logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ શહેરમાં ઇસ્લામિક પરંપરા મુજબ ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન આગામી મોહરમ પર્વની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોહરમ નિમિત્તે તાજીયાનું વિશેષ મહત્વ હોય છે. છેલ્લા નવ દિવસથી લઘુમતી સમાજના વિવિધ વિસ્તારોમાં કુશળ કારીગરો દ્વારા અવનવી કલા-કારીગરી અને ઇલેક્ટ્રિક લાઇટિંગથી સજ્જ ભવ્ય રંગબેરંગી ઝરીના તાજીયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને 'યાદે હુસૈન કમિટી' દ્વારા બનાવવામાં આવી રહેલા તાજીયા પોતાની અદભુત કલાત્મકતા અને આકર્ષક લાઇટિંગને કારણે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે આ વર્ષે મોહરમની શાન બની રહેશે તેવું લાગી રહ્યું છે. પરંપરા અનુસાર, મોહરમના ૧૦મા ચાંદ (આશુરા) ના દિવસે કાલોલના વિવિધ વિસ્તારોમાંથી તમામ તાજીયાઓને જુમ્મા મસ્જિદના ચોકમાં એકત્રિત કરવામાં આવશે. ત્યાંથી મુસ્લિમ બિરાદરોની વિશાળ ઉપસ્થિતિમાં એક ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયાઓને નજીકના જળાશયમાં ઠંડા કરવામાં આવશે. હાલ સમગ્ર કાલોલ શહેરમાં મોહરમ પર્વને આવકારવા માટે તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે.

2 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
2 hrs ago

કાલોલ શહેરમાં ઇસ્લામિક પરંપરા મુજબ ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન આગામી મોહરમ પર્વની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોહરમ નિમિત્તે તાજીયાનું વિશેષ મહત્વ હોય છે. છેલ્લા નવ દિવસથી લઘુમતી સમાજના વિવિધ વિસ્તારોમાં કુશળ કારીગરો દ્વારા અવનવી કલા-કારીગરી અને ઇલેક્ટ્રિક લાઇટિંગથી સજ્જ ભવ્ય રંગબેરંગી

44471d9f-fb4d-49c6-91b9-c7187a1b19cf

ઝરીના તાજીયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને 'યાદે હુસૈન કમિટી' દ્વારા બનાવવામાં આવી રહેલા તાજીયા પોતાની અદભુત કલાત્મકતા અને આકર્ષક લાઇટિંગને કારણે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે આ વર્ષે મોહરમની શાન બની રહેશે તેવું લાગી રહ્યું છે. પરંપરા અનુસાર, મોહરમના ૧૦મા ચાંદ (આશુરા) ના

8a4187f8-0d3c-41a7-85b4-af34fe59c5ce

દિવસે કાલોલના વિવિધ વિસ્તારોમાંથી તમામ તાજીયાઓને જુમ્મા મસ્જિદના ચોકમાં એકત્રિત કરવામાં આવશે. ત્યાંથી મુસ્લિમ બિરાદરોની વિશાળ ઉપસ્થિતિમાં એક ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયાઓને નજીકના જળાશયમાં ઠંડા કરવામાં આવશે. હાલ સમગ્ર કાલોલ શહેરમાં મોહરમ પર્વને આવકારવા માટે તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • ખેડા જિલ્લાના ઠાસરામાં SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, SMC ટીમે 81 પેટી દારૂ અને ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. આ ઓપરેશનમાં બે આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
    1
    ખેડા જિલ્લાના ઠાસરામાં SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, SMC ટીમે 81 પેટી દારૂ અને ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. આ ઓપરેશનમાં બે આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શમી નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ કિલ્લા પરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શરૂઆતમાં 24 વર્ષીય કેતન અગ્રવાલના મોતને અકસ્માત માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે કે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કાવતરું રચીને કેતનને 350 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. આવતા મહિને જ જેમના લગ્ન થવાના હતા, તે કેતન અગ્રવાલના મોતનો આ કેસ હવે હત્યાની તપાસમાં ફેરવાઈ ગયો છે.
    1
    ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શમી નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ કિલ્લા પરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શરૂઆતમાં 24 વર્ષીય કેતન અગ્રવાલના મોતને અકસ્માત માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે કે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કાવતરું રચીને કેતનને 350 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. આવતા મહિને જ જેમના લગ્ન થવાના હતા, તે કેતન અગ્રવાલના મોતનો આ કેસ હવે હત્યાની તપાસમાં ફેરવાઈ ગયો છે.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    7 hrs ago
  • વડોદરામાં દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
    1
    વડોદરામાં દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
    user_Najre gujrat ki
    Najre gujrat ki
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • વડોદરા શહેરમાં રાજસ્થાની સમાજ દ્વારા મહેશ નવમીના શુભ અવસર પર એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    વડોદરા શહેરમાં રાજસ્થાની સમાજ દ્વારા મહેશ નવમીના શુભ અવસર પર એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_Sambandhsetu24
    Sambandhsetu24
    Newspaper publisher વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવ્યા બાદ, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
    1
    ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવ્યા બાદ, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • વડોદરા શહેર પોલીસે 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આ પહેલ હેઠળ, વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલ ₹2.30 કરોડથી વધુનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો છે.
    1
    વડોદરા શહેર પોલીસે 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આ પહેલ હેઠળ, વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલ ₹2.30 કરોડથી વધુનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો છે.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • બોરસદ ટાઉન પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઈંગ્લીશ દારૂ ભરેલી એક પિકઅપ ગાડી સાથે મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
    1
    બોરસદ ટાઉન પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઈંગ્લીશ દારૂ ભરેલી એક પિકઅપ ગાડી સાથે મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 day ago
  • આજ રોજ વડોદરાના સંજમા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ ખાતે 'તેરા તુજકો અર્પણ' નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
    1
    આજ રોજ વડોદરાના સંજમા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ ખાતે 'તેરા તુજકો અર્પણ' નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
    user_Najre gujrat ki
    Najre gujrat ki
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • જેતપુર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સિદસર ઉમિયાધામ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત, સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. તેમણે સરકારને આ મામલે તાત્કાલિક મધ્યસ્થી કરવા અને ઝડપથી ઉકેલ લાવવા માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે.
    1
    જેતપુર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સિદસર ઉમિયાધામ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત, સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. તેમણે સરકારને આ મામલે તાત્કાલિક મધ્યસ્થી કરવા અને ઝડપથી ઉકેલ લાવવા માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.