બોટાદ જિલ્લાના બરવાળામા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને નાના ધંધા-રોજગાર સાથે જોડાયેલા લોકોને મદદરૂપ બનવા માટે સરકાર દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બરવાળામાં બનતી તલવાર અને મોજડી તેમજ સૂઝ પણ જોવા મળ્યા હતા બરવાળા માં સ્વદેશી મેળામાં નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને હસ્તકલા ઉત્પાદકોને પોતાની બનાવટના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા..જેમાં બરવાળા માં બનતી તલવાર અને મોજડી જે ગુજરાત નહિ પણ ભારત ભરમાં વેચાય છે તે પણ આ સ્વદેશી મેળામાં વેચાણ માટે જોવા મળી હતી. આ મેળા ના કારણે નાના વેપારીઓ પોતાના ધંધા-રોજગારને વધુ લોકો સુધી પહોંચાડી શકે છે અને રોજીરોટી મેળવવામાં મદદરૂપ બની શકે છે. મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા, ઘરેલું ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓ, પરંપરા, વારસા ના કલાત્મક અને ભરત ગૂંથણ, તેમજ બરવાળા ની પ્રખ્યાત વસ્તુઓ લોકોને આકર્ષી રહી છે. સ્થાનિક લોકો પણ મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓ ખરીદી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- બરવાળા માં સ્વદેશી મેળામાં નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને હસ્તકલા ઉત્પાદકોને પોતાની બનાવટના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા..જેમાં બરવાળા માં બનતી તલવાર અને મોજડી જે ગુજરાત નહિ પણ ભારત ભરમાં વેચાય છે તે પણ આ સ્વદેશી મેળામાં વેચાણ માટે જોવા મળી હતી. આ મેળા ના કારણે નાના વેપારીઓ પોતાના ધંધા-રોજગારને વધુ લોકો સુધી પહોંચાડી શકે છે અને રોજીરોટી મેળવવામાં મદદરૂપ બની શકે છે. મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા, ઘરેલું ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓ, પરંપરા, વારસા ના કલાત્મક અને ભરત ગૂંથણ, તેમજ બરવાળા ની પ્રખ્યાત વસ્તુઓ લોકોને આકર્ષી રહી છે. સ્થાનિક લોકો પણ મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓ ખરીદી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદ. લોકોને પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસ સરળતાથી મળી રહે તે માટે પણ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં PI ડી.બી. પલાસ, PSI જી.જે. ગોહિલ તેમજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકો હાજર રહ્યા.1
- Post by Vopul luhar1
- Post by Gadhadara Ankit1
- *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે. ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ. પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.1
- વિંછીયા વિછીયા ખાતે ૧૫-૦૩-૨૦૨૬ રવિવારે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ,રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા હાર્દિક આમંત્રણ દરેક લોકોને પધારવા આમંત્રણ આપ્યું છે1
- Post by Sultan Shaikh1
- ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો અને ગરીબ નાગરિકો માટે ઘરઆંગણે નિઃશુલ્ક પ્રાથમિક સારવાર, દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ (બ્લડ, સુગર, મેલેરિયા) પૂરી પાડવા ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે જેના અનુસંધાને બોટાદ કલેકટર ડો.જીન્સી રોયે આરોગ્ય રથનું જિલ્લા સેવા સદન બોટાદ ખાતે લોકાર્પણ કરાયું હતું આ ધન્વંતરી રથ થકી રાણપુર તાલુકાના બધા ગામોના બાંધકામ શ્રમિકોને આરોગ્ય ક્ષેત્રે તેનો સીધો લાભ મળશે જેમાં તાલુકામાં ચાલતી બાંધકામ સાઈટો, કડિયાનાકા, શ્રમિકોની વસાહત તથા શ્રમિકોના કામના સ્થળે કેમ્પ ગોઠવી શ્રમિકોની શારીરિક તપાસ કરી તાવ, શરદી, ઉધરસ, ઉલ્ટી, ચામડીના રોગો વગેરેની નિ:શુલ્ક પ્રાથમિક સારવાર અને જરૂર જણાય તો સ્થળ ઉપર જ લોહી-પેશાબના રીપોર્ટ કરી જરૂરી દવાઓ આપવામાં આવશે બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાનાં તમામ ગામોના લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે માટે ધન્વંતરી આરોગ્ય રથ આપીને આરોગ્યની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવેલ છે આ ધન્વંતરી આરોગ્ય રથનાં લોકાર્પણ અન્વયે અધિક કલેકટરશ્રી પી.એલ.ઝણકાત, મદદનીશ સરકારી શ્રમ અધિકારી.એમ. ટી હડાલીયા, પ્રોજેક્ટ મેનેજર.એમ.પી.ચૌહાણ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનાં સ્ટાફ તથા ધન્વંતરી આરોગ્ય રથના કો.ઓડીનેટરશ્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1