logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણીયા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વનવિભાગ એલર્ટ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણીયા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વનવિભાગ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો વડોદરા શહેરના જોય થેવાલીયમ નામના ઇસમને જાફરાબાદ વનવિભાગ દ્વારા નોટિસ આપી હતી આરોપી જોય થેવાલીયમ સામેથી વનવિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેઇન કરી કાર ચાલકની પૂછ પરછ હાથ ધરી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અગાવ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સાથે અકસ્માત કેસ ડિટેક 3 અકસ્માતો જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક કરવામાં સફળતા મળી બાઈટ - વિરલ સિંહ ચાવડા એસીએફ શેત્રુંજી ડિવિઝન. રિપોર્ટર..કરશનપરમાર જાફરાબાદ

2 hrs ago
user_Parmar karshan
Parmar karshan
Jafrabad, Amreli•
2 hrs ago
16ef6972-8022-48c4-bbe9-0da69def8891

જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણીયા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વનવિભાગ એલર્ટ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણીયા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વનવિભાગ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો વડોદરા શહેરના જોય થેવાલીયમ નામના ઇસમને જાફરાબાદ વનવિભાગ દ્વારા નોટિસ આપી હતી આરોપી જોય થેવાલીયમ સામેથી વનવિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેઇન કરી કાર ચાલકની પૂછ પરછ હાથ ધરી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અગાવ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સાથે અકસ્માત કેસ ડિટેક 3 અકસ્માતો જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક કરવામાં સફળતા મળી બાઈટ - વિરલ સિંહ ચાવડા એસીએફ શેત્રુંજી ડિવિઝન. રિપોર્ટર..કરશનપરમાર જાફરાબાદ

