logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તારાપુર APMC ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત કુટુંબોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૩મા હપ્તા સ્વરૂપે કુલ ₹૧,૦૨૫ કરોડથી વધુની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) મારફતે સીધું વિતરણ કર્યું હતું. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨ હપ્તા દ્વારા કુલ ₹૧૧૪૩.૨૬ કરોડ જેટલી સહાય રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ૨૩મા હપ્તાની કુલ ₹૫૧.૯૫ કરોડ જેટલી સહાય રકમ આણંદ જિલ્લાના અંદાજિત ૨.૫૯ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેતીમાં નવીનતા લાવનાર ખેડૂતોને પ્રશસ્તિપત્ર અને ₹૧૦ હજારનું પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવ્યું હતું. આ અવસરે તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ નમનભાઇ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ રશ્મીકાબેન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ પરેશભાઇ પરમાર, મંત્રી વિનોદભાઇ ભરવાડ સહિત સંગઠનના હોદ્દેદારો, ગામોના સરપંચો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

3 hrs ago
user_TNA LIVE NEWS GUJARATI
TNA LIVE NEWS GUJARATI
Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
3 hrs ago

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તારાપુર APMC ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત કુટુંબોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૩મા હપ્તા સ્વરૂપે કુલ ₹૧,૦૨૫ કરોડથી વધુની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) મારફતે સીધું વિતરણ કર્યું હતું. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨ હપ્તા દ્વારા કુલ ₹૧૧૪૩.૨૬ કરોડ જેટલી સહાય રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ૨૩મા હપ્તાની કુલ ₹૫૧.૯૫ કરોડ જેટલી સહાય રકમ આણંદ જિલ્લાના અંદાજિત ૨.૫૯ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેતીમાં નવીનતા લાવનાર ખેડૂતોને પ્રશસ્તિપત્ર અને ₹૧૦ હજારનું પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવ્યું હતું. આ અવસરે તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ નમનભાઇ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ રશ્મીકાબેન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ પરેશભાઇ પરમાર, મંત્રી વિનોદભાઇ ભરવાડ સહિત સંગઠનના હોદ્દેદારો, ગામોના સરપંચો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તારાપુર APMC ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત કુટુંબોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૩મા હપ્તા સ્વરૂપે કુલ ₹૧,૦૨૫ કરોડથી વધુની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) મારફતે સીધું વિતરણ કર્યું હતું. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨ હપ્તા દ્વારા કુલ ₹૧૧૪૩.૨૬ કરોડ જેટલી સહાય રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ૨૩મા હપ્તાની કુલ ₹૫૧.૯૫ કરોડ જેટલી સહાય રકમ આણંદ જિલ્લાના અંદાજિત ૨.૫૯ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેતીમાં નવીનતા લાવનાર ખેડૂતોને પ્રશસ્તિપત્ર અને ₹૧૦ હજારનું પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવ્યું હતું. આ અવસરે તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ નમનભાઇ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ રશ્મીકાબેન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ પરેશભાઇ પરમાર, મંત્રી વિનોદભાઇ ભરવાડ સહિત સંગઠનના હોદ્દેદારો, ગામોના સરપંચો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તારાપુર APMC ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત કુટુંબોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૩મા હપ્તા સ્વરૂપે કુલ ₹૧,૦૨૫ કરોડથી વધુની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) મારફતે સીધું વિતરણ કર્યું હતું.

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨ હપ્તા દ્વારા કુલ ₹૧૧૪૩.૨૬ કરોડ જેટલી સહાય રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ૨૩મા હપ્તાની કુલ ₹૫૧.૯૫ કરોડ જેટલી સહાય રકમ આણંદ જિલ્લાના અંદાજિત ૨.૫૯ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેતીમાં નવીનતા લાવનાર ખેડૂતોને પ્રશસ્તિપત્ર અને ₹૧૦ હજારનું પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

