logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો સોસાયટીના આંગણે બિરાજેલા વિઘ્નહર્તાના સાતમા દિવસે ભક્તિનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો હતો જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગોનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો દેવી-દેવતાઓની વેશભૂષા સાથે રાસ-ગરબાની રમઝટ મહોત્સવના સાતમા દિવસે સોસાયટી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનોખી વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ ખાસ પ્રસંગે કલાકારો અને બાળકો દ્વારા ભગવાન શંકર, માતા પાર્વતી, પવનપુત્ર હનુમાનજી, કાર્તિકેય તેમજ ગણપતિજીના સ્વરૂપ સમાન રિદ્ધિ-સિદ્ધિની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી જ્યારે આ દિવ્ય સ્વરૂપોએ સોસાયટીના ગરબાના મેદાનમાં રાસ-ગરબા રમવાની શરૂઆત કરી, ત્યારે આખો માહોલ સાક્ષાત 'કૈલાશ પર્વત' કે 'સ્વર્ગધામ' જેવો ભાસવા લાગ્યો હતો. ભાવિક ભક્તોએ ઢોલ-નગારાના તાલે આ દેવી-દેવતાઓના સ્વરૂપો સાથે ઝૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા ભાવભીની વિદાય ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના સાત દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસેગણપતિ બાપાને શપન ભોગ અન્નકૂટ ધરાવતા સોસાયટીના તમામ રહેવાસીઓ અને ભાવિ ભક્તો એકત્રિત થયા હતા. પૂજા-અર્ચના અને આરતી બાદ ભારે હૈયે અને આંસુ ભીની આખો સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ના જયનાદ સાથે બાપાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું સોસાયટીના આંગણામાં બાપાની ગેરહાજરી ભલે સૂનકાર સર્જી ગઈ હોય, પરંતુ બાપાના આશીર્વાદ અને સાત દિવસની મધુર યાદો સોસાયટીવાસીઓના હૃદયમાં હંમેશાં કાયમ રહેશ રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી

1 hr ago
user_Bharatsinh chauhan
Bharatsinh chauhan
સાણંદ, અમદાવાદ, ગુજરાત•
1 hr ago

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો સોસાયટીના આંગણે બિરાજેલા વિઘ્નહર્તાના સાતમા દિવસે ભક્તિનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો હતો જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગોનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો

હતો દેવી-દેવતાઓની વેશભૂષા સાથે રાસ-ગરબાની રમઝટ મહોત્સવના સાતમા દિવસે સોસાયટી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનોખી વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ ખાસ પ્રસંગે કલાકારો અને બાળકો દ્વારા ભગવાન શંકર, માતા પાર્વતી, પવનપુત્ર હનુમાનજી, કાર્તિકેય તેમજ ગણપતિજીના સ્વરૂપ સમાન રિદ્ધિ-સિદ્ધિની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી જ્યારે આ દિવ્ય સ્વરૂપોએ સોસાયટીના ગરબાના મેદાનમાં રાસ-ગરબા રમવાની શરૂઆત કરી, ત્યારે આખો માહોલ

સાક્ષાત 'કૈલાશ પર્વત' કે 'સ્વર્ગધામ' જેવો ભાસવા લાગ્યો હતો. ભાવિક ભક્તોએ ઢોલ-નગારાના તાલે આ દેવી-દેવતાઓના સ્વરૂપો સાથે ઝૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા ભાવભીની વિદાય ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના સાત દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસેગણપતિ બાપાને શપન ભોગ અન્નકૂટ ધરાવતા સોસાયટીના તમામ રહેવાસીઓ અને ભાવિ ભક્તો એકત્રિત થયા હતા. પૂજા-અર્ચના

અને આરતી બાદ ભારે હૈયે અને આંસુ ભીની આખો સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ના જયનાદ સાથે બાપાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું સોસાયટીના આંગણામાં બાપાની ગેરહાજરી ભલે સૂનકાર સર્જી ગઈ હોય, પરંતુ બાપાના આશીર્વાદ અને સાત દિવસની મધુર યાદો સોસાયટીવાસીઓના હૃદયમાં હંમેશાં કાયમ રહેશ રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી

