Shuru
Apke Nagar Ki App…
બોટાદના રાણપુરમાં PM કિસાન ઉત્સવ અને મિલેટ મેળો યોજાયો
Vopul luhar
બોટાદના રાણપુરમાં PM કિસાન ઉત્સવ અને મિલેટ મેળો યોજાયો
More news from Botad and nearby areas
- Post by Vopul luhar1
- તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.1
- બરવાળા માં સ્વદેશી મેળામાં નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને હસ્તકલા ઉત્પાદકોને પોતાની બનાવટના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા..જેમાં બરવાળા માં બનતી તલવાર અને મોજડી જે ગુજરાત નહિ પણ ભારત ભરમાં વેચાય છે તે પણ આ સ્વદેશી મેળામાં વેચાણ માટે જોવા મળી હતી. આ મેળા ના કારણે નાના વેપારીઓ પોતાના ધંધા-રોજગારને વધુ લોકો સુધી પહોંચાડી શકે છે અને રોજીરોટી મેળવવામાં મદદરૂપ બની શકે છે. મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા, ઘરેલું ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓ, પરંપરા, વારસા ના કલાત્મક અને ભરત ગૂંથણ, તેમજ બરવાળા ની પ્રખ્યાત વસ્તુઓ લોકોને આકર્ષી રહી છે. સ્થાનિક લોકો પણ મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓ ખરીદી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે. ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ. પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.1
- સ્વરાજ -રીપોર્ટ.1
- સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- ભાવનગર ચોરી લુટ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા1
- Post by Vopul luhar1