Shuru
Apke Nagar Ki App…
સાઉદી અરેબિયામાં હાલમાં જોરદાર વરસાદ, ચક્રવાત અને ધૂળના તોફાનના કારણે પરિસ્થિતિ ખરાબ છે મક્કા અને મદીનામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેદ્દાહ શહેરમાં પણ ભારે વરસાદ અને કરા પડતાં શહેરમાં પાણી ભરાઈ જતાં સરકારી ઑફિસો, સ્કૂલો બંધ કરી દેવામાં આવ્યાં છે અને આવી પરિસ્થિતિ બુધવાર સુધી રહે એવી શક્યતા છે લોકોને ઘરોમાં રહેવા અને અનાવશ્યક બહાર નહીં નીકળવા કહેવામાં આવ્યું છે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં શહેર જળમગ્ન થયેલું જોવા મળે છે
AK
Ashok Kumar

More news from Gujarat and nearby areas
- ફાઈટ ટ્રેનિંગ જોરદાર એક્શન1
- Post by Shiv Kumar1
- અતિ - મનોહરં સર્વ - સુન્દરં!✨️1
- 1000+ IMP PDF આપણી ટેલીગ્રામ ચેનલમાં મુકેલી છે ટેલીગ્રામ ચેનલની લિંક BIO માં આપેલી છે જો તમને પોસ્ટ ગમે તો શેર કરવાનું ના ભૂલતા દરરોજ અવનવું,કરન્ટ અફેર્સ,રોચક તથ્યો અને જનરલ નોલેજ જાણવા માટે ફૉલ્લો કરો પેજ ને ▶ Follow કરો (નોલેજ વધારવા માટે) Like કરો (Post સારી લાગે તો) Comment કરો (ઈચ્છા હોય તો) Share કરો (તમારા મિત્રોને) Tag કરો (જે લોકોને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય તેને) ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖1
- થીંગડા મારવાનું કામ શરૂ આણંદ મહાનગરપાલિકા એક્શન મોડમાં, બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું1
- સાઉદી અરેબિયામાં હાલમાં જોરદાર વરસાદ, ચક્રવાત અને ધૂળના તોફાનના કારણે પરિસ્થિતિ ખરાબ છે મક્કા અને મદીનામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેદ્દાહ શહેરમાં પણ ભારે વરસાદ અને કરા પડતાં શહેરમાં પાણી ભરાઈ જતાં સરકારી ઑફિસો, સ્કૂલો બંધ કરી દેવામાં આવ્યાં છે અને આવી પરિસ્થિતિ બુધવાર સુધી રહે એવી શક્યતા છે લોકોને ઘરોમાં રહેવા અને અનાવશ્યક બહાર નહીં નીકળવા કહેવામાં આવ્યું છે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં શહેર જળમગ્ન થયેલું જોવા મળે છે1
- આણંદ મહાનગરપાલિકા બની પણ ટ્રાફિકની સમસ્યા યથાવત1