જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ... જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.... જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ તથા ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.
જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ... જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક
શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.... જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો
સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ તથા
ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.
- આજના મધ્યાન સમાચાર.1
- વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા1
- બોટાદ. લોકોને પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસ સરળતાથી મળી રહે તે માટે પણ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં PI ડી.બી. પલાસ, PSI જી.જે. ગોહિલ તેમજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકો હાજર રહ્યા.1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- ગીર સોમનાથ વેરાવળમાં 235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ | Electric Train & Gym Facilities Description (વર્ણન): ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજે ₹235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં શહેરીજનો માટે વિવિધ રમત-ગમતના સાધનો, ઓપન જીમ અને બાળકો માટે ખાસ આકર્ષણરૂપ ઇલેક્ટ્રિક ટ્રેનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ પ્રસંગે કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સીકોતરીયાએ શહેરીજનોને ગાર્ડનની જાળવણી રાખવા અપીલ કરી હતી. અહેવાલ : પ્રકાશભાઈ કારાણી, વેરાવળ સોમનાથ Hashtags: #Veraval #GirSomnath #AmbedkarGarden #PublicGarden #VeravalNews #GujaratNews #ElectricTrain #OpenGym #LocalNews #BreakingNews Keywords (કીવર્ડ): Veraval news, Gir Somnath news, Ambedkar garden Veraval, Veraval Patan Nagar Palika, Gujarat local news, public garden renovation Veraval, Veraval electric train garden, Gujarat news today, Veraval Somnath news1
- 🅱️ reaking News Upleta (Bhayavader) રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં ભાયાવદર મા વ્યાજ ખોરી નો ભોગ બનેલ વ્યક્તિ ની ફરીયાદ આધારે વ્યાજ ખોરી નાં આરોપી ને પકડી ભાયાવદર પોલીસ ધોરાજી ઉપલેટા ભાયાવદર વિસ્તાર માં લોન મેળા નું આયોજન કરાયું હોય જેને લઈને ભાયાવદર પોલીસ મથકે લોન મેળા દરમિયાન વ્યાજખોરી નો ભોગ બનનાર દ્વારા વ્યાજ ખોર એવો નિલેશ નાનાલાલ મકવાણા રહે ભાયાવદર તેમની સામે ફરીયાદ નોંધાવાઇ હતી ભાયાવદર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોર વિરોધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આરોપી નિલેશ નાનાલાલ મકવાણા નેં ફરીયાદ નાં ગણતરી નાં કલાકો માં પકડી પાડ્યો હતો બાઈટ સિમરન ભારદ્વાજ એ એસ આઈ રાજકોટ જિલ્લા2
- मुंबइ -Update1
- આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1