શોભાયાત્રા નગર ના મુખ્યમાર્ગો ઉપર નીકળી હતી.. અત્રે ના ગાંધીચોક માં સહજાનંદ ગુરુકુળ ના સંતો પ. પૂ વિષ્ણુ સ્વામી સહિત ના અગ્રણી ઓ એ.. પરશુરામ દાદા નું પુષ્પ હાર.. થી પુંજન અર્ચના કરેલ3
- सावधानी सावचेती खास जरुरी ।1