logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પધારો પધારો ચાર દિવસ નું સમાધિ નું આખ્યાન જોવા ખારશી ગામ.તરસમિયા રોડ.ભાવનગર મા જય અખંડ ધણી

1 hr ago
user_જગાભાઈ ખારશી વાળા
જગાભાઈ ખારશી વાળા
ભાવનગર, ભાવનગર, ગુજરાત•
1 hr ago

પધારો પધારો ચાર દિવસ નું સમાધિ નું આખ્યાન જોવા ખારશી ગામ.તરસમિયા રોડ.ભાવનગર મા જય અખંડ ધણી

More news from ગુજરાત and nearby areas
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • ભાવનગરના અધેલાઇ ગામેથી કફ શીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો SOGએ રવી રમેશભાઈ મીઠાપરાને ઝડપી કાર્યવાહી આદરી
    1
    ભાવનગરના અધેલાઇ ગામેથી કફ શીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
SOGએ રવી રમેશભાઈ મીઠાપરાને ઝડપી કાર્યવાહી આદરી
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    15 hrs ago
  • दुबई की सच्चाई सोने के प्हाड‌ के‌ तले पीनेका पानी की कमी से मरे गे ।
    1
    दुबई की सच्चाई सोने के प्हाड‌ के‌ तले पीनेका पानी की कमी से मरे गे ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    23 min ago
  • આ તકે મામલતદારશ્રી સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણીશ્રી પ્રતાપભાઈ યાદવ, શ્રી ધીરુભાઈ બાવળીયા, શ્રી પરેશભાઈ બાવળીયા, સરપંચશ્રી વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત શ્રી પ્રદ્યુમનસિંહ ટાંક અને શ્રી હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારીશ્રી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારીશ્રી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    આ તકે મામલતદારશ્રી સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણીશ્રી પ્રતાપભાઈ યાદવ, શ્રી ધીરુભાઈ બાવળીયા, શ્રી પરેશભાઈ બાવળીયા, સરપંચશ્રી વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત શ્રી પ્રદ્યુમનસિંહ ટાંક અને શ્રી હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારીશ્રી  હર્ષ પટેલ, આરોગ્ય અધિકારીશ્રી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    23 min ago
  • ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    5 hrs ago
  • *ધંધુકા તાલુકા ભાજપ સંગઠનનું માળખું જાહેર: વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.* ધંધુકા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ દ્વારા સત્તાવાર રીતે આ નિમણૂકો જાહેર કરવામાં આવી છે. ​આ નવા સંગઠન માળખામાં લઘુમતી મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો અને યુવા મોરચાના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. આ નિમણૂકોને પગલે ધંધુકા તાલુકા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ નવનિયુક્ત સભ્યોને પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે
    1
    *ધંધુકા તાલુકા ભાજપ સંગઠનનું માળખું જાહેર: વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.*
ધંધુકા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. 
અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ દ્વારા સત્તાવાર રીતે આ નિમણૂકો જાહેર કરવામાં આવી છે.
​આ નવા સંગઠન માળખામાં લઘુમતી મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો અને યુવા મોરચાના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી.
આ નિમણૂકોને પગલે ધંધુકા તાલુકા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ નવનિયુક્ત સભ્યોને પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • नकली‌ सब‌ नकली।
    1
    नकली‌ सब‌ नकली।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    45 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.