More news from ગુજરાત and nearby areas
  • મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો સોસાયટીના આંગણે બિરાજેલા વિઘ્નહર્તાના સાતમા દિવસે ભક્તિનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો હતો જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગોનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો દેવી-દેવતાઓની વેશભૂષા સાથે રાસ-ગરબાની રમઝટ મહોત્સવના સાતમા દિવસે સોસાયટી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનોખી વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ ખાસ પ્રસંગે કલાકારો અને બાળકો દ્વારા ભગવાન શંકર, માતા પાર્વતી, પવનપુત્ર હનુમાનજી, કાર્તિકેય તેમજ ગણપતિજીના સ્વરૂપ સમાન રિદ્ધિ-સિદ્ધિની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી જ્યારે આ દિવ્ય સ્વરૂપોએ સોસાયટીના ગરબાના મેદાનમાં રાસ-ગરબા રમવાની શરૂઆત કરી, ત્યારે આખો માહોલ સાક્ષાત 'કૈલાશ પર્વત' કે 'સ્વર્ગધામ' જેવો ભાસવા લાગ્યો હતો. ભાવિક ભક્તોએ ઢોલ-નગારાના તાલે આ દેવી-દેવતાઓના સ્વરૂપો સાથે ઝૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા ભાવભીની વિદાય ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના સાત દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસેગણપતિ બાપાને શપન ભોગ અન્નકૂટ ધરાવતા સોસાયટીના તમામ રહેવાસીઓ અને ભાવિ ભક્તો એકત્રિત થયા હતા. પૂજા-અર્ચના અને આરતી બાદ ભારે હૈયે અને આંસુ ભીની આખો સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ના જયનાદ સાથે બાપાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું સોસાયટીના આંગણામાં બાપાની ગેરહાજરી ભલે સૂનકાર સર્જી ગઈ હોય, પરંતુ બાપાના આશીર્વાદ અને સાત દિવસની મધુર યાદો સોસાયટીવાસીઓના હૃદયમાં હંમેશાં કાયમ રહેશ રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી
    4
    મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો 
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો 
સોસાયટીના આંગણે બિરાજેલા વિઘ્નહર્તાના સાતમા દિવસે ભક્તિનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો હતો
જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગોનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો
દેવી-દેવતાઓની વેશભૂષા સાથે રાસ-ગરબાની રમઝટ
મહોત્સવના સાતમા દિવસે સોસાયટી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં અનોખી વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો
આ ખાસ પ્રસંગે કલાકારો અને બાળકો દ્વારા ભગવાન શંકર, માતા પાર્વતી, પવનપુત્ર હનુમાનજી, કાર્તિકેય તેમજ ગણપતિજીના સ્વરૂપ સમાન રિદ્ધિ-સિદ્ધિની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી
જ્યારે આ દિવ્ય સ્વરૂપોએ સોસાયટીના ગરબાના મેદાનમાં રાસ-ગરબા રમવાની શરૂઆત કરી, ત્યારે આખો માહોલ સાક્ષાત 'કૈલાશ પર્વત' કે 'સ્વર્ગધામ' જેવો ભાસવા લાગ્યો હતો.
ભાવિક ભક્તોએ ઢોલ-નગારાના તાલે આ દેવી-દેવતાઓના સ્વરૂપો સાથે ઝૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી
જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા
ભાવભીની વિદાય ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના
સાત દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસેગણપતિ બાપાને શપન ભોગ અન્નકૂટ ધરાવતા  સોસાયટીના તમામ રહેવાસીઓ અને ભાવિ ભક્તો એકત્રિત થયા હતા.
