Shuru
Apke Nagar Ki App…
સુરત જિલ્લામાં વિચલિત કરી દેતા દ્રશ્ય સામે આવ્યા અનેક મહિલા, પુરુષો સમૂહમાં ધૂંણતા હોય તેવો વીડિયો થયો વાયરલ ગટરના દુષિત પાણીમાં તેઓ ધૂણી રહ્યા હોવાનો વીડિયો પુરૂષ મહિલાઓ ચીસાચીસ કરી ધૂણતા હોય તેવા વિચલિત કરી દેતા દ્રશ્ય આ વીડિયો કીમ નજીક આવેલા કોઠવા ગામનો હોવાની અનુમાન ત્રણ દિવસ પહેલા કોઠવા ગામે શરૂ થયો હતો ઉર્ષ મેળો આ મેળામાં ગુજરાત સહિત દેશભર માંથી શ્રદ્ધાળુઓ આવે છે દરગાહ ખાતે ઉર્ષમાં આવતા અમુક લોકોને આ પ્રકારે હાજરી આવતી હોવાની વાત વીડિયોની પુષ્ટિ અમે નથી કરતા
VP
Vipul Parmar

More news from Surat and nearby areas
- Surat news | સુરતના પાંડેસરામાં હુમલાખોરોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન1
- સુરત જિલ્લામાં વિચલિત કરી દેતા દ્રશ્ય સામે આવ્યા અનેક મહિલા, પુરુષો સમૂહમાં ધૂંણતા હોય તેવો વીડિયો થયો વાયરલ ગટરના દુષિત પાણીમાં તેઓ ધૂણી રહ્યા હોવાનો વીડિયો પુરૂષ મહિલાઓ ચીસાચીસ કરી ધૂણતા હોય તેવા વિચલિત કરી દેતા દ્રશ્ય આ વીડિયો કીમ નજીક આવેલા કોઠવા ગામનો હોવાની અનુમાન ત્રણ દિવસ પહેલા કોઠવા ગામે શરૂ થયો હતો ઉર્ષ મેળો આ મેળામાં ગુજરાત સહિત દેશભર માંથી શ્રદ્ધાળુઓ આવે છે દરગાહ ખાતે ઉર્ષમાં આવતા અમુક લોકોને આ પ્રકારે હાજરી આવતી હોવાની વાત વીડિયોની પુષ્ટિ અમે નથી કરતા1
- Surat news | સુરતના નાની નરોલીથી ધરમપુરના માર્ગ પર બીમાર હાલતમાં મળ્યો દીપડો1
- SUVALI BEACH | SUNDAY RIDE | SURAT RIDER BROTHERS GROUP 🫂1