Shuru
Apke Nagar Ki App…
*બોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી ય આ તકે મામલતદારશ્રી સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણીશ્રી પ્રતાપભાઈ યાદવ, શ્રી ધીરુભાઈ બાવળીયા, શ્રી પરેશભાઈ બાવળીયા, સરપંચશ્રી વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત શ્રી પ્રદ્યુમનસિંહ ટાંક અને શ્રી હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારીશ્રી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારીશ્રી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Asvin makwana
*બોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી ય આ તકે મામલતદારશ્રી સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણીશ્રી પ્રતાપભાઈ યાદવ, શ્રી ધીરુભાઈ બાવળીયા, શ્રી પરેશભાઈ બાવળીયા, સરપંચશ્રી વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત શ્રી પ્રદ્યુમનસિંહ ટાંક અને શ્રી હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારીશ્રી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારીશ્રી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા1
- ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- Post by Gadhadara Ankit1
- *ધંધુકા તાલુકા ભાજપ સંગઠનનું માળખું જાહેર: વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.* ધંધુકા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ દ્વારા સત્તાવાર રીતે આ નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ નવા સંગઠન માળખામાં લઘુમતી મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો અને યુવા મોરચાના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. આ નિમણૂકોને પગલે ધંધુકા તાલુકા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ નવનિયુક્ત સભ્યોને પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે1
- વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા1
- Post by Sultan Shaikh1
- આ તકે મામલતદારશ્રી સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણીશ્રી પ્રતાપભાઈ યાદવ, શ્રી ધીરુભાઈ બાવળીયા, શ્રી પરેશભાઈ બાવળીયા, સરપંચશ્રી વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત શ્રી પ્રદ્યુમનસિંહ ટાંક અને શ્રી હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારીશ્રી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારીશ્રી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.1