logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે બરફના કરા પડ્યા..!🧊⛈️🌪️ • મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડાએ અમદાવાદને ઘમરોળ્યું હતું. • એકાએક વરસાદની સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. . . .

4 hrs ago
user_Gujarat no Avaj
Gujarat no Avaj
Newsagent Bharuch, Gujarat•
4 hrs ago

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે બરફના કરા પડ્યા..!🧊⛈️🌪️ • મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડાએ અમદાવાદને ઘમરોળ્યું હતું. • એકાએક વરસાદની સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. . . .

More news from Gujarat and nearby areas
  • • મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડાએ અમદાવાદને ઘમરોળ્યું હતું. • એકાએક વરસાદની સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. . . .
    1
    • મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડાએ અમદાવાદને ઘમરોળ્યું હતું. • એકાએક વરસાદની સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. . . .
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent Bharuch, Gujarat•
    4 hrs ago
  • NH 48 પર નબીપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત
    1
    NH 48 પર નબીપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
  • આદિવાસી નેતાઓ ને પર કેટલાક સવાલો ઉભા કરી રેમલ વસાવાની આદિવાસી બોલી મા પ્રતિ ક્રિયા સામે આવી .
    1
    આદિવાસી નેતાઓ ને પર કેટલાક સવાલો ઉભા કરી રેમલ વસાવાની આદિવાસી બોલી મા પ્રતિ ક્રિયા સામે આવી .
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
  • હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ❗ મુખ્ય પ્રશ્નો: • આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે? • શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે? • કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે? • શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે? 👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ. આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.
    1
    હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે.
સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.
જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
❗ મુખ્ય પ્રશ્નો:
• આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે?
• શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે?
• કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે?
• શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે?
👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ.
આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.
    user_SN news 📰 નાસીર શેખ
    SN news 📰 નાસીર શેખ
    માંગરોળ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    11 hrs ago
  • સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા આમોદ નગરના ચામડિયાં હાઈસ્કૂલના વિશાળ મેદાન ખાતે ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત પ્રત્યેનો જુસ્સો અને સામાજિક એકતાનું સુંદર દ્રશ્ય આ ટુર્નામેન્ટ દરમિયાન જોવા મળ્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં સમાજજનો, યુવાનો તેમજ રમતપ્રેમીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાલ્મિકી સમાજના અગ્રણીઓનું ફૂલોના ગુલદસ્તાથી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમમાં ગૌરવ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં સુરત, વડોદરા, જંબુસર અને ભરૂચ જેવી વિવિધ જગ્યાઓની પ્રતિષ્ઠિત ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ ટીમોએ ખેલદિલી ભાવના સાથે ઉત્તમ રમત રજૂ કરી ટુર્નામેન્ટને યાદગાર બનાવી દીધી હતી. સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉપસ્થિત તમામ લોકોએ પ્રશંસા વ્યક્ત કરી હતી. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમને ભવ્ય ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે, તેમજ ઉપવિજેતા ટીમને પણ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉપરાંત “મેન ઓફ ધ મેચ”, “મેન ઓફ ધ સીરિઝ”, “બેસ્ટ બોલર”, “બેસ્ટ પ્લેયર” અને “બેસ્ટ ખેલાડી” જેવા વિવિધ એવોર્ડ દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ સમગ્ર આયોજન દ્વારા આમોદ વાલ્મિકી સમાજે રમતગમત સાથે સાથે સામાજિક એકતા, સૌહાર્દ અને સંગઠનની અનોખી મિસાલ પૂરી પાડી છે.
    1
    સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા આમોદ નગરના ચામડિયાં હાઈસ્કૂલના વિશાળ મેદાન ખાતે ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત પ્રત્યેનો જુસ્સો અને સામાજિક એકતાનું સુંદર દ્રશ્ય આ ટુર્નામેન્ટ દરમિયાન જોવા મળ્યું હતું.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં સમાજજનો, યુવાનો તેમજ રમતપ્રેમીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાલ્મિકી સમાજના અગ્રણીઓનું ફૂલોના ગુલદસ્તાથી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમમાં ગૌરવ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.
આ ટુર્નામેન્ટમાં સુરત, વડોદરા, જંબુસર અને ભરૂચ જેવી વિવિધ જગ્યાઓની પ્રતિષ્ઠિત ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ ટીમોએ ખેલદિલી ભાવના સાથે ઉત્તમ રમત રજૂ કરી ટુર્નામેન્ટને યાદગાર બનાવી દીધી હતી. સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉપસ્થિત તમામ લોકોએ પ્રશંસા વ્યક્ત કરી હતી.
ટુર્નામેન્ટની ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમને ભવ્ય ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે, તેમજ ઉપવિજેતા ટીમને પણ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉપરાંત “મેન ઓફ ધ મેચ”, “મેન ઓફ ધ સીરિઝ”, “બેસ્ટ બોલર”, “બેસ્ટ પ્લેયર” અને “બેસ્ટ ખેલાડી” જેવા વિવિધ એવોર્ડ દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.
આ સમગ્ર આયોજન દ્વારા આમોદ વાલ્મિકી સમાજે રમતગમત સાથે સાથે સામાજિક એકતા, સૌહાર્દ અને સંગઠનની અનોખી મિસાલ પૂરી પાડી છે.
    user_Daily amod news
    Daily amod news
    આમોદ, ભરૂચ, ગુજરાત•
    18 hrs ago
  • 🚨 ટોલમાં ફરી ઝાટકો! 🚨 ભરથાણા ટોલ પર નવા રેટ લાગુ થઈ ગયા છે 💸 હવે મુસાફરી થશે વધુ મોંઘી! રોજબરોજ જતા લોકોને પડશે સીધી અસર 👉 ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી શકે શું તમે નવા રેટથી સહમત છો? 🤔 તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો ⬇️
    1
    🚨 ટોલમાં ફરી ઝાટકો! 🚨
ભરથાણા ટોલ પર નવા રેટ લાગુ થઈ ગયા છે 💸
હવે મુસાફરી થશે વધુ મોંઘી!
રોજબરોજ જતા લોકોને પડશે સીધી અસર
👉 ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી શકે
શું તમે નવા રેટથી સહમત છો? 🤔
તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો ⬇️
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.