Shuru
Apke Nagar Ki App…
Darshan rambhai parmar
More news from Amreli and nearby areas
- અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વનવિભાગ એલર્ટ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણીયા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વનવિભાગ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો વડોદરા શહેરના જોય થેવાલીયમ નામના ઇસમને જાફરાબાદ વનવિભાગ દ્વારા નોટિસ આપી હતી આરોપી જોય થેવાલીયમ સામેથી વનવિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેઇન કરી કાર ચાલકની પૂછ પરછ હાથ ધરી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અગાવ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સાથે અકસ્માત કેસ ડિટેક 3 અકસ્માતો જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક કરવામાં સફળતા મળી બાઈટ - વિરલ સિંહ ચાવડા એસીએફ શેત્રુંજી ડિવિઝન. રિપોર્ટર..કરશનપરમાર જાફરાબાદ3
- Post by Darshan rambhai parmar2
- Post by RAJULANEWSUPDATE1
- Post by Dharmik Parmar1
- જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ... જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.... જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ તથા ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.4
- ताजाखबर।1
- ભાવનગર ચોરી લુટ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા1
- જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ10