Shuru
Apke Nagar Ki App…
ભેસ્તાન ગણેશ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાનો જીવલેણ હુમલો
GOLD COIN NEWS
ભેસ્તાન ગણેશ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાનો જીવલેણ હુમલો
More news from ગુજરાત and nearby areas
- મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ1
- ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો અને ગરીબ નાગરિકો માટે ઘરઆંગણે નિઃશુલ્ક પ્રાથમિક સારવાર, દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ (બ્લડ, સુગર, મેલેરિયા) પૂરી પાડવા ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે જેના અનુસંધાને બોટાદ કલેકટર ડો.જીન્સી રોયે આરોગ્ય રથનું જિલ્લા સેવા સદન બોટાદ ખાતે લોકાર્પણ કરાયું હતું આ ધન્વંતરી રથ થકી રાણપુર તાલુકાના બધા ગામોના બાંધકામ શ્રમિકોને આરોગ્ય ક્ષેત્રે તેનો સીધો લાભ મળશે જેમાં તાલુકામાં ચાલતી બાંધકામ સાઈટો, કડિયાનાકા, શ્રમિકોની વસાહત તથા શ્રમિકોના કામના સ્થળે કેમ્પ ગોઠવી શ્રમિકોની શારીરિક તપાસ કરી તાવ, શરદી, ઉધરસ, ઉલ્ટી, ચામડીના રોગો વગેરેની નિ:શુલ્ક પ્રાથમિક સારવાર અને જરૂર જણાય તો સ્થળ ઉપર જ લોહી-પેશાબના રીપોર્ટ કરી જરૂરી દવાઓ આપવામાં આવશે બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાનાં તમામ ગામોના લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે માટે ધન્વંતરી આરોગ્ય રથ આપીને આરોગ્યની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવેલ છે આ ધન્વંતરી આરોગ્ય રથનાં લોકાર્પણ અન્વયે અધિક કલેકટરશ્રી પી.એલ.ઝણકાત, મદદનીશ સરકારી શ્રમ અધિકારી.એમ. ટી હડાલીયા, પ્રોજેક્ટ મેનેજર.એમ.પી.ચૌહાણ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનાં સ્ટાફ તથા ધન્વંતરી આરોગ્ય રથના કો.ઓડીનેટરશ્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ભાવનગર ચોરી લુટ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા1
- બોટાદ. લોકોને પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસ સરળતાથી મળી રહે તે માટે પણ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં PI ડી.બી. પલાસ, PSI જી.જે. ગોહિલ તેમજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકો હાજર રહ્યા.1
- હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી. હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- Post by Vopul luhar1
- જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે1
- Post by Gadhadara Ankit1
- રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ખાતે પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાની અધ્યક્ષતામાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભીમડાદ ગામ સહિત અન્ય ગામોના લોકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આધાર કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, ગંગા સ્વરૂપા, આર્થિક સહાય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પી.એમ. કિસાન સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, સ્વામીત્વ યોજના, વારસાઈ સંબંધિત યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓનો લોકોએ લાભ લીધો હતો આ તકે મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણી પ્રતાપભાઈ યાદવ, ધીરુભાઈ બાવળીયા, પરેશભાઈ બાવળીયા, સરપંચ વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત પ્રદ્યુમનસિંહ ટાંક અને હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1