Shuru
Apke Nagar Ki App…
સરદાર પટેલ યુનિ.માં હેલ્મેટ ફરજિયાતનો કડક અમલ શરૂ પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ બાદ હવે ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વિધાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરાવવા માટે સરકારી યુનિવર્સીટીનાં VC ને રાજ્ય પોલીસ વડાએ પત્ર લખી અપીલ કરી હતી .જે અંતર્ગત આજે વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટુ-વ્હીલર લઇને આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ હેલ્મેટમાં સજજ જોવા મળ્યા હતા
PN
Parmar Nikhil

More news from Vadodara and nearby areas
- સરદાર પટેલ યુનિ.માં હેલ્મેટ ફરજિયાતનો કડક અમલ શરૂ પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ બાદ હવે ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વિધાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરાવવા માટે સરકારી યુનિવર્સીટીનાં VC ને રાજ્ય પોલીસ વડાએ પત્ર લખી અપીલ કરી હતી .જે અંતર્ગત આજે વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટુ-વ્હીલર લઇને આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ હેલ્મેટમાં સજજ જોવા મળ્યા હતા1
- "કીધું છતાં પણ તે ના લઇ ગયો આ બધુ" પાલિકાના ઢીલા અધિકારીઓ સામે DCP લીના પાટીલ અકળાયા દબાણકર્તાઓ પર આવી જ ઢીલાશ રાખીને "મલાઇ ખાતા" અધિકારીઓએ વડોદરાની આ હાલત કરી નાંખી છે ગતરોજ સંવેદનશીલ દુધવાળા મહોલ્લામાં દબાણ હટાવતા સમયની ઘટના1
- વડોદરા: દૂધવાલા મોહલ્લા, સાયકલ બજાર, ન્યાયમંદિર સહિતના વિસ્તારોમાં દબાણ શાખાએ બોલાવ્યો સપાટો1
- DCP લિના પાટીલની કામગીરી વડોદરા યાદ રાખશે દુધવાળા મહોલ્લામાં ખુણે ખુણેથી દબાણો દુર કરવા જાતે પહોચી ગયા પોલીસવાળા કામગીરી કરે તો એક પથ્થરનું પણ દબાણ થઇ ના શકે જે દ્રશ્યો ફિલ્સોમાં જોઇને તાળીઓ પાડતા હતા, તે આજે વડોદરાવાસીઓએ નજરે જોયા તેમ લાગે છે1
- વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સહકાર સ્નેહમિલન સંમેલનનું આયોજન કરાયું1
- Vadodara News: વડોદરામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કોર્પોરેશનની કાર્યવાહી | VTV Gujarati1