પૂજા-અર્ચના અને આરતી બાદ ભારે હૈયે અને આંસુ ભીની આખો સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી
ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ના જયનાદ સાથે બાપાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું
સોસાયટીના આંગણામાં બાપાની ગેરહાજરી ભલે સૂનકાર સર્જી ગઈ હોય, પરંતુ બાપાના આશીર્વાદ અને સાત દિવસની મધુર યાદો સોસાયટીવાસીઓના હૃદયમાં હંમેશાં કાયમ રહેશ
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • 15 अक्टूबर से UPI में बड़ा बदलाव! PhonePe, Google Pay यूजर्स जान लें नए नियम | Aima Hindi News नमस्कार, आप देख रहे हैं आइमा हिन्दी न्यूज। मैं हूं श्याम कुशवाह। UPI इस्तेमाल करने वाले करोड़ों लोगों के लिए बड़ी खबर सामने आई है। अगर आप भी Google Pay, PhonePe, Paytm, BHIM या किसी दूसरे UPI ऐप से रोजाना भुगतान करते हैं, तो यह खबर आपके लिए बहुत जरूरी है। केंद्र सरकार और NPCI की नई व्यवस्था के तहत 15 अक्टूबर 2026 से कुछ UPI Merchant Payments पर MDR यानी Merchant Discount Rate लागू होगा। लेकिन सबसे पहले सबसे बड़ी बात समझ लीजिए— आम ग्राहक के खाते से UPI चार्ज नहीं कटेगा। यानी आप किसी दोस्त या रिश्तेदार को पैसे भेजते हैं, तो उस पर कोई UPI चार्ज नहीं लगेगा। Person-to-Person यानी P2P ट्रांजैक्शन किसी भी रकम का हो, वह फ्री रहेगा। सरकार ने भी स्पष्ट किया है कि P2P लेन-देन पर इस व्यवस्था का असर नहीं पड़ेगा। अब बात करते हैं दुकानदार और व्यापारियों की। ₹2,000 तक का UPI पेमेंट अगर आप किसी दुकान या व्यापारी को ₹2,000 तक UPI से भुगतान करते हैं, तो सामान्य P2M लेन-देन पर MDR नहीं लगेगा। उदाहरण के लिए— ₹500 का भुगतान — कोई MDR नहीं ₹1,000 का भुगतान — कोई MDR नहीं ₹2,000 का भुगतान — कोई MDR नहीं ₹2,000 से ज्यादा के भुगतान पर क्या होगा? अब अगर किसी व्यापारी को किया गया सामान्य UPI भुगतान ₹2,000 से ज्यादा है, तो सामान्य श्रेणी में व्यापारी पर 0.4 प्रतिशत MDR लगेगा। ध्यान रखें—यह ग्राहक से वसूला जाने वाला UPI चार्ज नहीं है। यह व्यापारी-पक्ष का MDR है। अब इसे उदाहरण से समझिए। ₹3,000 का भुगतान: 0.4% के हिसाब से MDR = ₹12 ₹5,000 का भुगतान: MDR = ₹20 ₹10,000 का भुगतान: MDR = ₹40 ₹25,000 का भुगतान: MDR = ₹100 ₹50,000 का भुगतान: MDR = ₹200 ₹75,000 का भुगतान: 0.4% = ₹300 और ₹75,000 या उससे ज्यादा के सामान्य पात्र लेन-देन पर अधिकतम MDR ₹300 तक सीमित रहेगा। उदाहरण के लिए ₹1 लाख का भुगतान होने पर 0.4% के हिसाब से ₹400 बनता है, लेकिन लागू कैप के कारण MDR ₹300 से ज्यादा नहीं होगा। अब सवाल—क्या हर व्यापारी को 0.4% देना पड़ेगा? नहीं। छोटे व्यापारियों के लिए अलग व्यवस्था रखी गई है। P2PM यानी छोटे व्यापारी श्रेणी के तहत आने वाले ऐसे छोटे विक्रेताओं को zero-MDR व्यवस्था का लाभ मिलता रहेगा। उपलब्ध विवरण के अनुसार, सीधे अपने बैंक खाते में UPI QR के जरिए ₹1 लाख तक प्रति माह प्राप्त करने वाले छोटे व्यापारियों को इस श्रेणी में रखा गया है। लगातार तीन महीने ₹1 लाख से अधिक प्राप्त होने पर व्यापारी को P2M श्रेणी में ट्रांजिशन किया जा सकता है। इसका मतलब यह है