Shuru
Apke Nagar Ki App…
દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર ની ચૂંટણી થઈ છે જાહેર દિયોદર APMC ની ચૂંટણીમાં ફોર્મ ભરી ચૂંટણી લડશે - શિવાભાઈ ભુરીયા દિયોદર APMC ની ચૂંટણી માટે પાંચમી તારીખે ફોર્મ ભરવાની કરી જાહેરાત ' હું પાછો નહીં ફરું,પૂરેપૂરી હાજરી દિયોદર APMC ની ચૂંટણી લડીશ - શિવાભાઈ ભુરીયા થરા કોંગ્રેસની બેઠકમાં દિયોદર ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા લડશે દિયોદર APMC ની ચૂંટણી પેનલ બનાવી ચૂંટણી લડવાની કરી જાહેરાત
Jagdish soni
દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર ની ચૂંટણી થઈ છે જાહેર દિયોદર APMC ની ચૂંટણીમાં ફોર્મ ભરી ચૂંટણી લડશે - શિવાભાઈ ભુરીયા દિયોદર APMC ની ચૂંટણી માટે પાંચમી તારીખે ફોર્મ ભરવાની કરી જાહેરાત ' હું પાછો નહીં ફરું,પૂરેપૂરી હાજરી દિયોદર APMC ની ચૂંટણી લડીશ - શિવાભાઈ ભુરીયા થરા કોંગ્રેસની બેઠકમાં દિયોદર ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા લડશે દિયોદર APMC ની ચૂંટણી પેનલ બનાવી ચૂંટણી લડવાની કરી જાહેરાત
More news from ગુજરાત and nearby areas
- દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર ની ચૂંટણી થઈ છે જાહેર દિયોદર APMC ની ચૂંટણીમાં ફોર્મ ભરી ચૂંટણી લડશે - શિવાભાઈ ભુરીયા દિયોદર APMC ની ચૂંટણી માટે પાંચમી તારીખે ફોર્મ ભરવાની કરી જાહેરાત ' હું પાછો નહીં ફરું,પૂરેપૂરી હાજરી દિયોદર APMC ની ચૂંટણી લડીશ - શિવાભાઈ ભુરીયા થરા કોંગ્રેસની બેઠકમાં દિયોદર ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા લડશે દિયોદર APMC ની ચૂંટણી પેનલ બનાવી ચૂંટણી લડવાની કરી જાહેરાત1
- દિલ્હીથી PM મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવી કેપ્ટન સ્મિથની હિમ્મતે 9/11 જેવી દુર્ઘટના રોકી" કેપ્ટન સ્મિથની હિમ્મતે 9/11 જેવી દુર્ઘટના રોકી"1
- _*कलयुग में माँ बाप बूढ़े नहीं अकेले हो गए😢*_,,,,,,,,,,,,,,,,1
- શાળામાં અભ્યાસ કરતી બાલીકાનો વિડીયો થયો વાયરલ એટલું ટેલેન્ટ છુપાવેલું છે તે જાણો વિડીયો મા.1
- નવ રચિત વાવ થરાદ જિલ્લા સ્થાપના દિવસ ની ભાવ્ય ઉજવણી ની તૈયારી ઓ નવ રચિત વાવ થરાદ જિલ્લા સ્થાપના દિવસ ની ભાવ્ય ઉજવણી ની તૈયારી કરવા આવી રહી છે સરહદી નો સાદ વિકસિત વાવ થરાદ સ્થળઃ - CNG પંપની બાજુમાં સાંચોર હાઈવે થરાદ..1
- Post by Pravinbhai Chauhan press1
- દુધવાના રહેણાંક મકાનમાં લાખો રૂપિયાના ફટાકડાનો ગેરકાયદેસર સંગ્રહ ઝડપાયો: SOGનો સપાટો, ₹64.42 લાખનો મુદ્દામાલ જપ્ત1
- બનાસકાંઠા ઓગડના ચાંગા ખાતે કોંગ્રેસની બેઠક મળી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ કાર્યકરોને આકરા શબ્દોમાં ટકોર કરી બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ચાંગા ગામે યોજાયેલી કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ કાર્યકરોને આકરા શબ્દોમાં ટકોર કરી છે અને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હતો થરા નગરપાલિકાની ચૂંટણી પહેલા ચાંગા ગામે આજે કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં શિવાભાઈ ભુરીયાએ કોંગ્રેસના કાર્યકરોને ચૂંટણી જીતવા માટે ખાસ ટકોર કરી હતી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે " માત્ર સગા - સંબંધીઓના મત થી ચૂંટણી નહીં જીતાય.' અમારો સગો છે , અમારા પાંચ - સાત મત છે ' એવી ગણતરી થી ચૂંટણી જીતાતી નથી,ચૂંટણી જીતવી હોય તો ઘરે ઘરે જઈને એક એક મત માગવો પડશે ," તેમણે વધુમાં ઉમેર્યું કે સભાઓ અને ભાષણોથી માત્ર માહોલ બને છે ,પરતું પરિણામ લાવવું હોય તો સાચા દિલથી મજૂરી કરવી પડશે ,કોંગ્રેસના વિચારોને મતદારના ઘર સુધી પહોચાડવા પડશે આ સાથે જ તેમણે થરા નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા બનાવવા માટે કાર્યકરોને એક જૂથ થઇને મહેનત કરવાની અપીલ કરી હતી1