logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્વરાજ -રીપોર્ટ.

1 hr ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
1 hr ago

સ્વરાજ -રીપોર્ટ.

More news from Gujarat and nearby areas
  • અમરેલી પાસપોર્ટ ઓફિસ બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી
    1
    અમરેલી પાસપોર્ટ ઓફિસ બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
  • इस मौके पर देवुसिंह चौहान ने कहा कि युवाओं को कॉम्पिटिटिव एग्जाम की तैयारी के लिए लाइब्रेरी, क्लास और ज़रूरी लिटरेचर देने के लिए काठलाल, महमदाबा
    1
    इस मौके पर देवुसिंह चौहान ने कहा कि युवाओं को कॉम्पिटिटिव एग्जाम की तैयारी के लिए लाइब्रेरी, क्लास और ज़रूरी लिटरेचर देने के लिए काठलाल, महमदाबा
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો અને ગરીબ નાગરિકો માટે ઘરઆંગણે નિઃશુલ્ક પ્રાથમિક સારવાર, દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ (બ્લડ, સુગર, મેલેરિયા) પૂરી પાડવા ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે જેના અનુસંધાને બોટાદ કલેકટર ડો.જીન્સી રોયે આરોગ્ય રથનું જિલ્લા સેવા સદન બોટાદ ખાતે લોકાર્પણ કરાયું હતું આ ધન્વંતરી રથ થકી રાણપુર તાલુકાના બધા ગામોના બાંધકામ શ્રમિકોને આરોગ્ય ક્ષેત્રે તેનો સીધો લાભ મળશે જેમાં તાલુકામાં ચાલતી બાંધકામ સાઈટો, કડિયાનાકા, શ્રમિકોની વસાહત તથા શ્રમિકોના કામના સ્થળે કેમ્પ ગોઠવી શ્રમિકોની શારીરિક તપાસ કરી તાવ, શરદી, ઉધરસ, ઉલ્ટી, ચામડીના રોગો વગેરેની નિ:શુલ્ક પ્રાથમિક સારવાર અને જરૂર જણાય તો સ્થળ ઉપર જ લોહી-પેશાબના રીપોર્ટ કરી જરૂરી દવાઓ આપવામાં આવશે બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાનાં તમામ ગામોના લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે માટે ધન્વંતરી આરોગ્ય રથ આપીને આરોગ્યની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવેલ છે આ ધન્વંતરી આરોગ્ય રથનાં લોકાર્પણ અન્વયે અધિક કલેકટરશ્રી પી.એલ.ઝણકાત, મદદનીશ સરકારી શ્રમ અધિકારી.એમ. ટી હડાલીયા, પ્રોજેક્ટ મેનેજર.એમ.પી.ચૌહાણ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનાં સ્ટાફ તથા ધન્વંતરી આરોગ્ય રથના કો.ઓડીનેટરશ્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો અને ગરીબ નાગરિકો માટે ઘરઆંગણે નિઃશુલ્ક પ્રાથમિક સારવાર, દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ (બ્લડ, સુગર, મેલેરિયા) પૂરી પાડવા ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે જેના અનુસંધાને બોટાદ કલેકટર ડો.જીન્સી રોયે આરોગ્ય રથનું જિલ્લા સેવા સદન બોટાદ ખાતે લોકાર્પણ કરાયું હતું આ ધન્વંતરી રથ થકી રાણપુર તાલુકાના બધા ગામોના બાંધકામ શ્રમિકોને આરોગ્ય ક્ષેત્રે તેનો સીધો લાભ મળશે જેમાં તાલુકામાં ચાલતી બાંધકામ સાઈટો, કડિયાનાકા, શ્રમિકોની વસાહત તથા શ્રમિકોના કામના સ્થળે કેમ્પ ગોઠવી શ્રમિકોની શારીરિક તપાસ કરી તાવ, શરદી, ઉધરસ, ઉલ્ટી, ચામડીના રોગો વગેરેની નિ:શુલ્ક પ્રાથમિક સારવાર અને જરૂર જણાય તો સ્થળ ઉપર જ લોહી-પેશાબના રીપોર્ટ કરી જરૂરી દવાઓ આપવામાં આવશે બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાનાં તમામ ગામોના લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે માટે ધન્વંતરી આરોગ્ય રથ આપીને આરોગ્યની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવેલ છે આ ધન્વંતરી આરોગ્ય રથનાં લોકાર્પણ અન્વયે અધિક કલેકટરશ્રી પી.એલ.ઝણકાત, મદદનીશ સરકારી શ્રમ અધિકારી.એમ. ટી હડાલીયા, પ્રોજેક્ટ મેનેજર.એમ.પી.ચૌહાણ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનાં સ્ટાફ તથા ધન્વંતરી આરોગ્ય રથના કો.ઓડીનેટરશ્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Darshan rambhai parmar
    2
    Post by Darshan rambhai parmar
    user_Darshan rambhai parmar
    Darshan rambhai parmar
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    1 hr ago
  • *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે. ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ. પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.
    1
    *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે.
ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે.
આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ.
પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • ક્રાઇમ ન્યુઝ.
    1
    ક્રાઇમ ન્યુઝ.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • અમરેલી રાજુલા ના કોવાયા રોડ પર જોવા મળ્યું સિંહ નું ટોળું
    1
    અમરેલી રાજુલા ના કોવાયા રોડ પર જોવા મળ્યું સિંહ નું ટોળું
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
  • દિલીપભાઈ ડાભી અને જયદેવભાઈ ડાભી બંને બોટાદ APMC મા ચણા મુકિને પરત આવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી..
    1
    દિલીપભાઈ ડાભી અને જયદેવભાઈ ડાભી બંને બોટાદ APMC મા ચણા મુકિને પરત આવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.