कि सिर्फ इसलिए कि ग्राहक ने ₹3,000 का भुगतान किया है, हर छोटा दुकानदार अपने-आप 0.4% MDR के दायरे में नहीं आ जाएगा। कुछ जरूरी सेवाओं के लिए अलग शुल्क कुछ विशेष श्रेणियों में सामान्य 0.4% की जगह अलग MDR व्यवस्था रखी गई है। इनमें रेलवे, टेलीकॉम, इंश्योरेंस, फ्यूल और कुछ यूटिलिटी सेवाएं शामिल हैं। ₹2,000 से अधिक के पात्र लेन-देन में इन श्रेणियों के लिए ₹5 का फ्लैट MDR लागू होने की जानकारी सामने आई है। उदाहरण के लिए— अगर पात्र फ्यूल भुगतान ₹10,000 है, तो सामान्य 0.4% के हिसाब से ₹40 बनने के बजाय संबंधित श्रेणी में ₹5 MDR हो सकता है। इसी तरह पात्र रेलवे टिकट या कुछ अन्य निर्धारित सेवाओं में ₹2,000 से अधिक के लेन-देन पर ₹5 MDR की व्यवस्था है। बिजली-पानी जैसे बिलों का क्या होगा? निर्धारित यूटिलिटी श्रेणी के पात्र ₹2,000 से अधिक के लेन-देन में ₹5 MDR की व्यवस्था बताई गई है। लेकिन ₹2,000 या उससे कम भुगतान पर MDR नहीं लगेगा। शेयर बाजार और म्यूचुअल फंड से जुड़े भुगतान Capital Market यानी पूंजी बाजार से जुड़े कुछ पात्र लेन-देन के लिए अलग दर रखी गई है। ऐसे निर्धारित लेन-देन में 0.02% MDR, अधिकतम ₹300 तक की सीमा के साथ लागू होने की जानकारी सामने आई है। इस श्रेणी में संबंधित म्यूचुअल फंड, सिक्योरिटीज, स्टॉक ब्रोकर और डीलर जैसे विनियमित संस्थानों से जुड़े भुगतान शामिल हो सकते हैं। क्या UPI ऐप वाले अलग से Platform Fee ले सकते हैं? नई व्यवस्था में UPI ऐप प्रदाताओं द्वारा UPI भुगतान के लिए अलग से platform fee या कोई अन्य शुल्क लगाने की अनुमति नहीं होने की जानकारी दी गई है। क्या दोस्तों और रिश्तेदारों को पैसे भेजने पर चार्ज लगेगा? नहीं। मान लीजिए आपने अपने दोस्त को ₹5,000 भेजे। या परिवार के किसी सदस्य को ₹20,000 भेजे। या अपने एक बैंक खाते से दूसरे खाते में ₹50,000 ट्रांसफर किए। इस तरह के P2P लेन-देन पर MDR नहीं लगेगा। रकम चाहे कितनी भी हो, P2P लेन-देन इस नई व्यवस्था के तहत फ्री रहेगा। ग्राहक को कितना अतिरिक्त पैसा देना पड़ेगा? UPI MDR के रूप में ग्राहक को सीधे कोई अतिरिक्त रकम नहीं देनी है। अगर दुकान पर किसी सामान की कीमत ₹3,000 है और आप UPI से भुगतान करते हैं, तो इस MDR को ग्राहक से अलग से UPI चार्ज के नाम पर लेने की व्यवस्था नहीं है। MDR व्यापारी-पक्ष पर है। यह पैसा किसे मिलेगा? MDR सरकार द्वारा टैक्स के रूप में नहीं लिया जा रहा है। सरकारी जानकारी के अनुसार MDR payment ecosystem में शामिल अलग-अलग हिस्सेदारों के बीच वितरित होगा, जिसमें बैंक और payment application providers शामिल हैं। इसका उद्देश्य UPI सिस्टम के संचालन और विस्तार को समर्थन देना है। यह व्यवस्था कब से लागू होगी? 