Shuru
Apke Nagar Ki App…
*રાણપુર તાલુકા ના પાળીયાદ રોડ ઉપર આવેલ ઉમરાળા ગામે આર્યન ભગત મિત્ર મંડળ સેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્ન નુ આમંત્રણ આપવા માટે આર્યન ભગત અલમપુર ગામે પધાર્યા*. ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા
Asvin makwana
*રાણપુર તાલુકા ના પાળીયાદ રોડ ઉપર આવેલ ઉમરાળા ગામે આર્યન ભગત મિત્ર મંડળ સેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્ન નુ આમંત્રણ આપવા માટે આર્યન ભગત અલમપુર ગામે પધાર્યા*. ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા
More news from ગુજરાત and nearby areas
- ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા1
- ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- Post by Gadhadara Ankit1
- વિંછીયા વિછીયા ખાતે ૧૫-૦૩-૨૦૨૬ રવિવારે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ,રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા હાર્દિક આમંત્રણ દરેક લોકોને પધારવા આમંત્રણ આપ્યું છે1
- ધંધુકાના આકરું ગામના પાદરમાંથી બહેન સાથે લૂંટની ઘટના. બહેન આકરું ગામના પાદરમાં ખેતરમાંથી શિયાળુની ગસડી બાંધી આવી રહ્યા ત્યાં જ આરોપીએ મોઢા પર ડૂચા મારી ધકો મારી પાડીને ચોરી કરી ફરાર. અમદાવાદ જિલ્લાના ધંધુકાના લધરાપરૂ ખાતે રહેતા રાણીબેન મખાભાઈ મુંધવા આકરું ગામના પાદરમાં આવેલ ખેતરમાં શિયાળુ કડબની ગાંસડી બંધીને લઇ ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે આરોપી પાછળથી આવીને ગાંસડીને પાછળ થી ધકો મારી પાડી દઈ બહેનને મોઢે પકડી લઇ બંને ગાલ ઉપર ઝાપટો મારી, તેમજ મુકાઓ મારી મૂંઢ ઈજાઓ કરી હતી. બાજુમાં રહેલ ખાડિયામાં લઇ જઈને ફરિયાદી બહેનને નાકમાં પહેરેલ સોનાનો દાણો તથા ગળામાં પહેરલ સોનાનો પાટિયારો મળી કુલ 86000 ની લૂંટ કરી આરોપી નાશી ગયી હતો.1
- Post by Sultan Shaikh1
- આ તકે મામલતદારશ્રી સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણીશ્રી પ્રતાપભાઈ યાદવ, શ્રી ધીરુભાઈ બાવળીયા, શ્રી પરેશભાઈ બાવળીયા, સરપંચશ્રી વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત શ્રી પ્રદ્યુમનસિંહ ટાંક અને શ્રી હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારીશ્રી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારીશ્રી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.1