logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા

1 hr ago
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર Amreli, Gujarat•
1 hr ago

“હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા

More news from ગુજરાત and nearby areas
  • युध्ध की परस्थिती में मध्यस्थि के लिए भारत की और नजर।
    1
    युध्ध की परस्थिती में मध्यस्थि के लिए भारत की और नजर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ૨૫૦. જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે..... ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી ૮ રેન્જમાં ૨૫૦ જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે રહ્યું છે. અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ રહ્યું છે. આ સમગ્ર બાબતે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી....
    1
    ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ૨૫૦. જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.....
ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી ૮ રેન્જમાં ૨૫૦ જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે રહ્યું છે. અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ રહ્યું છે. આ સમગ્ર બાબતે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદ તાલુકા તરઘરા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વૈજ્ઞાનિક પ્રયોગોનું આયોજન આજરોજ તારીખ 14 માર્ચ 2026, શનિવારના રોજ આનંદદાયી શનિવાર અંતર્ગત બોટાદ જિલ્લાની પીપરડી કેવશાળા અંતર્ગત આવેલી શ્રી તરઘરા પ્રાથમિક શાળા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તથા અંધશ્રદ્ધા પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્યો અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા સાથે જોડાયેલા વિવિધ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીના હાથમાંથી કંકુ કાઢવું, લાલ રંગની દોરીને કાળા રંગમાં પરિવર્તિત કરવી, રંગીન પાણીનો રંગ દૂર કરવો, પાણીમાં બ્લાસ્ટનો પ્રયોગ, પાણીની મદદથી દીવાસળી સળગાવવી સહિતના અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રયોગો સાથે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે આવા ચમત્કાર જેવા લાગતા પ્રસંગો પાછળ હકીકતમાં વિજ્ઞાન કાર્યરત હોય છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તમામ પ્રયોગો નિહાળ્યા અને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ પ્રેરણા મેળવી હતી. આ કાર્યક્રમ દ્વારા અંધશ્રદ્ધાથી દૂર રહી તર્કસંગત અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય મનુમાસ્તરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તરઘરા શાળા પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ તાલુકા તરઘરા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વૈજ્ઞાનિક પ્રયોગોનું આયોજન
આજરોજ તારીખ 14 માર્ચ 2026, શનિવારના રોજ આનંદદાયી શનિવાર અંતર્ગત બોટાદ જિલ્લાની પીપરડી કેવશાળા અંતર્ગત આવેલી શ્રી તરઘરા પ્રાથમિક શાળા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તથા અંધશ્રદ્ધા પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્યો અંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા સાથે જોડાયેલા વિવિધ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીના હાથમાંથી કંકુ કાઢવું, લાલ રંગની દોરીને કાળા રંગમાં પરિવર્તિત કરવી, રંગીન પાણીનો રંગ દૂર કરવો, પાણીમાં બ્લાસ્ટનો પ્રયોગ, પાણીની મદદથી દીવાસળી સળગાવવી સહિતના અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રયોગો સાથે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે આવા ચમત્કાર જેવા લાગતા પ્રસંગો પાછળ હકીકતમાં વિજ્ઞાન કાર્યરત હોય છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તમામ પ્રયોગો નિહાળ્યા અને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ પ્રેરણા મેળવી હતી.
આ કાર્યક્રમ દ્વારા અંધશ્રદ્ધાથી દૂર રહી તર્કસંગત અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય મનુમાસ્તરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તરઘરા શાળા પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • Post by Sultan Chauhan
    1
    Post by Sultan Chauhan
    user_Sultan Chauhan
    Sultan Chauhan
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
  • તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
    1
    તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    1
    રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    11 hrs ago
  • ટીમાણા ટોલનાકા પાસે શાકભાજી ની આડ માં દારૂ પરેલો બોલેરો ઝડપાયો
    1
    ટીમાણા ટોલનાકા પાસે શાકભાજી ની આડ માં દારૂ પરેલો બોલેરો ઝડપાયો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • अधिकारीजी।
    1
    अधिकारीजी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી બોટાદ-સાળંગપુર રોડ પર સેંથળી ગામ પાસે આજે એક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મારુતિ ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં કાર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે બોટાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો સદ્નસીબે અકસ્માત ગંભીર હોવા છતાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી બોટાદ-સાળંગપુર રોડ પર સેંથળી ગામ પાસે આજે એક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મારુતિ ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માત થતા કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં કાર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે બોટાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો સદ્નસીબે અકસ્માત ગંભીર હોવા છતાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.