બોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ખાતે પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાની અધ્યક્ષતામાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભીમડાદ ગામ સહિત અન્ય ગામોના લોકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આધાર કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, ગંગા સ્વરૂપા, આર્થિક સહાય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પી.એમ. કિસાન સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, સ્વામીત્વ યોજના, વારસાઈ સંબંધિત યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓનો લોકોએ લાભ લીધો હતો આ તકે મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણી પ્રતાપભાઈ યાદવ, ધીરુભાઈ બાવળીયા, પરેશભાઈ બાવળીયા, સરપંચ વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત પ્રદ્યુમનસિંહ ટાંક અને હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮

- આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.1
- Post by Vopul luhar1
- મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ1
- ધંધુકાના આકરું ગામના પાદરમાંથી બહેન સાથે લૂંટની ઘટના. બહેન આકરું ગામના પાદરમાં ખેતરમાંથી શિયાળુની ગસડી બાંધી આવી રહ્યા ત્યાં જ આરોપીએ મોઢા પર ડૂચા મારી ધકો મારી પાડીને ચોરી કરી ફરાર. અમદાવાદ જિલ્લાના ધંધુકાના લધરાપરૂ ખાતે રહેતા રાણીબેન મખાભાઈ મુંધવા આકરું ગામના પાદરમાં આવેલ ખેતરમાં શિયાળુ કડબની ગાંસડી બંધીને લઇ ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે આરોપી પાછળથી આવીને ગાંસડીને પાછળ થી ધકો મારી પાડી દઈ બહેનને મોઢે પકડી લઇ બંને ગાલ ઉપર ઝાપટો મારી, તેમજ મુકાઓ મારી મૂંઢ ઈજાઓ કરી હતી. બાજુમાં રહેલ ખાડિયામાં લઇ જઈને ફરિયાદી બહેનને નાકમાં પહેરેલ સોનાનો દાણો તથા ગળામાં પહેરલ સોનાનો પાટિયારો મળી કુલ 86000 ની લૂંટ કરી આરોપી નાશી ગયી હતો.1
- જય અખંડ ધણી1
- ताजाखबर।1
- રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ખાતે પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાની અધ્યક્ષતામાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભીમડાદ ગામ સહિત અન્ય ગામોના લોકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આધાર કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, ગંગા સ્વરૂપા, આર્થિક સહાય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પી.એમ. કિસાન સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, સ્વામીત્વ યોજના, વારસાઈ સંબંધિત યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓનો લોકોએ લાભ લીધો હતો આ તકે મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણી પ્રતાપભાઈ યાદવ, ધીરુભાઈ બાવળીયા, પરેશભાઈ બાવળીયા, સરપંચ વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત પ્રદ્યુમનસિંહ ટાંક અને હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા1
- Post by Gadhadara Ankit1