15 अक्टूबर 2026 से। यानी 15 अक्टूबर से पहले इस नई MDR व्यवस्था का प्रभाव शुरू नहीं होगा; और 15 अक्टूबर के बाद भी यह हर UPI भुगतान पर लागू नहीं होगा। एक लाइन में पूरा हिसाब समझिए— ₹2,000 तक व्यापारी को सामान्य MDR — ₹0 ₹2,000 से अधिक सामान्य पात्र व्यापारी भुगतान — 0.4% MDR ₹75,000 या उससे अधिक सामान्य पात्र लेन-देन — अधिकतम ₹300 MDR कुछ निर्धारित फ्यूल, रेलवे, टेलीकॉम, इंश्योरेंस और यूटिलिटी लेन-देन — ₹5 MDR निर्धारित Capital Market लेन-देन — 0.02%, अधिकतम ₹300 दोस्त या परिवार को P2P पैसा भेजना — ₹0 और सबसे महत्वपूर्ण— यह ग्राहक से लिया जाने वाला सामान्य UPI चार्ज नहीं है। सरकार के अनुसार करीब 96 प्रतिशत P2M यानी व्यापारी लेन-देन भी इस बदलाव से प्रभावित नहीं होंगे, क्योंकि ₹2,000 तक के भुगतान और zero-MDR व्यवस्था के अंतर्गत आने वाले छोटे व्यापारियों के लेन-देन फ्री रहेंगे। इसलिए सोशल मीडिया पर अगर आपको यह खबर दिखाई दे कि “15 अक्टूबर से हर UPI पेमेंट पर पैसे कटेंगे”, तो यह सही तरीके से पूरी जानकारी नहीं है। नई व्यवस्था मुख्य रूप से कुछ ₹2,000 से अधिक के Merchant Payments पर MDR से संबंधित है, जबकि आम ग्राहकों के P2P UPI ट्रांसफर फ्री रहेंगे। रिपोर्टर — श्याम कुशवाह आइमा हिन्दी न्यूज ऐसी ही ताजा न्यूज अपने मोबाइल में सबसे पहले देखने के लिए हमारा यूट्यूब चैनल आइमा हिन्दी न्यूज को सब्क्राइब करें और अपने दोस्तों को शेयर करें।
    1
    15 अक्टूबर से UPI में बड़ा बदलाव! PhonePe, Google Pay यूजर्स जान लें नए नियम | Aima Hindi News
नमस्कार, आप देख रहे हैं आइमा हिन्दी न्यूज।
मैं हूं श्याम कुशवाह।
UPI इस्तेमाल करने वाले करोड़ों लोगों के लिए बड़ी खबर सामने आई है।
अगर आप भी Google Pay, PhonePe, Paytm, BHIM या किसी दूसरे UPI ऐप से रोजाना भुगतान करते हैं, तो यह खबर आपके लिए बहुत जरूरी है।
केंद्र सरकार और NPCI की नई व्यवस्था के तहत 15 अक्टूबर 2026 से कुछ UPI Merchant Payments पर MDR यानी Merchant Discount Rate लागू होगा।
लेकिन सबसे पहले सबसे बड़ी बात समझ लीजिए—
आम ग्राहक के खाते से UPI चार्ज नहीं कटेगा।
यानी आप किसी दोस्त या रिश्तेदार को पैसे भेजते हैं, तो उस पर कोई UPI चार्ज नहीं लगेगा।
Person-to-Person यानी P2P ट्रांजैक्शन किसी भी रकम का हो, वह फ्री रहेगा। सरकार ने भी स्पष्ट किया है कि P2P लेन-देन पर इस व्यवस्था का असर नहीं पड़ेगा।
अब बात करते हैं दुकानदार और व्यापारियों की।
₹2,000 तक का UPI पेमेंट
अगर आप किसी दुकान या व्यापारी को ₹2,000 तक UPI से भुगतान करते हैं, तो सामान्य P2M लेन-देन पर MDR नहीं लगेगा।
उदाहरण के लिए—
₹500 का भुगतान — कोई MDR नहीं
₹1,000 का भुगतान — कोई MDR नहीं
₹2,000 का भुगतान — कोई MDR नहीं
₹2,000 से ज्यादा के भुगतान पर क्या होगा?
अब अगर किसी व्यापारी को किया गया सामान्य UPI भुगतान ₹2,000 से ज्यादा है, तो सामान्य श्रेणी में व्यापारी पर 0.4 प्रतिशत MDR लगेगा।
ध्यान रखें—यह ग्राहक से वसूला जाने वाला UPI चार्ज नहीं है। यह व्यापारी-पक्ष का MDR है।
अब इसे उदाहरण से समझिए।
₹3,000 का भुगतान:
0.4% के हिसाब से MDR = ₹12
₹5,000 का भुगतान:
MDR = ₹20
₹10,000 का भुगतान:
MDR = ₹40
₹25,000 का भुगतान:
MDR = ₹100
₹50,000 का भुगतान:
MDR = ₹200
₹75,000 का भुगतान:
0.4% = ₹300
और ₹75,000 या उससे ज्यादा के सामान्य पात्र लेन-देन पर अधिकतम MDR ₹300 तक सीमित रहेगा।
उदाहरण के लिए ₹1 लाख का भुगतान होने पर 0.4% के हिसाब से ₹400 बनता है, लेकिन लागू कैप के कारण MDR ₹300 से ज्यादा नहीं होगा।
अब सवाल—क्या हर व्यापारी को 0.4% देना पड़ेगा?
