logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકામાં ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો, અમદાવાદ હાઇવે પરના આર્કેડમાંથી જથ્થો ઝડપાયો. *અમદાવાદ હાઈવે પર આવેલ પૂજન આર્કેડની દુકાનમાં ગેસ એજન્સીના 19 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર તથા 136 કોમર્શિયલ ખાલી સિલેન્ડર મળી આવ્યા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નોડેલ ઓફિસર અને આસિસ્ટન્ટ કલેકટર ધંધુકા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધંધુકાની તપાસણીમાં ધંધુકા અમદાવાદ હાઈવે પર આવેલ પૂજન આર્કેડ ની દુકાન 9માં જયદીપ ગેસ એજન્સી ના 19 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર તથા 136 કોમર્શિયલ ખાલી સિલેન્ડર મળી આવ્યા. સંગ્રહ અંગે પુરાવા માત્ર તેઓ રજૂ કરી શકેલ ન હોય કુલ સિલિન્ડર 155 જેની રકમ ₹3,57, 500ની ગણી સીઝર કરવામાં આવેલ છે અને હાલ રાંધણગેસની પરિસ્થિતિ વિગતે સીઝર થયેલ ગેસના બાટલા થયેલ બાટલાઓ જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખુલ્લા રાખવા અને ધંધાના સરનામા સિવાય કોમર્શિયલ સિલિન્ડર વેચાણ નહીં કરવા મામલતદાર ધંધુકા દ્વારા સીઝર હુકમ કરાયા. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અમદાવાદને આ નિયમો અનુસાર કાર્યવાહી કરવા સારું અહેવાલ કરવામાં આવેલ છે.

2 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
2 hrs ago

ધંધુકામાં ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો, અમદાવાદ હાઇવે પરના આર્કેડમાંથી જથ્થો ઝડપાયો. *અમદાવાદ હાઈવે પર આવેલ પૂજન આર્કેડની દુકાનમાં ગેસ એજન્સીના 19 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર તથા 136 કોમર્શિયલ ખાલી સિલેન્ડર મળી આવ્યા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નોડેલ ઓફિસર અને આસિસ્ટન્ટ કલેકટર ધંધુકા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધંધુકાની તપાસણીમાં ધંધુકા અમદાવાદ હાઈવે પર આવેલ પૂજન આર્કેડ ની દુકાન 9માં જયદીપ ગેસ એજન્સી ના 19 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર તથા 136 કોમર્શિયલ ખાલી સિલેન્ડર મળી આવ્યા. સંગ્રહ અંગે પુરાવા માત્ર તેઓ રજૂ કરી શકેલ ન હોય કુલ સિલિન્ડર 155 જેની રકમ ₹3,57, 500ની ગણી સીઝર કરવામાં આવેલ છે અને હાલ રાંધણગેસની પરિસ્થિતિ વિગતે સીઝર થયેલ ગેસના બાટલા થયેલ બાટલાઓ જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખુલ્લા રાખવા અને ધંધાના સરનામા સિવાય કોમર્શિયલ સિલિન્ડર વેચાણ નહીં કરવા મામલતદાર ધંધુકા દ્વારા સીઝર હુકમ કરાયા. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અમદાવાદને આ નિયમો અનુસાર કાર્યવાહી કરવા સારું અહેવાલ કરવામાં આવેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by Maheshbhai uteriya
    1
    Post by Maheshbhai uteriya
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી  એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • Post by Vishal Parmar
    2
    Post by Vishal Parmar
    user_Vishal Parmar
    Vishal Parmar
    વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • home and office window curtain and blinds any kind of requirement sir please call me
    5
    home and office window curtain and blinds any kind of requirement sir please call me
    user_Ronakpatel Patel
    Ronakpatel Patel
    Curtain shop વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    1
    વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    21 hrs ago
  • દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા
    1
    દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    12 min ago
  • बेटी की मां की मांग है कि उसकी बेटी को सुरक्षित उसे सौंप दिया जाए। बेटी की मां ने रबारी समुदाय से अपनी बात रखने की रिक्वेस्ट की। रबारी समुदाय के नेता ने कहा कि हम अपनी बेटी किसी को नहीं देना चाहते या हमें किसी और समुदाय की बेटी नहीं चाहिए पाटीदार समुदाय के नेता बेटी के परिवार से मिलने पहुंचे
    1
    बेटी की मां की मांग है कि उसकी बेटी को सुरक्षित उसे सौंप दिया जाए।
बेटी की मां ने रबारी समुदाय से अपनी बात रखने की रिक्वेस्ट की।
रबारी समुदाय के नेता ने कहा कि हम अपनी बेटी किसी को नहीं देना चाहते या हमें किसी और समुदाय की बेटी नहीं चाहिए
पाटीदार समुदाय के नेता बेटी के परिवार से मिलने पहुंचे
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • Post by Maheshbhai uteriya
    1
    Post by Maheshbhai uteriya
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.