logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*બોટાદ ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવ્યો સવાલ ,ગઢડા તાલુકા ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે?* તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.

2 hrs ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

*બોટાદ ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવ્યો સવાલ ,ગઢડા તાલુકા ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે?* તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.

More news from ગુજરાત and nearby areas
  • પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૬૨,૪૪૮ ખેડૂતોને રૂ.૧૨.૯૭ કરોડની રકમ સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે જિલ્લાના ૬૨,૪૪૮ ખેડૂતોને રૂ.૧૨.૯૭ કરોડની રકમ સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાયા હતાં. આ તકે મિલેટ્સ મેળા, પ્રાકૃતિક કૃષિ અંગેના સંવાદનું આયોજન કરાયું હતું આ તો કે એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરીયા, અગ્રણી દયાબેન, જિલ્લા પંચાયતના સભ્યઓ, મદદનીશ ખેતી નિયામક, આત્મા પ્રોજેક્ટના સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૬૨,૪૪૮ ખેડૂતોને રૂ.૧૨.૯૭ કરોડની રકમ સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે જિલ્લાના ૬૨,૪૪૮ ખેડૂતોને રૂ.૧૨.૯૭ કરોડની રકમ સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાયા હતાં. આ તકે મિલેટ્સ મેળા, પ્રાકૃતિક કૃષિ અંગેના સંવાદનું આયોજન કરાયું હતું આ તો કે એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરીયા, અગ્રણી દયાબેન, જિલ્લા પંચાયતના સભ્યઓ, મદદનીશ ખેતી નિયામક, આત્મા પ્રોજેક્ટના સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 min ago
  • તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
    1
    તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    4 hrs ago
  • વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    1
    વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા
    1
    “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 min ago
  • युध्ध की परस्थिती में मध्यस्थि के लिए भारत की और नजर।
    1
    युध्ध की परस्थिती में मध्यस्थि के लिए भारत की और नजर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    42 min ago
  • સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    1
    સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    8 hrs ago
  • બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોર સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શન મુલાકાતે સંતોએ કર્યું વિશેષ સ્વાગત સન્માન બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોર આજરોજ તારીખ 14 માર્ચ 2026ના રોજ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જિલ્લામાં નિયુક્તિ બાદ આજે વિધિવત ચાર્જ સંભાળતા પહેલા બેઠકોની શરૂઆત પહેલા દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને સંતોના આશીર્વાદ મેળવી જિલ્લાનો સત્તાવાર ચાર્જ સંભાળી બેઠકોની શરૂઆત કરી હતી, જિલ્લા ભાજપ પ્રભારીનું સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતો દ્વારા ભગવાનનો પ્રસાદીનો પુષ્પહાર પહેરાવી અને રક્ષા સૂત્ર બાંધી સ્વાગત સન્માન કરી અને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોર સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શન મુલાકાતે સંતોએ કર્યું વિશેષ સ્વાગત સન્માન
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોર આજરોજ તારીખ 14 માર્ચ 2026ના રોજ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જિલ્લામાં નિયુક્તિ બાદ આજે વિધિવત ચાર્જ સંભાળતા પહેલા બેઠકોની શરૂઆત પહેલા દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને સંતોના આશીર્વાદ મેળવી જિલ્લાનો સત્તાવાર ચાર્જ સંભાળી બેઠકોની શરૂઆત કરી હતી, જિલ્લા ભાજપ પ્રભારીનું સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતો દ્વારા ભગવાનનો પ્રસાદીનો પુષ્પહાર પહેરાવી અને રક્ષા સૂત્ર બાંધી સ્વાગત સન્માન કરી અને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.