*સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સચિનમાં નહેરમાં ડૂબી જવાથી ૪ વર્ષની બાળકીનું કરુણ મોત* સુરત: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘર પાસે રમી રહેલી માસૂમ બાળકી અચાનક નહેરમાં પડી જતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે અને નાના બાળકો ધરાવતા વાલીઓ માટે આ એક ચેતવણી સમાન કિસ્સો બન્યો છે. સચિન જીઆઈડીસીમાં આવેલી ઓમ સાઈ સોસાયટીમાં પ્રદીપભાઈ વર્માનો પરિવાર વસવાટ કરે છે. તેમની ૪ વર્ષની વ્હાલસોયી દીકરી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી. તે સમયે તેની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. રમતા-રમતા આરાધ્યા ઘરની નજીક આવેલી નહેર પાસે પહોંચી ગઈ હતી અને અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ખાબકી હતી. બાળકી નહેરમાં પડી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવતા જ ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક જહેમત ઉઠાવી બાળકીને પાણીમાંથી બહાર કાઢી હતી. તેને ગંભીર હાલતમાં તુરંત જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ આરાધ્યાને મૃત જાહેર કરી હતી. માત્ર ૪ વર્ષની આરાધ્યાના અકાળે અવસાનથી વર્મા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. આ ઘટના અંગેની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માતે મોતેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- सूरत पुलिस बनी देवदूत: फांसी लगा चुके युवक की थमी सांसें CPR देकर लौटाईं, कडोदरा में दी इंसानियत की मिसाल #viralrbharatexpressnews1
- Post by Liveindiasuratnews241
- નજીવી બોલાચાલીમાં એક યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરી ફરાર ઈસમ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારના મહાદેવ નગર ૩ ની જાણવા મળી છે. હાલ આરોપીની શોધ ખોળ ચાલુ છે.1
- सूरत,सिविल हॉस्पिटल का एक और विवादित वीडियो वायरल हुआ है, जिसमें कुछ लोग कैंपस के अंदर खुलेआम जुआ खेलते दिख रहे हैं। भाई, ये क्या हो रहा है? जहां मरीज इलाज के लिए आते हैं, जहां लोग उम्मीद लेकर आते हैं… उस जगह ऐसी हरकतें? “ये हॉस्पिटल है या खेल का मैदान? शर्म आनी चाहिए भाई… इस जगह पर भगवान रहते हैं!” ऐसी घटना न सिर्फ नियमों का उल्लंघन है… बल्कि इंसानियत पर भी सवाल उठाती है! अगर हॉस्पिटल जैसी सेंसिटिव जगह पर खुलेआम ऐसा होता है, तो सिक्योरिटी और व्यवस्था का क्या हाल होगा? लोगों में बहुत गुस्सा है, और अब मांग है कि जिम्मेदार लोगों के खिलाफ सख्त कार्रवाई की जाए हॉस्पिटल कैंपस में सिक्योरिटी बढ़ाई जाए “अरे भाई… अगर मरीजों को उनके दुख में सहारा देने वाली जगह को जुए का अड्डा बना दोगे, तो कल क्या बचेगा?” सत्ता में बैठे लोगों को अब अपनी आँखें खोलनी होंगी… नहीं तो लोगों का भरोसा टूट जाएगा!1
- અમરોલિ પંચશીલા નગર1
- હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ❗ મુખ્ય પ્રશ્નો: • આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે? • શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે? • કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે? • શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે? 👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ. આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.1
- सूरत,मामूली कहासुनी में एक आदमी ने एक युवक पर धारदार हथियार से हमला कर दिया और भाग गया। यह घटना सूरत के डिंडोली इलाके के महादेव नगर 3 की बताई गई है। फिलहाल, आरोपी की तलाश जारी है।1
- Post by RK News1
- નજીવી બોલાચાલીમાં એક યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરી ઈસમ ફરાર ઘટના સુરત ડીંડોલી વિસ્તારના મહાદેવ નગર ૩ ની જાણવા મળી છે.સૂત્ર હાલ આરોપીની શોધ ખોળ ચાલુ છે.1