logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

https://youtu.be/t8V-4zaxVJ0?si=dc2KwDjjjRX3i-Bz

14 hrs ago
user_Bkp News
Bkp News
ધોરાજી, રાજકોટ, ગુજરાત•
14 hrs ago

https://youtu.be/t8V-4zaxVJ0?si=dc2KwDjjjRX3i-Bz

More news from Gujarat and nearby areas
  • સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા 'શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધા ૨૦૨૬'નું આયોજન સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલ અને ઓજસ્વિની સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૬ માટે 'શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે.
    1
    સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા 'શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધા ૨૦૨૬'નું આયોજન
સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલ અને ઓજસ્વિની સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૬ માટે 'શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    1 hr ago
  • ધારી CHCને 80 બેડની મંજૂરી, ₹4.50 કરોડ ફાળવાયા... ધારી વિધાનસભા મતવિસ્તારના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને મંજૂરી... ધારી CHCને 80 બેડની મંજૂરી, ₹4.50 કરોડ ફાળવાયા... ધારી વિધાનસભા મતવિસ્તારના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને મંજૂરી...
    1
    ધારી CHCને 80 બેડની મંજૂરી, ₹4.50 કરોડ ફાળવાયા...

ધારી વિધાનસભા મતવિસ્તારના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને મંજૂરી...
ધારી CHCને 80 બેડની મંજૂરી, ₹4.50 કરોડ ફાળવાયા...
ધારી વિધાનસભા મતવિસ્તારના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને મંજૂરી...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    51 min ago
  • અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
    1
    અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો 

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો 
સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા 
આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.
ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
  • ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ. ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
    1
    ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ.



ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    Farmer ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    3 hrs ago
  • ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા
    1
    ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬  હળવા ભારે વરસાદના જાપ્તા
ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬  હળવા ભારે વરસાદના જાપ્તા
    user_Mukeshbhai manajibhai Mak
    Mukeshbhai manajibhai Mak
    Photographer ગારીયાધાર, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ
    1
    ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ
ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ
    user_લોક પક્ષ ગુજરાત ન્યૂઝ
    લોક પક્ષ ગુજરાત ન્યૂઝ
    Online Share Trading Center જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • રાજકોટ ના સ્વામિનારાયણ ચોક ખાતે બિરાજેલ ગણપતિ બાપા ના દર્શન..
    1
    રાજકોટ ના સ્વામિનારાયણ ચોક ખાતે બિરાજેલ ગણપતિ બાપા ના દર્શન..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    8 hrs ago
  • ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની સરાહનીય કામગીરી.. ઉના શહેરમાં આવેલી આનંદ બજારમાં વરસાદી પાણી ભરાતાં પાણીનો નિકાલ કરાયો. ઉના શહેરમાં સોમવાર નાં રોજ દીવસભર અનરાધાર વરસાદ વરસતા ગતરાત્રીના સુમારે શહેરના નિચાણવાળા આનંદબજાર માં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નેં જાણ થતાં ધારાસભ્ય દ્વારા તાત્કાલિક અસરથી નગરપાલિકાની ડ્રેનેજ ટીમને પાણીનો નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકા ની ટીમ દ્વારા નગરપાલિકાના સદસ્ય વિનોદભાઈ બાંભણિયા સાથે રાખીને વરસાદી પાણીનો નિકાલ ત્વરિત કરાયો હતો. પાણીનો નિકાલ થતાં આનંદ બજારના વેપારીઓ અને રહીશો એ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને નગરપાલિકા નાં સદસ્ય વિનોદભાઈ બાંભણિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની સરાહનીય કામગીરી..

ઉના શહેરમાં આવેલી આનંદ બજારમાં વરસાદી પાણી ભરાતાં પાણીનો નિકાલ કરાયો.


ઉના શહેરમાં સોમવાર નાં રોજ દીવસભર અનરાધાર વરસાદ વરસતા ગતરાત્રીના સુમારે શહેરના નિચાણવાળા આનંદબજાર માં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નેં જાણ થતાં ધારાસભ્ય દ્વારા તાત્કાલિક અસરથી નગરપાલિકાની ડ્રેનેજ ટીમને   પાણીનો નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકા ની ટીમ દ્વારા  નગરપાલિકાના સદસ્ય વિનોદભાઈ બાંભણિયા સાથે રાખીને વરસાદી પાણીનો નિકાલ ત્વરિત કરાયો હતો.
પાણીનો નિકાલ થતાં આનંદ બજારના વેપારીઓ અને રહીશો એ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને નગરપાલિકા નાં સદસ્ય વિનોદભાઈ બાંભણિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    Farmer ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    10 hrs ago
  • બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    4
    બોટાદ બ્રેકીંગ

બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ.
14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. 
ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન.
બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. 
બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. 
બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. 
ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.