આ અવસરે તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ નમનભાઇ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ રશ્મીકાબેન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ પરેશભાઇ પરમાર, મંત્રી વિનોદભાઇ ભરવાડ સહિત સંગઠનના હોદ્દેદારો, ગામોના સરપંચો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_TNA LIVE NEWS GUJARATI
    TNA LIVE NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    3 hrs ago
  • આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હેમરાજપુરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને રસ્તાની સુવિધા ન મળવાને કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
    1
    આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હેમરાજપુરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને રસ્તાની સુવિધા ન મળવાને કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    11 hrs ago
  • બોરસદ તાલુકાના કંકાપુરા ગામના ગ્રામજનોએ પાણીની ગંભીર સમસ્યાથી ત્રસ્ત થઈને તંત્રને જગાડવા માટે એક અનોખો વિરોધ નોંધાવ્યો છે. પોતાની મુશ્કેલીઓ પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવા માટે ગ્રામજનોએ ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
    1
    બોરસદ તાલુકાના કંકાપુરા ગામના ગ્રામજનોએ પાણીની ગંભીર સમસ્યાથી ત્રસ્ત થઈને તંત્રને જગાડવા માટે એક અનોખો વિરોધ નોંધાવ્યો છે. પોતાની મુશ્કેલીઓ પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવા માટે ગ્રામજનોએ ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
    user_Charotar update 🄰🄽🄰🄽🄳
    Charotar update 🄰🄽🄰🄽🄳
    આંકલાવ, આણંદ, ગુજરાત•
    10 hrs ago
  • વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી દુર્ગેશ્વરી સ્પાર્ક સોસાયટીના રહિશો જોખમી હાલતમાં આવેલા એક વીજ થાંભલાને લઈને ભારે રોષમાં છે. સ્થાનિકોના કહેવા મુજબ, સોસાયટીના ઘર નંબર-37 પાસેનો વીજ થાંભલો નમી ગયો છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. આ સમસ્યા અંગે તા. ૦૯ જૂન, ૨૦૨૬ના રોજ GEBને લેખિત અરજી કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા, રહિશોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંભવિત દુર્ઘટનાને અટકાવવા માટે માંગણી કરી છે.
    1
    વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી દુર્ગેશ્વરી સ્પાર્ક સોસાયટીના રહિશો જોખમી હાલતમાં આવેલા એક વીજ થાંભલાને લઈને ભારે રોષમાં છે. સ્થાનિકોના કહેવા મુજબ, સોસાયટીના ઘર નંબર-37 પાસેનો વીજ થાંભલો નમી ગયો છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