नहीं।
छोटे व्यापारियों के लिए अलग व्यवस्था रखी गई है।
P2PM यानी छोटे व्यापारी श्रेणी के तहत आने वाले ऐसे छोटे विक्रेताओं को zero-MDR व्यवस्था का लाभ मिलता रहेगा। उपलब्ध विवरण के अनुसार, सीधे अपने बैंक खाते में UPI QR के जरिए ₹1 लाख तक प्रति माह प्राप्त करने वाले छोटे व्यापारियों को इस श्रेणी में रखा गया है। लगातार तीन महीने ₹1 लाख से अधिक प्राप्त होने पर व्यापारी को P2M श्रेणी में ट्रांजिशन किया जा सकता है।
इसका मतलब यह है कि सिर्फ इसलिए कि ग्राहक ने ₹3,000 का भुगतान किया है, हर छोटा दुकानदार अपने-आप 0.4% MDR के दायरे में नहीं आ जाएगा।
कुछ जरूरी सेवाओं के लिए अलग शुल्क
कुछ विशेष श्रेणियों में सामान्य 0.4% की जगह अलग MDR व्यवस्था रखी गई है।
इनमें रेलवे, टेलीकॉम, इंश्योरेंस, फ्यूल और कुछ यूटिलिटी सेवाएं शामिल हैं।
₹2,000 से अधिक के पात्र लेन-देन में इन श्रेणियों के लिए ₹5 का फ्लैट MDR लागू होने की जानकारी सामने आई है।
उदाहरण के लिए—
अगर पात्र फ्यूल भुगतान ₹10,000 है, तो सामान्य 0.4% के हिसाब से ₹40 बनने के बजाय संबंधित श्रेणी में ₹5 MDR हो सकता है।
इसी तरह पात्र रेलवे टिकट या कुछ अन्य निर्धारित सेवाओं में ₹2,000 से अधिक के लेन-देन पर ₹5 MDR की व्यवस्था है।
बिजली-पानी जैसे बिलों का क्या होगा?
निर्धारित यूटिलिटी श्रेणी के पात्र ₹2,000 से अधिक के लेन-देन में ₹5 MDR की व्यवस्था बताई गई है।
लेकिन ₹2,000 या उससे कम भुगतान पर MDR नहीं लगेगा।
शेयर बाजार और म्यूचुअल फंड से जुड़े भुगतान
Capital Market यानी पूंजी बाजार से जुड़े कुछ पात्र लेन-देन के लिए अलग दर रखी गई है।
ऐसे निर्धारित लेन-देन में 0.02% MDR, अधिकतम ₹300 तक की सीमा के साथ लागू होने की जानकारी सामने आई है।
इस श्रेणी में संबंधित म्यूचुअल फंड, सिक्योरिटीज, स्टॉक ब्रोकर और डीलर जैसे विनियमित संस्थानों से जुड़े भुगतान शामिल हो सकते हैं।
क्या UPI ऐप वाले अलग से Platform Fee ले सकते हैं?
नई व्यवस्था में UPI ऐप प्रदाताओं द्वारा UPI भुगतान के लिए अलग से platform fee या कोई अन्य शुल्क लगाने की अनुमति नहीं होने की जानकारी दी गई है।
क्या दोस्तों और रिश्तेदारों को पैसे भेजने पर चार्ज लगेगा?
नहीं।
मान लीजिए आपने अपने दोस्त को ₹5,000 भेजे।
या परिवार के किसी सदस्य को ₹20,000 भेजे।
या अपने एक बैंक खाते से दूसरे खाते में ₹50,000 ट्रांसफर किए।
इस तरह के P2P लेन-देन पर MDR नहीं लगेगा।
रकम चाहे कितनी भी हो, P2P लेन-देन इस नई व्यवस्था के तहत फ्री रहेगा।
ग्राहक को कितना अतिरिक्त पैसा देना पड़ेगा?
UPI MDR के रूप में ग्राहक को सीधे कोई अतिरिक्त रकम नहीं देनी है।
अगर दुकान पर किसी सामान की कीमत ₹3,000 है और आप UPI से भुगतान करते हैं, तो इस MDR को ग्राहक से अलग से UPI चार्ज के नाम पर लेने की व्यवस्था नहीं है। MDR व्यापारी-पक्ष पर है।
यह पैसा किसे मिलेगा?
