logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે વાવ-થરાદ જિલ્લામાં પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન સાથે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 03 SP/Dy.SP કક્ષાના અધિકારીઓ, 17 પોલીસ ઇન્સ્પેક્ટર, 18 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 795 હથિયારી અને બિનહથિયારી પોલીસ કર્મચારીઓ (ASI/HC/PC), 07 SRPF કંપની, 515 હોમગાર્ડ તથા બોર્ડર વિંગના જવાનો અને 501 ગ્રામ રક્ષક દળના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. આ મુજબ કુલ 1849 પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ સાથે 01 SRPF કંપનીનો મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા તમામ સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. સંવેદનશીલ તથા વલ્નરેબલ વિસ્તારોમાં કોન્ફીડન્સ બિલ્ડીંગ મેઝર્સના ભાગરૂપે માથાભારે ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી, નાગરિકો સાથે મીટીંગો તેમજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા એરિયા ડોમિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ 12 EVM રીસીવિંગ, ડિસ્પેચ, કાઉન્ટિંગ સેન્ટર તથા વેરહાઉસ પર રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ 03-Tier (ત્રણ સ્તરીય) સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર SRPF જવાનો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમજ મહત્વપૂર્ણ ચેકપોસ્ટો પર CCTV કેમેરા અને ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ વાતાવરણમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

16 hrs ago
user_MOHAN SUTHAR
MOHAN SUTHAR
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
16 hrs ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે વાવ-થરાદ જિલ્લામાં પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન સાથે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 03 SP/Dy.SP કક્ષાના અધિકારીઓ, 17 પોલીસ ઇન્સ્પેક્ટર,

18 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 795 હથિયારી અને બિનહથિયારી પોલીસ કર્મચારીઓ (ASI/HC/PC), 07 SRPF કંપની, 515 હોમગાર્ડ તથા બોર્ડર વિંગના જવાનો અને 501 ગ્રામ રક્ષક દળના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. આ મુજબ કુલ 1849 પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ સાથે 01 SRPF કંપનીનો મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા તમામ સંવેદનશીલ મતદાન

મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. સંવેદનશીલ તથા વલ્નરેબલ વિસ્તારોમાં કોન્ફીડન્સ બિલ્ડીંગ મેઝર્સના ભાગરૂપે માથાભારે ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી, નાગરિકો સાથે મીટીંગો તેમજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા એરિયા ડોમિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ 12 EVM રીસીવિંગ, ડિસ્પેચ, કાઉન્ટિંગ સેન્ટર તથા વેરહાઉસ પર રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ 03-Tier (ત્રણ સ્તરીય) સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાવ-થરાદ

જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર SRPF જવાનો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમજ મહત્વપૂર્ણ ચેકપોસ્ટો પર CCTV કેમેરા અને ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ વાતાવરણમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by Dashrath thakor
    1
    Post by Dashrath thakor
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • Post by Chauhan vishnubhai
    1
    Post by Chauhan vishnubhai
    user_Chauhan vishnubhai
    Chauhan vishnubhai
    વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Alpesh Prajapati
    1
    Post by Alpesh Prajapati
    user_Alpesh Prajapati
    Alpesh Prajapati
    લાખાણી, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • ભાભર પીઆઇ એચ. એલ જોષી સ્ટાફ દ્વારા ચૂંટણી શાંતિ પૂર્વક થાય તેના અનુસંધાને ફ્લેગ માર્ચ યોજાઇ
    1
    ભાભર પીઆઇ એચ. એલ જોષી સ્ટાફ દ્વારા ચૂંટણી શાંતિ પૂર્વક થાય તેના અનુસંધાને ફ્લેગ માર્ચ યોજાઇ
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    1 hr ago
  • દિયોદર ખાતે ઠાકોર સમાજની સભામાં હુંકાર કર્યા બાદ મતગણતરી પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન મુકેશ ઠાકોરે આપ્યું મહત્વ નુ નિવેદન કોને જવાબ આપવાનું કહ્યું
    1
    દિયોદર ખાતે ઠાકોર સમાજની સભામાં હુંકાર કર્યા બાદ મતગણતરી પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન મુકેશ ઠાકોરે આપ્યું મહત્વ નુ નિવેદન કોને જવાબ આપવાનું કહ્યું
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by RAJUJI ZALA
    1
    Post by RAJUJI ZALA
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • તખતપુરા ગામની સીમ પાનેસડા જતા રોડ પરથી બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
    1
    તખતપુરા ગામની સીમ પાનેસડા જતા રોડ પરથી બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
    user_Chauhan vishnubhai
    Chauhan vishnubhai
    વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર નો ઈશારો કોના તરફ
    1
    ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર નો ઈશારો કોના તરફ
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.