Shuru
Apke Nagar Ki App…
વાંકલ–ઝંખવાવ રોડ પાસે જંગલ વિસ્તારમાં રસ્તાનું કામ ચાલુ! હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ❗ મુખ્ય પ્રશ્નો: • આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે? • શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે? • કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે? • શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે? 👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ. આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.
SN news 📰 નાસીર શેખ

More news from ગુજરાત and nearby areas
- હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ❗ મુખ્ય પ્રશ્નો: • આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે? • શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે? • કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે? • શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે? 👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ. આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.1
- Post by RK News1
- આદિવાસી નેતાઓ ને પર કેટલાક સવાલો ઉભા કરી રેમલ વસાવાની આદિવાસી બોલી મા પ્રતિ ક્રિયા સામે આવી .1
- NH 48 પર નબીપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત1
- • મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડાએ અમદાવાદને ઘમરોળ્યું હતું. • એકાએક વરસાદની સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. . . .1
- पी.आई. रामभाई गोजिया की कामरेज में बदली होते ही उन्होंने पहले ही दिन सख्त एक्शन लिया। कामरेजवासियों को ट्रैफिक जाम से राहत दिलाने के लिए विशेष अभियान चलाया गया। मुख्य सड़कों पर अव्यवस्थित खड़ी रिक्शाओं के खिलाफ कार्रवाई की गई। करीब 50 रिक्शाओं को डिटेन किया गया। ट्रैफिक बाधित करने वाले वाहनों को तुरंत हटाया गया। सड़क किनारे अवैध रूप से कब्जा जमाए बैठे फेरीवालों को हटाया गया। दबाव (अतिक्रमण) हटाने के लिए पुलिस ने सख्ती दिखाई। कार्रवाई के दौरान स्थानीय लोगों ने भी राहत महसूस की। ट्रैफिक व्यवस्था को सुचारू बनाने के लिए आगे भी अभियान जारी रहेगा। पहले ही दिन की कार्रवाई से पी.आई. गोजिया का सख्त रवैया सामने आया।1
- Post by Liveindiasuratnews241
- Post by RK News1