logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ પાસે ડમફર ચાલકે બાઇકને ટક્કર મારતા સેંગપુર ગામના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

1 hr ago
user_Bharuch News
Bharuch News
ભરૂચ, ભરૂચ, ગુજરાત•
1 hr ago

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ પાસે ડમફર ચાલકે બાઇકને ટક્કર મારતા સેંગપુર ગામના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

More news from Surat and nearby areas
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    17 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં બે પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને યુવકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડાઓના ફટકા મારીને મારામારી કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
    1
    અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! 
સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં બે પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને યુવકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડાઓના ફટકા મારીને મારામારી કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટના દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    1 hr ago
  • સુરત બિગ બ્રેકિંગ...🚨🚨🚨 ચાલુ કોર્ટમાં એસિડ એટેકની ઘટના પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેકાયું જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જિલ્લા સેવા સદન ખાતે પાંચમા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર અને પતિ વિનોદ ભાનુશાળી એ એસિડ એટેક કર્યો અગાઉ પણ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે જ્યાં ફરી એક વખત પત્ની ઉપર એસિડ એટેકનો મુકેશ બંધાણીય (અરજદાર ના વકીલ).
    3
    સુરત બિગ બ્રેકિંગ...🚨🚨🚨
ચાલુ કોર્ટમાં એસિડ એટેકની ઘટના પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેકાયું જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જિલ્લા સેવા સદન ખાતે પાંચમા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા કોર્ટ કાર્યવાહી દરમિયાન  આયુર્વેદિક ડોક્ટર અને પતિ વિનોદ ભાનુશાળી એ એસિડ એટેક કર્યો અગાઉ પણ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે 
જ્યાં ફરી એક વખત પત્ની ઉપર એસિડ એટેકનો 
મુકેશ બંધાણીય (અરજદાર ના વકીલ).
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत में एक बार फिर संदिग्ध मात्रा में घी जब्त किया गया। उत्तरां पुलिस लोगों के स्वास्थ्य को खतरे में डालने वालों के खिलाफ कार्रवाई करती है। संदिग्ध नकली घी सहजानंद और गजानंद के नाम से पैक करके बेचा जा रहा था। उत्ताराण क्षेत्र में रंगोली चौकड़ी के पास स्थित एक परिसर से नकली घी रैकेट का भंडाफोड़ हुआ। पुलिस ने मौके से भारी मात्रा में घी, पैकिंग मशीनरी और अन्य सामग्री जब्त की।
    1
    सूरत में एक बार फिर संदिग्ध मात्रा में घी जब्त किया गया।
उत्तरां पुलिस लोगों के स्वास्थ्य को खतरे में डालने वालों के खिलाफ कार्रवाई करती है।
संदिग्ध नकली घी सहजानंद और गजानंद के नाम से पैक करके बेचा जा रहा था।
उत्ताराण क्षेत्र में रंगोली चौकड़ी के पास स्थित एक परिसर से नकली घी रैकेट का भंडाफोड़ हुआ।
पुलिस ने मौके से भारी मात्रा में घी, पैकिंग मशीनरी और अन्य सामग्री जब्त की।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by FM GUJARAT N
    1
    Post by FM GUJARAT N
    user_FM GUJARAT N
    FM GUJARAT N
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • દુધધારા ડેરી ગ્રાઉન્ડ પર ‘નમોત્સવ’ મેગા મ્યુઝિકલ શો, 13 માર્ચે ભવ્ય પ્રસ્તુતિ
    1
    દુધધારા ડેરી ગ્રાઉન્ડ પર ‘નમોત્સવ’ મેગા મ્યુઝિકલ શો, 13 માર્ચે ભવ્ય પ્રસ્તુતિ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    21 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    17 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.