logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આઈ એઈમ એકેડેમી – રાજુલા દ્વારા આજે “બોર્ડ પ્રેક્ટિસ પરીક્ષા – 2026”નું સફળ આયોજન કરવામાં આવ્યું રાજુલા : આઈ એઈમ એકેડેમી – રાજુલા દ્વારા આજે “બોર્ડ પ્રેક્ટિસ પરીક્ષા – 2026”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષ ની જેમ આ પરીક્ષામાં ધોરણ 10 તેમજ ધોરણ 12 (આર્ટ્સ અને કોમર્સ)ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની વાસ્તવિક પદ્ધતિ અને વાતાવરણનો પૂર્વ અનુભવ કરાવવાનો હતો. ઘણી વખત વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા દરમિયાન ગભરાટ અને આત્મવિશ્વાસની ઉણપ અનુભવાય છે. તેને ધ્યાનમાં રાખીને બોર્ડ જેવી જ નિયમસર બેઠકોની ગોઠવણી, સમય મર્યાદા અને પ્રશ્નપત્રની પદ્ધતિ અનુસાર પરીક્ષા લેવામાં આવી હતી. આ પ્રેક્ટિસ પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થાય અને બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરવામાં મદદ મળે. છેલ્લા ૯ વર્ષ થી ઉચ્ચ પરિણામ તેમજ સ્માર્ટ બોર્ડ પેનલ થી શિક્ષણ આપતું માત્ર એક ક્લાસિસ આઈ એઈમ એકેડેમી – રાજુલાના સંચાલક વિપુલભાઈ પરમાર અને મેહુલભાઈ બલદાણીયા તેમજ રમેશ ભાઈ વાઘેલા ઉચ્ચ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સંસ્થાએ જણાવ્યા મુજબ આવનારા સમયમાં પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને ઉત્તમ પરિણામ માટે આવા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

1 day ago
user_Yogesh kanabar press
Yogesh kanabar press
Newspaper advertising department Rajula, Amreli•
1 day ago
809f1c77-edae-4767-8c40-9f1b36db891c

આઈ એઈમ એકેડેમી – રાજુલા દ્વારા આજે “બોર્ડ પ્રેક્ટિસ પરીક્ષા – 2026”નું સફળ આયોજન કરવામાં આવ્યું રાજુલા : આઈ એઈમ એકેડેમી – રાજુલા દ્વારા આજે “બોર્ડ પ્રેક્ટિસ પરીક્ષા – 2026”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષ ની જેમ આ પરીક્ષામાં ધોરણ 10 તેમજ ધોરણ 12 (આર્ટ્સ અને કોમર્સ)ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને

38e33aba-3a03-4d3f-a5c9-2a71d76a6561

બોર્ડ પરીક્ષાની વાસ્તવિક પદ્ધતિ અને વાતાવરણનો પૂર્વ અનુભવ કરાવવાનો હતો. ઘણી વખત વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા દરમિયાન ગભરાટ અને આત્મવિશ્વાસની ઉણપ અનુભવાય છે. તેને ધ્યાનમાં રાખીને બોર્ડ જેવી જ નિયમસર બેઠકોની ગોઠવણી, સમય મર્યાદા અને પ્રશ્નપત્રની પદ્ધતિ અનુસાર પરીક્ષા લેવામાં આવી હતી. આ પ્રેક્ટિસ પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થાય અને બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરવામાં મદદ મળે. છેલ્લા ૯

37e64c84-658c-4b31-a21e-14c147841646

વર્ષ થી ઉચ્ચ પરિણામ તેમજ સ્માર્ટ બોર્ડ પેનલ થી શિક્ષણ આપતું માત્ર એક ક્લાસિસ આઈ એઈમ એકેડેમી – રાજુલાના સંચાલક વિપુલભાઈ પરમાર અને મેહુલભાઈ બલદાણીયા તેમજ રમેશ ભાઈ વાઘેલા ઉચ્ચ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સંસ્થાએ જણાવ્યા મુજબ આવનારા સમયમાં પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને ઉત્તમ પરિણામ માટે આવા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

More news from ગુજરાત and nearby areas
  • જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ? આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.
    1
    જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે.
સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ?
આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • अमीर गरीब का जहर कुछ लोग अपने बच्चो को देते है।
    1
    अमीर गरीब का जहर कुछ लोग अपने बच्चो को देते है।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    13 min ago
  • 15 કરોડ ના ઘોડાને 1.5 કરોડ ના પાડા યે લોકો માં કુટુંહલ
    1
    15 કરોડ ના ઘોડાને 1.5 કરોડ ના પાડા યે લોકો માં કુટુંહલ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar
    1
    Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar
    user_Thakor ajay Tarasangji kamalpura bhabhar
    Thakor ajay Tarasangji kamalpura bhabhar
    બગસરા, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન બિલ વગર અને બિલ કરતા વધારે ઓવરલોડ માલ ભરી કરચોરી કરવા મામલે શંકાસ્પદ ટ્રક, આઇસર અને ટેમ્પો સહિતના વાહનો ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે
    1
    ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન બિલ વગર અને બિલ કરતા વધારે ઓવરલોડ માલ ભરી કરચોરી કરવા મામલે શંકાસ્પદ ટ્રક, આઇસર અને ટેમ્પો સહિતના વાહનો ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    41 min ago
  • જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
    1
    જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા
    1
    વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી  શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ  ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા
    user_Sultan Chauhan
    Sultan Chauhan
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • बिहार ताजा खबर।
    1
    बिहार ताजा खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    39 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.