logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જોરાવરનગરના વતનીએ અનોખી રીતે દીકરાના જન્મદિવસની ઉજવણી કરી

1 hr ago
user_Maheshbhai uteriya
Maheshbhai uteriya
વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
1 hr ago

જોરાવરનગરના વતનીએ અનોખી રીતે દીકરાના જન્મદિવસની ઉજવણી કરી

More news from Botad and nearby areas
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    7 hrs ago
  • વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી  એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
    1
    તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Photographer વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....?? ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!! સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ... છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે. હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ ઓડિયો ના આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં જો વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે . હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???
    1
    અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....??
ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!!
સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. 
સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં   સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ...
છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે.
હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ  ઓડિયો ના  આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ  અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં
જો  વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે .
હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???
    user_Rathod Pramodsinh
    Rathod Pramodsinh
    TV News Anchor સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • किल्लामलाई गांव केसी पट्टी में डिंडीगुल जिला कोडाइकनाल संघ डीएमके चुनाव कार्यालय का उद्घाटन पलानी विधानसभा सदस्य आईपी सेंथिलकुमार ने किया। कार्यक्रम के अंत में 11 करोड़ रुपये की अनुमानित लागत से नई तारकोल वाली सड़क बनाने के लिए भूमि पूजन किया गया। सी पट्टी ग्राम प्रभारी मारीमुथु और केसी पट्टी पंचायत और आसपास के गांवों के बड़ी संख्या में लोग उपस्थित थे भारत समाचार संवाददाता नागिया
    1
    किल्लामलाई गांव केसी पट्टी में डिंडीगुल जिला कोडाइकनाल संघ डीएमके चुनाव कार्यालय का उद्घाटन पलानी विधानसभा सदस्य आईपी सेंथिलकुमार ने किया। कार्यक्रम के अंत में 11 करोड़ रुपये की अनुमानित लागत से नई तारकोल वाली सड़क बनाने के लिए भूमि पूजन किया गया। सी पट्टी ग्राम प्रभारी मारीमुथु और केसी पट्टी पंचायत और आसपास के गांवों के बड़ी संख्या में लोग उपस्थित थे भारत समाचार संवाददाता नागिया
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    4 hrs ago
  • શ્રી રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે બે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં લલીતાબેન વૃદ્ધાશ્રમ દુધરેજ ખાતે વૃદ્ધ માતાઓને ભોજન કરાવ્યું અને કાલ્વી સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ... અને સુરેન્દ્રનગર ખાતે આવેલ ક્ષત્રિય (ગરાસિયા ) કન્યા છાત્રાલયમાં આપણા દિકરી બાઓ ને કાલવી સાહેબ નો અને શ્રી રાજપુત કરણી સેનાનો પરિચય આપીને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપેલ. જે 170 દીકરી બાને આઈસ્ક્રીમના દાતા તરીકે શ્રી પીન્ટુભાઇ દુધરેજ વાળાજેઓ હેવમોર અને thums up ની એજન્સી ધરાવે છે તેમના તરફથી કરણી સેનાને આઇસ્ક્રીમ ફ્રીમાં આપેલ.. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કરણી સેનાની ટીમના હોદેદારો ઉપસ્થિત રહેલા તમામ કરણી સૈનિકોનો ખુબ ખુબ આભાર માનીયો હતો.
    1
    શ્રી રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે બે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં લલીતાબેન વૃદ્ધાશ્રમ દુધરેજ ખાતે વૃદ્ધ માતાઓને ભોજન કરાવ્યું અને કાલ્વી સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ... અને સુરેન્દ્રનગર ખાતે આવેલ ક્ષત્રિય (ગરાસિયા ) કન્યા છાત્રાલયમાં  આપણા દિકરી બાઓ ને કાલવી સાહેબ નો અને શ્રી રાજપુત કરણી સેનાનો  પરિચય આપીને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપેલ. જે  170 દીકરી બાને આઈસ્ક્રીમના દાતા તરીકે શ્રી પીન્ટુભાઇ દુધરેજ વાળાજેઓ હેવમોર અને thums up ની એજન્સી ધરાવે છે તેમના તરફથી કરણી સેનાને  આઇસ્ક્રીમ ફ્રીમાં આપેલ..
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કરણી સેનાની ટીમના હોદેદારો ઉપસ્થિત રહેલા તમામ કરણી સૈનિકોનો ખુબ ખુબ આભાર માનીયો હતો.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    7 hrs ago
  • રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.