logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Durga Prasad
Durga Prasad
Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
3 hrs ago

More news from Surat and nearby areas
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    1 hr ago
  • સુરતના કામરેજ ખાતે આવેલ પરબ ગામથી ચોરી થયેલ બાઇક ને સુરત જીલ્લા એલ સી બી પોલીસ ભેદ ઉકેલી ત્રણ આરોપીને ૨ બાઇક સાથે ૮૦ હજાર મુદામાલ સાથે જડપી લીધો
    1
    સુરતના કામરેજ ખાતે આવેલ પરબ ગામથી ચોરી થયેલ બાઇક ને સુરત જીલ્લા એલ સી બી પોલીસ ભેદ ઉકેલી ત્રણ આરોપીને ૨ બાઇક સાથે ૮૦ હજાર મુદામાલ સાથે જડપી લીધો
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • पांडेसरा में SOG की कार्रवाई, 72 हजार की अवैध विदेशी सिगरेट के साथ आरोपी गिरफ्तार
    1
    पांडेसरा में SOG की कार्रवाई, 72 हजार की अवैध विदेशी सिगरेट के साथ आरोपी गिरफ्तार
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત બ્રેકિંગ સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને આવી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું રત્નકલાકારની દીકરી સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ લસકાણા પોલીસે બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા
    1
    સુરત બ્રેકિંગ
સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો
પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને આવી
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું
રત્નકલાકારની દીકરી સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ
અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
લસકાણા પોલીસે બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत में हजीरा रोड पर स्थित प्रसिद्ध सिद्धि विनायक मंदिर में अंगारकी चौथ के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। सूरत में सुबह 5:00 बजे से भगवान को केसर से स्नान कराया गया। काशी के विद्वान पंडितों द्वारा गणेश यज्ञ संपन्न कराया गया। यह यज्ञ शाम 5:30 बजे पूर्ण होगा। शाम 7:00 बजे पाल स्थित सिद्धि विनायक मंदिर में भव्य महाआरती का आयोजन किया जाएगा। रात 8:30 बजे हनुमान चालीसा के 11 पाठों का विशेष वाचन आयोजित किया गया है।
    1
    सूरत में हजीरा रोड पर स्थित प्रसिद्ध सिद्धि विनायक मंदिर में अंगारकी चौथ के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। सूरत में सुबह 5:00 बजे से भगवान को केसर से स्नान कराया गया। काशी के विद्वान पंडितों द्वारा गणेश यज्ञ संपन्न कराया गया। यह यज्ञ शाम 5:30 बजे पूर्ण होगा। शाम 7:00 बजे पाल स्थित सिद्धि विनायक मंदिर में भव्य महाआरती का आयोजन किया जाएगा। रात 8:30 बजे हनुमान चालीसा के 11 पाठों का विशेष वाचन आयोजित किया गया है।
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • मोटा वराछा मॉल में चेंजिंग रूम में फंसी महिला, फायर टीम ने दरवाजा तोड़कर बचाया
    1
    मोटा वराछा मॉल में चेंजिंग रूम में फंसी महिला, फायर टीम ने दरवाजा तोड़कर बचाया
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત બ્રેકિંગ.. પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટના છઠ્ઠા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.. સુરત શહેર પોલીસ કમિશનના આદેશ બાદ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવ્યો છે જે અભિયાન અંતર્ગત.. એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લા તો બેકો પ્રોડક્ટ હોલસેલ નીકળે ત્યાં આવતા ઈ સિગરેટ હેલ્થ બોર્ડિંગ વિગતના વેચતા હોય તેવી જગા ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.. જે અભિયાન અંતર્ગત એસઓજી પોલીસના માણસોને મળેલ બાદમીના હકીકતના આધારે પાંડેસરા વિસ્તારમાં છાપો માર્યો હતો.. પાંડેસરા વિસ્તારમાં આવેલ ગોવાલક બમરોલી રોડ પર છત્રપતિ શિવાજીનગર પ્લોટ નંબર 116 માં ખાતેથી આરોપી સુનિલ મનમોહન પંચને હેલ્થ મોર્નિંગ વગરની સિગરેટ ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.. આરોપીની દુકાનમાંથી બ્લેક તથા ગુડ ગન ગરમ ઇન્ટરનેશનલ કંપનીની સિગરેટ પેકેટ નંગ 410 ની જેની કુલ્લે કિંમત 72 હજાર ના મુદ્દા માલ સાથે સુરત શહેર એસોજી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો..
    4
    સુરત બ્રેકિંગ..
પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટના છઠ્ઠા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો..
સુરત શહેર પોલીસ કમિશનના આદેશ બાદ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવ્યો છે જે અભિયાન અંતર્ગત..
એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લા તો બેકો પ્રોડક્ટ હોલસેલ નીકળે ત્યાં આવતા ઈ સિગરેટ હેલ્થ બોર્ડિંગ વિગતના વેચતા હોય તેવી જગા ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી..
જે અભિયાન અંતર્ગત એસઓજી પોલીસના માણસોને મળેલ બાદમીના હકીકતના આધારે પાંડેસરા વિસ્તારમાં છાપો માર્યો હતો..
પાંડેસરા વિસ્તારમાં આવેલ ગોવાલક બમરોલી રોડ પર છત્રપતિ શિવાજીનગર પ્લોટ નંબર 116 માં ખાતેથી આરોપી સુનિલ મનમોહન પંચને હેલ્થ મોર્નિંગ વગરની સિગરેટ ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો..
આરોપીની દુકાનમાંથી બ્લેક તથા ગુડ ગન ગરમ ઇન્ટરનેશનલ કંપનીની સિગરેટ પેકેટ નંગ 410 ની જેની કુલ્લે કિંમત 72 હજાર ના મુદ્દા માલ સાથે સુરત શહેર એસોજી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો..
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • पुलिस के अनुसार, पकड़े गए आरोपी के पास से करीब 72,000 रुपये कीमत की विदेशी ब्रांड की सिगरेट बरामद की गई। यह कार्रवाई गुप्त सूचना के आधार पर की गई, जिसमें टीम ने तुरंत मौके पर पहुंचकर आरोपी को दबोच लिया। प्रारंभिक जांच में सामने आया है कि आरोपी बिना वैध दस्तावेजों के विदेशी सिगरेट की बिक्री कर रहा था। पुलिस ने जब्त किए गए माल को कब्जे में लेकर आरोपी के खिलाफ संबंधित धाराओं में मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। एस.ओ.जी की इस कार्रवाई को शहर में अवैध तंबाकू उत्पादों के नेटवर्क पर नकेल कसने की दिशा में महत्वपूर्ण माना जा रहा है।
    1
    पुलिस के अनुसार, पकड़े गए आरोपी के पास से करीब 72,000 रुपये कीमत की विदेशी ब्रांड की सिगरेट बरामद की गई। यह कार्रवाई गुप्त सूचना के आधार पर की गई, जिसमें टीम ने तुरंत मौके पर पहुंचकर आरोपी को दबोच लिया।
प्रारंभिक जांच में सामने आया है कि आरोपी बिना वैध दस्तावेजों के विदेशी सिगरेट की बिक्री कर रहा था। पुलिस ने जब्त किए गए माल को कब्जे में लेकर आरोपी के खिलाफ संबंधित धाराओं में मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।
एस.ओ.जी की इस कार्रवाई को शहर में अवैध तंबाकू उत्पादों के नेटवर्क पर नकेल कसने की दिशा में महत्वपूर्ण माना जा रहा है।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    કતારગામ, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.