આ સમસ્યા અંગે તા. ૦૯ જૂન, ૨૦૨૬ના રોજ GEBને લેખિત અરજી કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા, રહિશોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંભવિત દુર્ઘટનાને અટકાવવા માટે માંગણી કરી છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • અમરેલી સાયબર ક્રાઇમ દ્વારા એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ ₹31 કરોડની છેતરપિંડી સામે આવી છે. આ કૌભાંડનો ખુલાસો એક અસામાન્ય સંજોગોમાં થયો હતો, જ્યારે માત્ર ₹950ના એક ડ્રેસને લઈને તપાસ શરૂ કરવામાં આવી. આ મામલે અમરેલી સાયબર ક્રાઇમે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
    1
    અમરેલી સાયબર ક્રાઇમ દ્વારા એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ ₹31 કરોડની છેતરપિંડી સામે આવી છે. આ કૌભાંડનો ખુલાસો એક અસામાન્ય સંજોગોમાં થયો હતો, જ્યારે માત્ર ₹950ના એક ડ્રેસને લઈને તપાસ શરૂ કરવામાં આવી. આ મામલે અમરેલી સાયબર ક્રાઇમે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
    user_News For India
    News For India
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • આજવા રોડ પર કમલાનગરની પાછળ આવેલી મારૂતિ હાઈટમાં આજે સુંદરકાંડનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    આજવા રોડ પર કમલાનગરની પાછળ આવેલી મારૂતિ હાઈટમાં આજે સુંદરકાંડનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • ફતેહપુર પોલીસે ગુમ થયેલી 15 વર્ષીય કિશોરી સલોની અંગે તાત્કાલિક માહિતી આપવા માટે અપીલ કરી છે. સલોનીની શોધખોળ હાલમાં ચાલુ છે, અને પોલીસ દ્વારા જણાવાયું છે કે જો કોઈને તેના વિશે કોઈ પણ જાણકારી મળે તો તેઓ નિર્દિષ્ટ નંબર પર સંપર્ક કરે.
    1
    ફતેહપુર પોલીસે ગુમ થયેલી 15 વર્ષીય કિશોરી સલોની અંગે તાત્કાલિક માહિતી આપવા માટે અપીલ કરી છે. સલોનીની શોધખોળ હાલમાં ચાલુ છે, અને પોલીસ દ્વારા જણાવાયું છે કે જો કોઈને તેના વિશે કોઈ પણ જાણકારી મળે તો તેઓ નિર્દિષ્ટ નંબર પર સંપર્ક કરે.
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને તેનો મહત્તમ લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે તારાપુર વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા એક ભવ્ય 'જનકલ્યાણકારી શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તારીખ ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ તારાપુરની કશનબા કન્યાશાળા ખાતે યોજાઈ હતી. આ શિબિરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં વહીવટી કર્મચારીઓએ નાગરિકો માટે ઓનલાઇન ફોર્મ ભરવા, યોજનાઓની વિગતો આપવી અને સ્થળ પર જ લાભ આપવાનું સુંદર કાર્ય કર્યું. આ પ્રસંગે તારાપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ, ચીફ ઓફિસર શ્રીમતી કૈલાસબેન, પાલિકા ઉપપ્રમુખ પૂનમભાઈ ચૌહાણ, નગરપાલિકાના કાઉન્સિલર સભ્યો, શહેર ભાજપ સંગઠન પ્રમુખ, મંત્રી, પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નગરના વડીલ અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓના કીટ અને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શિબિરમાં વહીવટી યોજનાઓ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી સંચાલક બહેનો દ્વારા પૌષ્ટિક આહાર અને 'બેટી બચાવો બેટી પઢાવો' પર એક ખૂબ જ સુંદર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહિલાઓ અને અગ્રણીઓએ ખૂબ બિરદાવ્યું હતું. આ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તારાપુર નગરના નાગરિકો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને નગરપાલિકાના આ સરાહનીય પ્રયાસને ખૂબ જ આવકાર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી કે તેમને ઘરઆંગણે જ તમામ સરકારી યોજનાઓની માહિતી અને લાભ એક જ જગ્યાએથી મળી રહ્યા છે.
    1
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને તેનો મહત્તમ લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે તારાપુર વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા એક ભવ્ય 'જનકલ્યાણકારી શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તારીખ ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ તારાપુરની કશનબા કન્યાશાળા ખાતે યોજાઈ હતી.

આ શિબિરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં વહીવટી કર્મચારીઓએ નાગરિકો માટે ઓનલાઇન ફોર્મ ભરવા, યોજનાઓની વિગતો આપવી અને સ્થળ પર જ લાભ આપવાનું સુંદર કાર્ય કર્યું. આ પ્રસંગે તારાપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ, ચીફ ઓફિસર શ્રીમતી કૈલાસબેન, પાલિકા ઉપપ્રમુખ પૂનમભાઈ ચૌહાણ, નગરપાલિકાના કાઉન્સિલર સભ્યો, શહેર ભાજપ સંગઠન પ્રમુખ, મંત્રી, પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નગરના વડીલ અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓના કીટ અને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

શિબિરમાં વહીવટી યોજનાઓ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી સંચાલક બહેનો દ્વારા પૌષ્ટિક આહાર અને 'બેટી બચાવો બેટી પઢાવો' પર એક ખૂબ જ સુંદર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહિલાઓ અને અગ્રણીઓએ ખૂબ બિરદાવ્યું હતું. આ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તારાપુર નગરના નાગરિકો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને નગરપાલિકાના આ સરાહનીય પ્રયાસને ખૂબ જ આવકાર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી કે તેમને ઘરઆંગણે જ તમામ સરકારી યોજનાઓની માહિતી અને લાભ એક જ જગ્યાએથી મળી રહ્યા છે.
    user_TNA LIVE NEWS GUJARATI
    TNA LIVE NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.