logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બારડોલીમાં ઇમાદારીનું ઉત્તમ ઉદાહરણ વિવેક પટેલ મળેલ 10.000 પરત જમા કરાવ્યા બારડોલીમાં ઇમાદારીનું ઉત્તમ ઉદાહરણ વિવેક પટેલ મળેલ 10.000 પરત જમા કરાવ્યા

1 hr ago
user_Super fast news channel
Super fast news channel
પલસાણા, સુરત, ગુજરાત•
1 hr ago

બારડોલીમાં ઇમાદારીનું ઉત્તમ ઉદાહરણ વિવેક પટેલ મળેલ 10.000 પરત જમા કરાવ્યા બારડોલીમાં ઇમાદારીનું ઉત્તમ ઉદાહરણ વિવેક પટેલ મળેલ 10.000 પરત જમા કરાવ્યા

More news from ગુજરાત and nearby areas
  • સુરત કામરેજ સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિનિધિ ની મહત્વની બેઠક મળી . સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની આગેવાનીમાં બેઠક મળી. બેઠકમાં સુગર મિલના ડિટેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. યોજાયેલ બેઠકમાં સુગર મિલના લેખા જોખા અને આવનારા વર્ષના આયોજનને લઈ સભાસદો સાથે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં શેરડી રોપાણ અને ભાવ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. ચેરમેન અશ્વિન પટેલ દ્વારા હાજર રહેલા ખેડૂતોને સહકારી સંસ્થા ખેડૂતો માટે કેટલી જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપ્યું. આવનારા દિવસોમાં સુગર મિલોની ચૂંટણી યોજાનાર છે ચેરમેન અશ્વિન પટેલે આવનારી ચૂંટણીમાં પોતાની આખી પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરી. ચેરમેને બેઠકમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને કામરેજ સુગર મિલને હજું પણ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.
    1
    સુરત
કામરેજ સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિનિધિ ની મહત્વની બેઠક મળી
.
સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની આગેવાનીમાં બેઠક મળી.
બેઠકમાં સુગર મિલના ડિટેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા.
યોજાયેલ બેઠકમાં સુગર મિલના લેખા જોખા અને આવનારા વર્ષના આયોજનને લઈ સભાસદો સાથે ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં શેરડી રોપાણ અને ભાવ બાબતે પણ ચર્ચા કરવામાં આવી.
ચેરમેન અશ્વિન પટેલ દ્વારા હાજર રહેલા ખેડૂતોને સહકારી સંસ્થા ખેડૂતો માટે કેટલી જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપ્યું.
આવનારા દિવસોમાં સુગર મિલોની ચૂંટણી યોજાનાર છે 
ચેરમેન અશ્વિન પટેલે આવનારી ચૂંટણીમાં પોતાની આખી પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરી.
ચેરમેને બેઠકમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને કામરેજ સુગર મિલને હજું પણ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।
    1
    सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    4 hrs ago
  • સુરત બ્રેકિંગ લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનેન નું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું ગત રાત્રે હસનેન ને અચાનક પેટમાં દુખાવો થતાં તાવ આવી ગયો હતો વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો સિવિલમાં હાજર રહેલા તબીબે હસનેનને મૃત જાહેર કર્યો મૃતકના પિતા ચાની લારી ચલાવે છે પરિવારમાં માતા પિતા , હસનેન અને તેની એક નાની બહેન છે કરુણ મોતના કારણે પરિવારમાં શોખનો માહોલ સર્જાયો બાઈટ:- મેહમુદ સૈયદ ( મૃતકના દાદા )
    2
    સુરત બ્રેકિંગ 
લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનેન નું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું 
ગત રાત્રે હસનેન ને અચાનક પેટમાં દુખાવો થતાં તાવ આવી ગયો હતો
વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો 
ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો 
સિવિલમાં હાજર રહેલા તબીબે હસનેનને મૃત જાહેર કર્યો 
મૃતકના પિતા ચાની લારી ચલાવે છે
પરિવારમાં માતા પિતા , હસનેન અને તેની એક નાની બહેન છે 
કરુણ મોતના કારણે પરિવારમાં શોખનો માહોલ સર્જાયો 
બાઈટ:- મેહમુદ સૈયદ ( મૃતકના દાદા )
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત શહેરમાં ઠગોની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં ભેજાબાજ ઠગોએ લોકોને સસ્તામાં સોનું અપાવવા અને અસલ ચલણી નોટોને કેમિકલના ઉપયોગથી ડબલ કે ત્રણ ગણી કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 1 કરોડની ફેક કરન્સી બનાવવા માટેના કાગળ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
    1
    સુરત શહેરમાં ઠગોની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં 
ભેજાબાજ ઠગોએ લોકોને સસ્તામાં સોનું અપાવવા અને અસલ ચલણી નોટોને કેમિકલના ઉપયોગથી ડબલ કે ત્રણ ગણી કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 1 કરોડની ફેક કરન્સી બનાવવા માટેના કાગળ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
    user_Samachar  express gujarat news
    Samachar express gujarat news
    ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • MLA बोर्ड लगाकर रौब झाड़ रहे दो युवक गिरफ्तार
    1
    MLA बोर्ड लगाकर रौब झाड़ रहे दो युवक गिरफ्तार
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    53 min ago
  • સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને આવી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું રત્નકલાકારની દીકરી સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ લસકાણા પોલીસે બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા
    1
    સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો
પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને આવી
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું
રત્નકલાકારની દીકરી સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ
અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
લસકાણા પોલીસે બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.