ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ. *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે. ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ. પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.
ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ. *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે. ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ. પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.
- *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે. ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ. પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.1
- Post by Vopul luhar1
- બોટાદ. લોકોને પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસ સરળતાથી મળી રહે તે માટે પણ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં PI ડી.બી. પલાસ, PSI જી.જે. ગોહિલ તેમજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકો હાજર રહ્યા.1
- ગેડીયા, ઝેઝરી, ખેરવા સહિતના વિસ્તારોમાં PGVCL અને પોલીસની સંયુક્ત 40 ટીમો વિજ દરોડા પાડીયા, DySP, LCB, SOG, સહિત 250 પોલીસ જવાનોએ પાટડીના સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો, 1.32 કરોડનો તોતીંગ દંડ ફટકારાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને PGVCL દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાની સીધી દેખરેખ હેઠળ DYSP, LCB અને SOG સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના ઝેઝરી, ગેડીયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો. એન. અમીન સાહેબ સુપ્રીટેન્ડીગ એન્જીન્યર તથા પીજીવીસીએલના જે. આર. રત્નું એક્ઝીક્યુટીવ અન્જીન્યાર તેમજ ધાંગધ્રા ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા, ખેરવા તથા ઝેઝરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સયુંકત ટીમો બનાવી ગુજસીટકોના ગુન્હામા સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહીબીશન ગુન્હામા સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ મળી કુલ 80 અસામાજીક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજચેકીંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેકશન ધારક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂ.૧,૩૨,૮૦,૦૦૦ દંડ વસુલ કરવામા આવેલ છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજસીટોક (GUJCTOC) હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાપાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસનો હેતુ માત્ર આર્થિક ગુનાખોરી ડામવાનો જ નહીં, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પાસે કોઈ પ્રતિબંધિત હથિયારો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ખાતરી કરવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા 'કોમ્બિંગ-કમ-ચેકિંગ' ઓપરેશન્સ ચાલુ રહેશે જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય.1
- ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Gadhadara Ankit1
- जय सियाराम, परमकृरुपालु परमात्म तथा सदगुरु महाराज नी असीम कृपा समस्त सेनवा-रावत समाज ने जणावता आनंद अनुभवीऐ छीऐ के कमिजला गाम नी पावन तिथॅभूमी मा संत श्री गेलाराम बापू नी जग्या श्री राम आश्रम कमिजला मूकामे श्री घजा सेवा समूहलगन समिति द्वारा पू. प्रभुदास बापूनी अध्यक्षता मा भव्य समूहलगनौतसव नु आयोजन ता-01/05/2026 शुक्रवार वैशाख सुद पुनम ना दिवसे राखेल छे तो आपणा समाज ना समूहलगनौतसव मा समाज ना दातार श्री ओ समाज ना श्रेष्ठीओ तेमज समाज सेवकोने समूहलगनौतसव मा जोडावा माटे आमंत्रित करिये छीये. श्री घजा सेवा समूहलगनौतसव समिति आयोजित समूहलगनौतसव ने आवो आपणे बघा साथे रही मंगल प्रसंग दीपावीये. सत्य मेव जयते, जय हिंद, जय भारत, जय भीम,1
- ધંધુકાના આકરું ગામના પાદરમાંથી બહેન સાથે લૂંટની ઘટના. બહેન આકરું ગામના પાદરમાં ખેતરમાંથી શિયાળુની ગસડી બાંધી આવી રહ્યા ત્યાં જ આરોપીએ મોઢા પર ડૂચા મારી ધકો મારી પાડીને ચોરી કરી ફરાર. અમદાવાદ જિલ્લાના ધંધુકાના લધરાપરૂ ખાતે રહેતા રાણીબેન મખાભાઈ મુંધવા આકરું ગામના પાદરમાં આવેલ ખેતરમાં શિયાળુ કડબની ગાંસડી બંધીને લઇ ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે આરોપી પાછળથી આવીને ગાંસડીને પાછળ થી ધકો મારી પાડી દઈ બહેનને મોઢે પકડી લઇ બંને ગાલ ઉપર ઝાપટો મારી, તેમજ મુકાઓ મારી મૂંઢ ઈજાઓ કરી હતી. બાજુમાં રહેલ ખાડિયામાં લઇ જઈને ફરિયાદી બહેનને નાકમાં પહેરેલ સોનાનો દાણો તથા ગળામાં પહેરલ સોનાનો પાટિયારો મળી કુલ 86000 ની લૂંટ કરી આરોપી નાશી ગયી હતો.1