More news from ગુજરાત and nearby areas
  • ताजाखबर।
    1
    ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • અમરેલી પાસપોર્ટ ઓફિસ બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી
    1
    અમરેલી પાસપોર્ટ ઓફિસ બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    12 hrs ago
  • Post by Ashish vasavda
    1
    Post by Ashish vasavda
    user_Ashish vasavda
    Ashish vasavda
    Salesperson Junagadh, Gujarat•
    2 hrs ago
  • જુનાગઢ જીલ્લાના ૯ તાલુકા માં ૧૩/૦૩/૨૦૨૬ નાં રોજ મિલેટ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. વંથલી તાલુકા માં મિલેટ મેળા નું આયોજન થાણાપીપળી ગામમાં કરવામાં આવ્યું. આ સાથે પીએમ કિશાન સંન્માનીધી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ ના ગોવાહાટી થી ખેડૂતો નાં ખાતાં માં પીએમ કિશાન યોજનાનો ૨૨ મો હપ્તો આનલાઇન માધ્યમથી જેમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતુ. વિશેષમાં કાર્યક્રમ સ્થળે મિલેટ સ્ટોલ, ઓર્ગેનિક ખેતી સ્ટોલ, બાગાયત વિભાગ સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી વિશે અશોકભાઈ ભાલોડિયા દ્વારા ખેડૂતો ને રસાયણ મુક્ત ખેતી કરી દેશને ઝેર મુક્ત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં ડો.યુ.એમ.વ્યાસ સાહેબે મિલેટ મહોત્સવ અંતર્ગત મિલેટ ધાન્ય ના ફાયદા વિશે જણાવ્યું હતું. મિલેટ ધાન્ય જેવા કે બાજરી,જુવાર, મોરૈયો,રાગી, કાંગ,સામો જેવા ધાન્ય નો રોજીંદા ખોરાક તરીકે ઉપયોગ કરી શરીર નું સંતુલન જાળવી રાખવા મા ખુબ મહત્વનું યોગદાન છે. સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા એ વર્ષ ૨૦૨૫/૨૬ દરમિયાન વંથલી તાલુકાનાં ખેડુતો ને ખેતીવાડી શાખા તરફથી થયેલ સહાય વિશે જણાવતાં કહ્યું હતું કે પી.એમ.કીશાન સહાય ૨૬૧૨૮૦૦૦ ક્રુષિ રાહત પેકેજ ૪૩૨૧૫૨૮૮૩ રૂપિયા જેટલી રકમ વંથલી તાલુકાનાં ખેડુતો ને મળેલ છે. મિલેટ મહોત્સવ માં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જીલ્લા પંચાયત ના ઉપ.પ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ ગોવિંદભાઈ હુંબલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. થાણાપીપળી ગામ ના સરપંચ શ્રી અભયભાઈ ડઢાણીયા એ મિલેટ મેળા નું સુંદર આયોજન કરવા બદલ તાલુકા વહિવટ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો.
    3
    જુનાગઢ જીલ્લાના ૯ તાલુકા માં ૧૩/૦૩/૨૦૨૬ નાં રોજ મિલેટ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
વંથલી તાલુકા માં મિલેટ મેળા નું આયોજન થાણાપીપળી ગામમાં કરવામાં આવ્યું.
આ સાથે પીએમ કિશાન સંન્માનીધી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ ના ગોવાહાટી થી ખેડૂતો નાં ખાતાં માં પીએમ કિશાન યોજનાનો ૨૨ મો હપ્તો આનલાઇન માધ્યમથી જેમાં કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતુ.
વિશેષમાં કાર્યક્રમ સ્થળે મિલેટ સ્ટોલ, ઓર્ગેનિક ખેતી સ્ટોલ, બાગાયત વિભાગ સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી વિશે અશોકભાઈ ભાલોડિયા દ્વારા ખેડૂતો ને રસાયણ મુક્ત ખેતી કરી દેશને ઝેર મુક્ત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં ડો.યુ.એમ.વ્યાસ સાહેબે મિલેટ મહોત્સવ અંતર્ગત મિલેટ ધાન્ય ના ફાયદા વિશે જણાવ્યું હતું. મિલેટ ધાન્ય જેવા કે બાજરી,જુવાર, મોરૈયો,રાગી, કાંગ,સામો જેવા ધાન્ય નો રોજીંદા ખોરાક તરીકે ઉપયોગ કરી શરીર નું સંતુલન જાળવી રાખવા મા ખુબ મહત્વનું યોગદાન છે.
સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા એ વર્ષ ૨૦૨૫/૨૬ દરમિયાન વંથલી તાલુકાનાં ખેડુતો ને ખેતીવાડી શાખા તરફથી થયેલ સહાય વિશે જણાવતાં કહ્યું હતું કે 
પી.એમ.કીશાન સહાય ૨૬૧૨૮૦૦૦
ક્રુષિ રાહત પેકેજ ૪૩૨૧૫૨૮૮૩
રૂપિયા જેટલી રકમ વંથલી તાલુકાનાં ખેડુતો ને મળેલ છે.
મિલેટ મહોત્સવ માં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જીલ્લા પંચાયત ના ઉપ.પ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ ગોવિંદભાઈ હુંબલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
થાણાપીપળી ગામ ના સરપંચ શ્રી અભયભાઈ ડઢાણીયા એ મિલેટ મેળા નું સુંદર આયોજન કરવા બદલ તાલુકા વહિવટ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    12 hrs ago
  • Post by મધુવન ગીફ્ટ કેશોદ
    1
    Post by મધુવન ગીફ્ટ કેશોદ
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    15 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    20 hrs ago
  • अच्छीखबर।
    1
    अच्छीखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    12 hrs ago
  • અમરેલી રાજુલા ના કોવાયા રોડ પર જોવા મળ્યું સિંહ નું ટોળું
    1
    અમરેલી રાજુલા ના કોવાયા રોડ પર જોવા મળ્યું સિંહ નું ટોળું
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    12 hrs ago
  • ગીર સોમનાથ વેરાવળમાં 235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ | Electric Train & Gym Facilities Description (વર્ણન): ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજે ₹235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં શહેરીજનો માટે વિવિધ રમત-ગમતના સાધનો, ઓપન જીમ અને બાળકો માટે ખાસ આકર્ષણરૂપ ઇલેક્ટ્રિક ટ્રેનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ પ્રસંગે કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સીકોતરીયાએ શહેરીજનોને ગાર્ડનની જાળવણી રાખવા અપીલ કરી હતી. અહેવાલ : પ્રકાશભાઈ કારાણી, વેરાવળ સોમનાથ Hashtags: #Veraval #GirSomnath #AmbedkarGarden #PublicGarden #VeravalNews #GujaratNews #ElectricTrain #OpenGym #LocalNews #BreakingNews Keywords (કીવર્ડ): Veraval news, Gir Somnath news, Ambedkar garden Veraval, Veraval Patan Nagar Palika, Gujarat local news, public garden renovation Veraval, Veraval electric train garden, Gujarat news today, Veraval Somnath news
    1
    ગીર સોમનાથ વેરાવળમાં 235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ | Electric Train & Gym Facilities
Description (વર્ણન):
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજે ₹235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ગાર્ડનમાં શહેરીજનો માટે વિવિધ રમત-ગમતના સાધનો, ઓપન જીમ અને બાળકો માટે ખાસ આકર્ષણરૂપ ઇલેક્ટ્રિક ટ્રેનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
આ પ્રસંગે કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સીકોતરીયાએ શહેરીજનોને ગાર્ડનની જાળવણી રાખવા અપીલ કરી હતી.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી, વેરાવળ સોમનાથ
Hashtags:
#Veraval #GirSomnath #AmbedkarGarden #PublicGarden #VeravalNews #GujaratNews #ElectricTrain #OpenGym #LocalNews #BreakingNews
Keywords (કીવર્ડ):
Veraval news, Gir Somnath news, Ambedkar garden Veraval, Veraval Patan Nagar Palika, Gujarat local news, public garden renovation Veraval, Veraval electric train garden, Gujarat news today, Veraval Somnath news
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.