logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ. બોટાદ થી કુંડળી ગામ વચ્ચે મોડી રાત્રીના કાર અને બાઈક વચ્ચે અકસ્માત.. દિલીપભાઈ ડાભી અને જયદેવભાઈ ડાભી બંને બોટાદ APMC મા ચણા મુકિને પરત આવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી..

1 hr ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
1 hr ago

બોટાદ. બોટાદ થી કુંડળી ગામ વચ્ચે મોડી રાત્રીના કાર અને બાઈક વચ્ચે અકસ્માત.. દિલીપભાઈ ડાભી અને જયદેવભાઈ ડાભી બંને બોટાદ APMC મા ચણા મુકિને પરત આવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી..

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ. લોકોને પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસ સરળતાથી મળી રહે તે માટે પણ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં PI ડી.બી. પલાસ, PSI જી.જે. ગોહિલ તેમજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકો હાજર રહ્યા.
    1
    બોટાદ. 
લોકોને પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસ સરળતાથી મળી રહે તે માટે પણ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં PI ડી.બી. પલાસ, PSI જી.જે. ગોહિલ તેમજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકો હાજર રહ્યા.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
  • ધંધુકાના આકરું ગામના પાદરમાંથી બહેન સાથે લૂંટની ઘટના. બહેન આકરું ગામના પાદરમાં ખેતરમાંથી શિયાળુની ગસડી બાંધી આવી રહ્યા ત્યાં જ આરોપીએ મોઢા પર ડૂચા મારી ધકો મારી પાડીને ચોરી કરી ફરાર. અમદાવાદ જિલ્લાના ધંધુકાના લધરાપરૂ ખાતે રહેતા રાણીબેન મખાભાઈ મુંધવા આકરું ગામના પાદરમાં આવેલ ખેતરમાં શિયાળુ કડબની ગાંસડી બંધીને લઇ ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે આરોપી પાછળથી આવીને ગાંસડીને પાછળ થી ધકો મારી પાડી દઈ બહેનને મોઢે પકડી લઇ બંને ગાલ ઉપર ઝાપટો મારી, તેમજ મુકાઓ મારી મૂંઢ ઈજાઓ કરી હતી. બાજુમાં રહેલ ખાડિયામાં લઇ જઈને ફરિયાદી બહેનને નાકમાં પહેરેલ સોનાનો દાણો તથા ગળામાં પહેરલ સોનાનો પાટિયારો મળી કુલ 86000 ની લૂંટ કરી આરોપી નાશી ગયી હતો.
    1
    ધંધુકાના આકરું ગામના પાદરમાંથી બહેન સાથે લૂંટની ઘટના.
બહેન આકરું ગામના પાદરમાં ખેતરમાંથી શિયાળુની ગસડી બાંધી આવી રહ્યા ત્યાં જ આરોપીએ મોઢા પર ડૂચા મારી ધકો મારી પાડીને ચોરી કરી ફરાર.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના લધરાપરૂ ખાતે રહેતા રાણીબેન મખાભાઈ મુંધવા આકરું ગામના પાદરમાં આવેલ ખેતરમાં શિયાળુ કડબની ગાંસડી બંધીને લઇ ઘર તરફ જઈ રહ્યા હતા.
તે સમયે આરોપી પાછળથી આવીને ગાંસડીને પાછળ થી ધકો મારી પાડી દઈ બહેનને મોઢે પકડી લઇ બંને ગાલ ઉપર ઝાપટો મારી, તેમજ મુકાઓ મારી મૂંઢ ઈજાઓ કરી હતી.
બાજુમાં રહેલ ખાડિયામાં લઇ જઈને ફરિયાદી બહેનને નાકમાં પહેરેલ સોનાનો દાણો તથા ગળામાં પહેરલ સોનાનો પાટિયારો મળી કુલ 86000 ની લૂંટ કરી આરોપી નાશી ગયી હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • दिल्लि ताजा‌खबर।
    1
    दिल्लि ताजा‌खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • અમરેલી પાસપોર્ટ ઓફિસ બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી
    1
    અમરેલી પાસપોર્ટ ઓફિસ બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    14 hrs ago
  • ભેસ્તાન ગણેશ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાનો જીવલેણ હુમલો
    1
    ભેસ્તાન ગણેશ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાનો જીવલેણ હુમલો
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    9 hrs ago
  • હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી. હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી.
હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    20 hrs ago
  • રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ખાતે પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાની અધ્યક્ષતામાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભીમડાદ ગામ સહિત અન્ય ગામોના લોકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આધાર કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, ગંગા સ્વરૂપા, આર્થિક સહાય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પી.એમ. કિસાન સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, સ્વામીત્વ યોજના, વારસાઈ સંબંધિત યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓનો લોકોએ લાભ લીધો હતો આ તકે મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણી પ્રતાપભાઈ યાદવ, ધીરુભાઈ બાવળીયા, પરેશભાઈ બાવળીયા, સરપંચ વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત પ્રદ્યુમનસિંહ ટાંક અને હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.  જે અન્વયે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ખાતે પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાની અધ્યક્ષતામાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભીમડાદ ગામ સહિત અન્ય ગામોના લોકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આધાર કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, ગંગા સ્વરૂપા, આર્થિક સહાય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પી.એમ. કિસાન સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, સ્વામીત્વ યોજના, વારસાઈ સંબંધિત યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓનો લોકોએ લાભ લીધો હતો આ તકે મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણી પ્રતાપભાઈ યાદવ,  ધીરુભાઈ બાવળીયા,  પરેશભાઈ બાવળીયા, સરપંચ વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત પ્રદ્યુમનસિંહ ટાંક અને  હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારી  હર્ષ પટેલ, આરોગ્ય અધિકારી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.
    1
    આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.