બોટાદની એ.પી.એમ.સી.ખાતે “પી.એમ. કિસાન સન્માન નિધિ” અન્વયે કિસાનોને ૨૨મો હપ્તો ચૂકવવામાં આવ્યો પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૬૨,૪૪૮ ખેડૂતોને રૂ.૧૨.૯૭ કરોડની રકમ સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે જિલ્લાના ૬૨,૪૪૮ ખેડૂતોને રૂ.૧૨.૯૭ કરોડની રકમ સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાયા હતાં. આ તકે મિલેટ્સ મેળા, પ્રાકૃતિક કૃષિ અંગેના સંવાદનું આયોજન કરાયું હતું આ તો કે એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરીયા, અગ્રણી દયાબેન, જિલ્લા પંચાયતના સભ્યઓ, મદદનીશ ખેતી નિયામક, આત્મા પ્રોજેક્ટના સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮

- તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.1
- Post by Vopul luhar1
- Post by Maheshbhai uteriya1
- “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા1
- युध्ध की परस्थिती में मध्यस्थि के लिए भारत की और नजर।1
- સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી બોટાદ-સાળંગપુર રોડ પર સેંથળી ગામ પાસે આજે એક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મારુતિ ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં કાર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે બોટાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો સદ્નસીબે અકસ્માત ગંભીર હોવા છતાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- પકા શેઠની વાડી વિસ્તારથી તુલસી નગર સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ચાર વર્ષથી ખખડધજ હાલતમાં છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ શહેર તરફ આવજા કરતા હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાની કામગીરી કરવામાં નહિ આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે..1
- Post by Vopul luhar1