સુરેન્દ્રનગર કરણી સેના દ્વારા સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી સાહેબની પૂણ્યતિથી નિમિત્તે વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન જમાડી પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે બે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં લલીતાબેન વૃદ્ધાશ્રમ દુધરેજ ખાતે વૃદ્ધ માતાઓને ભોજન કરાવ્યું અને કાલ્વી સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ... અને સુરેન્દ્રનગર ખાતે આવેલ ક્ષત્રિય (ગરાસિયા ) કન્યા છાત્રાલયમાં આપણા દિકરી બાઓ ને કાલવી સાહેબ નો અને શ્રી રાજપુત કરણી સેનાનો પરિચય આપીને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપેલ. જે 170 દીકરી બાને આઈસ્ક્રીમના દાતા તરીકે શ્રી પીન્ટુભાઇ દુધરેજ વાળાજેઓ હેવમોર અને thums up ની એજન્સી ધરાવે છે તેમના તરફથી કરણી સેનાને આઇસ્ક્રીમ ફ્રીમાં આપેલ.. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કરણી સેનાની ટીમના હોદેદારો ઉપસ્થિત રહેલા તમામ કરણી સૈનિકોનો ખુબ ખુબ આભાર માનીયો હતો.

- Post by Vopul luhar1
- વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by Santani Arun1
- અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....?? ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!! સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ... છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે. હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ ઓડિયો ના આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં જો વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે . હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???1
- શ્રી રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે બે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં લલીતાબેન વૃદ્ધાશ્રમ દુધરેજ ખાતે વૃદ્ધ માતાઓને ભોજન કરાવ્યું અને કાલ્વી સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ... અને સુરેન્દ્રનગર ખાતે આવેલ ક્ષત્રિય (ગરાસિયા ) કન્યા છાત્રાલયમાં આપણા દિકરી બાઓ ને કાલવી સાહેબ નો અને શ્રી રાજપુત કરણી સેનાનો પરિચય આપીને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપેલ. જે 170 દીકરી બાને આઈસ્ક્રીમના દાતા તરીકે શ્રી પીન્ટુભાઇ દુધરેજ વાળાજેઓ હેવમોર અને thums up ની એજન્સી ધરાવે છે તેમના તરફથી કરણી સેનાને આઇસ્ક્રીમ ફ્રીમાં આપેલ.. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કરણી સેનાની ટીમના હોદેદારો ઉપસ્થિત રહેલા તમામ કરણી સૈનિકોનો ખુબ ખુબ આભાર માનીયો હતો.1
- Post by Vopul luhar1
- રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1