MDR सरकार द्वारा टैक्स के रूप में नहीं लिया जा रहा है।
सरकारी जानकारी के अनुसार MDR payment ecosystem में शामिल अलग-अलग हिस्सेदारों के बीच वितरित होगा, जिसमें बैंक और payment application providers शामिल हैं। इसका उद्देश्य UPI सिस्टम के संचालन और विस्तार को समर्थन देना है।
यह व्यवस्था कब से लागू होगी?
15 अक्टूबर 2026 से।
यानी 15 अक्टूबर से पहले इस नई MDR व्यवस्था का प्रभाव शुरू नहीं होगा; और 15 अक्टूबर के बाद भी यह हर UPI भुगतान पर लागू नहीं होगा।
एक लाइन में पूरा हिसाब समझिए—
₹2,000 तक व्यापारी को सामान्य MDR — ₹0
₹2,000 से अधिक सामान्य पात्र व्यापारी भुगतान — 0.4% MDR
₹75,000 या उससे अधिक सामान्य पात्र लेन-देन — अधिकतम ₹300 MDR
कुछ निर्धारित फ्यूल, रेलवे, टेलीकॉम, इंश्योरेंस और यूटिलिटी लेन-देन — ₹5 MDR
निर्धारित Capital Market लेन-देन — 0.02%, अधिकतम ₹300
दोस्त या परिवार को P2P पैसा भेजना — ₹0
और सबसे महत्वपूर्ण—
यह ग्राहक से लिया जाने वाला सामान्य UPI चार्ज नहीं है।
सरकार के अनुसार करीब 96 प्रतिशत P2M यानी व्यापारी लेन-देन भी इस बदलाव से प्रभावित नहीं होंगे, क्योंकि ₹2,000 तक के भुगतान और zero-MDR व्यवस्था के अंतर्गत आने वाले छोटे व्यापारियों के लेन-देन फ्री रहेंगे।
इसलिए सोशल मीडिया पर अगर आपको यह खबर दिखाई दे कि “15 अक्टूबर से हर UPI पेमेंट पर पैसे कटेंगे”, तो यह सही तरीके से पूरी जानकारी नहीं है।
नई व्यवस्था मुख्य रूप से कुछ ₹2,000 से अधिक के Merchant Payments पर MDR से संबंधित है, जबकि आम ग्राहकों के P2P UPI ट्रांसफर फ्री रहेंगे।
रिपोर्टर — श्याम कुशवाह
आइमा हिन्दी न्यूज
ऐसी ही ताजा न्यूज अपने मोबाइल में सबसे पहले देखने के लिए हमारा यूट्यूब चैनल आइमा हिन्दी न्यूज को सब्क्राइब करें और अपने दोस्तों को शेयर करें।
    user_Aima hindi news
    Aima hindi news
    News Anchor ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • પોતાની બકરીને બચાવવા સિંહ સામે બાથ ભીડ્યો માલધારી, લાકડી બતાવતા જ સિંહ પાછો ફર્યો! આ છે માલધારીની ખુમારી! 🦁💪
    1
    પોતાની બકરીને બચાવવા સિંહ સામે બાથ ભીડ્યો માલધારી, લાકડી બતાવતા જ સિંહ પાછો ફર્યો! આ છે માલધારીની ખુમારી! 🦁💪
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    21 hrs ago
  • अहमदाबाद: गीतामंदिर बस स्टैंड के पास लूट की कोशिश, वीडियो सामने आने के बाद पुलिस की कार्रवाई अहमदाबाद। गीतामंदिर बस स्टैंड के पास एक व्यक्ति की जेब से कथित तौर पर रुपये निकालने की कोशिश का वीडियो सामने आने के बाद कागडापीठ पुलिस ने तत्काल कार्रवाई की। एसीपी, के डिवीजन युवराजसिंह ए. गोहिल के अनुसार, सुबह पुलिस को मिले वीडियो में 4 से 5 लोग एक व्यक्ति की जेबों की तलाशी लेते और उससे रुपये लेने का प्रयास करते दिखाई दे रहे थे। वीडियो के आधार पर पुलिस ने तत्काल संज्ञान लेते हुए स्टेशन डायरी में एंट्री दर्ज की और जांच शुरू की। जांच के दौरान वीडियो में कथित रूप से लूट की वारदात में शामिल दो प्रमुख व्यक्तियों की पहचान कर उन्हें हिरासत में लिया गया है। पुलिस के मुताबिक, घटना के पीड़ित की ओर से अभी तक कोई औपचारिक शिकायत प्राप्त नहीं हुई है। पुलिस पीड़ित की पहचान करने के साथ ही मामले में आगे की जांच कर रही है।
    1
    अहमदाबाद: गीतामंदिर बस स्टैंड के पास लूट की कोशिश, वीडियो सामने आने के बाद पुलिस की कार्रवाई
अहमदाबाद। गीतामंदिर बस स्टैंड के पास एक व्यक्ति की जेब से कथित तौर पर रुपये निकालने की कोशिश का वीडियो सामने आने के बाद कागडापीठ पुलिस ने तत्काल कार्रवाई की। एसीपी, के डिवीजन युवराजसिंह ए. गोहिल के अनुसार, सुबह पुलिस को मिले वीडियो में 4 से 5 लोग एक व्यक्ति की जेबों की तलाशी लेते और उससे रुपये लेने का प्रयास करते दिखाई दे रहे थे।
