logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિંછીયા માં રવીવાર નાં રોજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નો આયોજન કરવામાં આવ્યું વિંછીયા વિછીયા ખાતે ૧૫-૦૩-૨૦૨૬ રવિવારે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ,રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા હાર્દિક આમંત્રણ દરેક લોકોને પધારવા આમંત્રણ આપ્યું છે

1 hr ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•
1 hr ago

વિંછીયા માં રવીવાર નાં રોજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નો આયોજન કરવામાં આવ્યું વિંછીયા વિછીયા ખાતે ૧૫-૦૩-૨૦૨૬ રવિવારે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ,રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા હાર્દિક આમંત્રણ દરેક લોકોને પધારવા આમંત્રણ આપ્યું છે

More news from ગુજરાત and nearby areas
  • મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ
    1
    મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ
    user_Gadhadara Ankit
    Gadhadara Ankit
    Farmer વિંછિયા, રાજકોટ, ગુજરાત•
    10 hrs ago
  • આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.
    1
    આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    38 min ago
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુવાહટી, આસામ ખાતે તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ના રોજ કિસાન સન્માન સમારોહ યોજાશે. જેમાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં બોટાદ શહેરની એપીએમસીના હોલ ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી યોજાશે જેમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા કાળુભાઈ ડાભી, ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથોસાથ જિલ્લાના રાણપુર, બરવાળા તથા ગઢડા તાલુકાની એપીએમસી ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી યાદીમાં જણાવાયુ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુવાહટી, આસામ ખાતે તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ના રોજ કિસાન સન્માન સમારોહ યોજાશે. જેમાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં બોટાદ શહેરની એપીએમસીના હોલ ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી યોજાશે જેમાં ધારાસભ્ય  શંભુપ્રસાદ ટુંડિયા  કાળુભાઈ ડાભી,  ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથોસાથ જિલ્લાના રાણપુર, બરવાળા તથા ગઢડા તાલુકાની એપીએમસી ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી યાદીમાં જણાવાયુ છે.                                                                                                                                                                                                       
રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
  • જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે
    1
    જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ
હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    4 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    9 hrs ago
  • हास्य व्यग ।
    1
    हास्य व्यग ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    42 min ago
  • Post by Gadhadara Ankit
    1
    Post by Gadhadara Ankit
    user_Gadhadara Ankit
    Gadhadara Ankit
    Farmer વિંછિયા, રાજકોટ, ગુજરાત•
    10 hrs ago
  • ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા
    1
    ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજરોજ તારીખ 12 માર્ચ 2026ના રોજ ભાવનગર રેન્જ પોલીસવડા એટલે રેન્જ આઈજી તરીકે નવનિયુક્ત થયેલા રાજેન્દ્ર અસારી ચાર્જ સંભાળવાના પ્રથમ દિવસે જ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિતના જિલ્લાના અધિકારીઓ દ્વારા રેન્જ આઈજી નું સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું તો મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતોએ નવનિયુક્ત રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીને પ્રસાદીનીપુષ્પ માળા પહેરાવી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની છબી ભેટ આપી અને રક્ષા સૂત્ર બાંધી સંતોએ નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવાય તેમજ તેમના નેતૃત્વમાં ભાવનગર રેન્જ વિસ્તારમાં કાયદો, શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા, ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત તેમના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના આદર અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજરોજ તારીખ 12 માર્ચ 2026ના રોજ ભાવનગર રેન્જ પોલીસવડા એટલે રેન્જ આઈજી તરીકે નવનિયુક્ત થયેલા રાજેન્દ્ર અસારી ચાર્જ સંભાળવાના પ્રથમ દિવસે જ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિતના જિલ્લાના અધિકારીઓ દ્વારા રેન્જ આઈજી નું સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું તો મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતોએ નવનિયુક્ત રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીને પ્રસાદીનીપુષ્પ માળા પહેરાવી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની છબી ભેટ આપી અને રક્ષા સૂત્ર બાંધી સંતોએ નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવાય તેમજ તેમના નેતૃત્વમાં ભાવનગર રેન્જ વિસ્તારમાં કાયદો, શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા, ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત તેમના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના આદર અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.