Shuru
Apke Nagar Ki App…
good aptarnun
Sandip Vajavdiya
good aptarnun
More news from ગુજરાત and nearby areas
- Post by Parimal Pawar1
- દેહરી માં ભાજપની બેઠક સફળ, ઉમેદવારો માટે ઉપસરપંચ ની અપીલ ઉમરગામ તાલુકા ના દેહરી ગામે યોજેલી બેઠકમાં જિલ્લા પંચાયત ઉમેદવાર ઉમેદવાર વંદનાબેન પ્રવીણભાઈ માયાવંશી તાલુકા પંચાયત બેઠક નંબર પાંચ દેહની ઉમેદવાર કાજલબેન સમીરભાઈ હળપતિ તેમજ તાલુકા પંચાયત ના ઉમેદવાર તેજા રામ ચૌધરી અને હા હાર્દિકભાઈ શાહના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચૂંટણી ઈન્ચાર્જ મુકેશભાઈ પટેલ પ્રચારની જવાબદારી સંભાળતા ભરતભાઈ જાદવ ગ્રામ પંચાયતના સરપંચ તથા આગેવાનો પણ હાજરી રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દેહરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી મહાનુભાવનું સ્વાગત કરીને કરી હતી તેમને પોતાના ઉત્પાદનમાં ડેરી અને વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી ઉમેદવારોના શિક્ષણ અને અનુભવ અંગે મતદારોને માહિતગાર કર્યા હતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બેઠક પર ભાજપના તમામ ઉમેદવારો ઐતિહાસિક જીત હાંસલ કરશે તેમને વધુમાં જણાવ્યું હતું કે ઉમરગામ તાલુકામાં કોંગ્રેસનું અસ્તિત્વ હવે ખૂબ જ નબળું બન્યું છે અને અપક્ષ ઉમેદવાર ની સ્થિતિ પણ દૃઢ નથી ધારાસભ્ય રમણભાઈ પાટ કરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓ માટે સતત સહકાર આપવામાં આવ્યો છે જેના કારણે મતદારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.1
- હોમગાડ નો પગાર વધારો સાહેબ પોલિશ કે સાથ કાઢોસે કાઢ મિલાકે કામ કરતે હે તો સાહેબ મતભેદ કિયું હમારે સાથ1
- એલપીજી કટોકટી અને રજાઓના કારણે, સુરતના ઉધના સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ.1
- https://youtube.com/shorts/YmXyT5XQa9w?feature=share1
- Post by Hafiz Shaikh1
- AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसीकी बड़ी सभा AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसी ने सूरत के उन पाटिया में एक बड़ी रैली को संबोधित किया, लाखों लोग रैली में शामिल हुए1
- Post by Parimal Pawar1