वीडियो के आधार पर पुलिस ने तत्काल संज्ञान लेते हुए स्टेशन डायरी में एंट्री दर्ज की और जांच शुरू की। जांच के दौरान वीडियो में कथित रूप से लूट की वारदात में शामिल दो प्रमुख व्यक्तियों की पहचान कर उन्हें हिरासत में लिया गया है।
पुलिस के मुताबिक, घटना के पीड़ित की ओर से अभी तक कोई औपचारिक शिकायत प्राप्त नहीं हुई है। पुलिस पीड़ित की पहचान करने के साथ ही मामले में आगे की जांच कर रही है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    6 hrs ago
  • Post by Gujarat headlines
    1
    Post by Gujarat headlines
    user_Gujarat headlines
    Gujarat headlines
    Local News Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • મહેસાણા મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા 3 આગળવાડી રિપેરિંગ. ના 2.50.000 પાસ થયા હતા 1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે તથા GST વગર ના છે અને 15માં નાણાપંચના 12 લાખ ઉપાડ્યા છે એમાં 8 લાખ નું કામ દેખાય છે અને મરઘા ફોર્મ બનાયા વગર જ 1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી.. 2 લાખ ના બીલ GST વગર છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે મહેસાણા મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા 3 આગળવાડી રિપેરિંગ. ના 2.50.000 પાસ થયા હતા 1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે તથા GST વગર ના છે અને 15માં નાણાપંચના 12 લાખ ઉપાડ્યા છે એમાં 8 લાખ નું કામ દેખાય છે અને મરઘા ફોર્મ બનાયા વગર જ 1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી.. 2 લાખ ના બીલ GST વગર છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે
    3
    મહેસાણા 

મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો 

આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે  લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા

ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા

મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા  3  આગળવાડી રિપેરિંગ.  ના 2.50.000 પાસ થયા હતા   1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે  તથા GST વગર ના છે અને  15માં નાણાપંચના  12 લાખ  ઉપાડ્યા છે એમાં  8 લાખ નું કામ દેખાય છે  અને મરઘા ફોર્મ બનાયા વગર જ  1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી..  

 2  લાખ ના બીલ GST વગર  છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે
મહેસાણા 
મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો 
આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે  લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા
ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા
મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા  3  આગળવાડી રિપેરિંગ.  ના 2.50.000 પાસ થયા હતા   1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે  તથા GST વગર ના છે અને  15માં નાણાપંચના  12 લાખ  ઉપાડ્યા છે એમાં  8 લાખ નું કામ દેખાય છે  અને મરઘા ફોર્મ બનાયા વગર જ  1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી..  
2  લાખ ના બીલ GST વગર  છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    15 hrs ago
  • વિશાલાથી સરખેજ સુધી બ્રિજના કામ વચ્ચે ટ્રાફિક જામ, અધિકારીઓ રોડ પર ઉતર્યા
    1
    વિશાલાથી સરખેજ સુધી બ્રિજના કામ વચ્ચે ટ્રાફિક જામ, અધિકારીઓ રોડ પર ઉતર્યા
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.