Shuru
Apke Nagar Ki App…
આજે સવાર ના 4 વાગે ભારે પવન વીજળી ના કડાકા સાથે કમોસમી વરસાદ ચાલુ થયો ખેડૂત ના પાકમાં ખુબજ નુકસાન પવન ના કારણે ઘઉં માં નુકસાન
MUKESH SHARMA
આજે સવાર ના 4 વાગે ભારે પવન વીજળી ના કડાકા સાથે કમોસમી વરસાદ ચાલુ થયો ખેડૂત ના પાકમાં ખુબજ નુકસાન પવન ના કારણે ઘઉં માં નુકસાન
- Natvar D SolankiKankrej, Banas Kantha👏16 hrs ago
More news from ગુજરાત and nearby areas
- આજે સવાર ના 4 વાગે ભારે પવન વીજળી ના કડાકા સાથે કમોસમી વરસાદ ચાલુ થયો ખેડૂત ના પાકમાં ખુબજ નુકસાન પવન ના કારણે ઘઉં માં નુકસાન1
- ઓગડ તાલુકાના રૂની ગામે રબારી અને ચૌધરી વચ્ચે બબાલ એકત્રીત ભીડ જુદી કરવા માટે પોલીસ ને ટીયર ગૈસ છોડવા માટે મજબુર1
- Post by Nationgujarat.com1
- વડગામ ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ઘટસ્થાપના કરવામાં આવી.1
- જિલ્લા એસ પી વાવ થરાદે યુવાનોને શાંતિ અને ધૈર્ય જાળવવા આપિલ કરી1
- ઘરેલુ ક્રિકેટ માં સુંદર પ્રદર્શન કરનાર પ્રશાંત ઠાકોર ના શાનદાર શતક થી ભવ્ય જીત મેળવી તમામ ગામ લોકો ના સહયોગ થી આ પ્રથમ ટુર્નામેન્ટ મેં સફળતા મળી છે આયોજકોએ ગામ લોકો નો આભાર વ્યક્ત કર્યો લુદ્રા ખાતે ત્રણ મહિના થી ચાલેલી ટ્રનામેન્ટ માં આરોહી સોલાર ભાભર અને સધી ઇલેવન દિયોદર (ડેવિડ) વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો જેમાં આરોહી સોલાર ભાભરે સધી ઇલેવન દિયોદર ને ઓપનર બ્લેબાજ પ્રશાંત ઠાકોર ના 37 બોલ માં 107 રન ની મદદ થી 212 રન નો ટાર્ગેટ આપ્યો હતો જેમાં સધી ઇલેવન 128 રન જ બનાવી ઓલ આઉટ થઈ ગઈહતીલુદ્રા માં સિઝન ની પહેલી નાઈટ ક્રિકેટ નું સુંદર મજા નું આયોજન કરાયું ગામ લોકો નો ખુબ સારો સહયોગ રહ્યો ત્રણ મહિના ચાલેલી ટુનામેન્ટ માં 250 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો જેમાં કૉમેન્ટેટરો હિતેશ સુથાર અને શક્તિસિંહ ધનકવાડા ની ખૂબ સારી સેવાઓ રહી હતી આ સફળ આયોજન માં મુખ્ય આયોજકો રમેશ ઠાકોર .. રાજુ જોલા...વિનોદ ઠાકોર.. હિતેશ ઠાકોર.. પ્રકાશ ઠાકોર દશરથ ઠાકોર સહિત ના આયોજકો એ ભારે મહેનત થી આ ટુર્નામેન્ટ સફળ રહી હતી ફાઇનલ માં આયોજકો દ્વારા પધારેલ મહેમાનો તેમજ સંપૂર્ણ ટુર્નામેન્ટ માં સહયોગ આપનાર મિત્રો નું શાલ થી સન્માન પણ કર્યું હતું વિજેતા ટિમ ને ટ્રોફી અને રોકડ પુરસ્કાર તેમજ ઉપ વીજેતા ને પણ ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવા માં આવ્યા હતા ટ્રોફી ના દાતા મહાકાળી નાસ્તા હાઉસ દિયોદર પ્રતાપભાઈ ઠાકોર નો પણ સારો એવો સહયોગ મળ્યો હતો આ પ્રસંગે ફાઇનલ મેચ માં 25 હજાર ની જનમેદની મેચ જોવા માટે ઉમટી પડી હતી જેમાં લુદ્રા સરપંચ ચંદુજી ઠાકોર ઉપ સરપંચ અનુપભાઈ પરમાર મેવાભાઈ રાવળ ભરતભાઇ વકિલ નટવરજી ઠાકોર વિરમજી ઠાકોર સહિત ક્રિકેટ રસિકો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા3
- dtd.20.03.2026 राजस्थान में NH 62 हाइवे पर अकस्मात।ट्रक का एक्सीडेंट होने पर एंबुलेंस से जख्मी को सारवार हेतु हॉस्पिटल भेजा गया।2
- અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી વાલ્મીકી સમાજની મહિલાઓ માટે વિધાનસભા સમય કઢ્યો1